हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
62/ 2
(9)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મસ્જીદ
મસ્જીદ News
uk mosques
LOCK DOWN: આર્થિક સંકટમાં બ્રિટનની મસ્જીદો, હંમેશા માટે થઇ શકે છે બંધ
કોરોના મહામારી ( Corona Virus) ને પહોંચી વળવા માટે સમગ્ર વિશ્વનાં તમામ દેશોમાં લોકડાઉન જેવા કડક પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે, જેના કારણે અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી ચુકી છે. એવામાં પ્રોફેશનલ લોકોની સાથે સાથે ધાર્મિક સંસ્થાઓના ભવિષ્ય પર પણ ખતરો આવી રહ્યો છે. બ્રિટન (UK) ની મુસ્લિમ કાઉન્સિલના મહાસચિવ હારુન ખાનનું કહેવું છે કે, જો ઝડપથી સ્થિતી નહી સુધરે તો દેશની તમામ મસ્જિદો હંમેશા માટે બંધ કરવાની સ્થિતી પણ આવી શકે છે. એક ઇન્ટરવ્યું દરમિયાન તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, મસ્જિદોને ઘણુ નુકસાન પહોંચ્યું છે. મોટા ભાગની મસ્જિદો ચેરિટેબલ સંસ્થાઓ સ્વરૂપે સંચાલિત થાય છે. આ સંસ્થાઓ મોટે ભાગે દાન પર જ નભતી હોય છે. દાન ઘટી જવાનાં કારણે આ સંસ્થાઓ પર પણ હાલ સવાલ ઉભો થયો છે.
Apr 24,2020, 19:06 PM IST
S Pandia Rajkumar IPS
ડાંગ : જાહેરનામાનો ભંગ કરી મસ્જીદમાં નમાજ પઢનાર 2 પોલીસ અધિકારી સસ્પેંડ
હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતી છે. તંત્ર ખડેપગે લોકો પોતાનાં ઘરમાં જ રહે તે માટે પ્રયાસો કરી રહ્યું છે. જેમાં સૌથી વધારે પોલીસ તંત્ર પરસેવો પાડી રહ્યું છે. જો કે હાલમાં જ જે પ્રકારે નિઝામુદ્દીનનો કિસ્સો સામે આવ્યો તેનાં કારણે સમગ્ર દેશમાં એક રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
Apr 4,2020, 22:19 PM IST
નવસારી
એકતાની મિસાલ: નવસારીમાં મંદિર અને મસ્જીદ વચ્ચે છે એક જ દિવાલ...
એકતાની મિસાલ: નવસારીમાં મંદિર અને મસ્જીદ વચ્ચે છે એક જ દિવાલ...
Nov 10,2019, 22:05 PM IST
JMB
પશ્ચિમ બંગાળના મદરેસાઓ આતંકવાદીઓની ભરતી માટેનું સૌથી મોટુ હબ
બાંગ્લાદેશના આતંકવાદી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) પશ્ચિમ બંગાળમાં પોતાની આતંકવાદી ગતિવિધિઓને પાર પાડી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે પોતાની ગુપ્ત માહિતીનાં આધારે કહ્યું કે, જેએમબી પશ્ચિમ બંગાળમાંવર્ધમાન અને મુર્શીદાબાદ જિલ્લાઓમાં પોતાની જેહાદી ગતિવિધિઓ અને આતંકવાદી ભરતીઓનું કામ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે જેએમબી અને તેની સંબંધિત સંગઠનોને આતંકવાદી સંગઠન તરીકે સુચિત કરેલા છે.
Jul 2,2019, 16:32 PM IST
પોરબંદર
પોરબંદર રહેમાની મસ્જીદના ઈમામ પર હુમલો, વિસ્તાર પોલીસ છાવણીમાં ફેલાયો
મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે ધાર્મિક બાબતને લઈને થયેલ મનદુખને લઈને મેમણવાડા વિસ્તારમાં તંગદીલી સર્જાઈ હતી.
Sep 24,2018, 8:51 AM IST
Kerala
VIDEO: કેરળપુર મસ્જિદમાં પાણી ભરાયું તો મંદિરે ખોલી દીધા નમાજ માટે દરવાજા
કેરળમાં પુરના કારણે ભારે તબાહી સર્જાઇ છે, જો કે સાથે જ કેટલીક એવી તસ્વીરો સામે આવી રહી છે જે ધાર્મિક મેલજોલ અને સદ્ભાવની દ્રષ્ટીએ એક ઉદાહરણરૂપ છે
Aug 23,2018, 19:37 PM IST
Trending news
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત