हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
SA
169/ 8
(37.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહત્વનો નિર્ણય
મહત્વનો નિર્ણય News
gujarat government
રોજનું કમાઈને રોજ ખાનારા પરિવારો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, તહેવારો સુધરી જશે
રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી અમારી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે તેવુ અન્ન, નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું.
Aug 11,2024, 11:28 AM IST
gujarat
ગુજરાતના ધરતીપુત્રોના હિતમાં સૌથી મોટો નિર્ણય; આખરે ભૂપેન્દ્ર 'દાદા' વ્હારે આવ્યા!
સરદાર સરોવર યોજનામાં પાણીની ઉપલબ્ધિ તથા તથા રવિ સીઝનમાં થયેલા પાછોતરા પાક વાવેતર માટેની પાણીની જરૂરિયાત લક્ષમાં લઈને એવો નિર્ણય કર્યો છે કે ધરતીપુત્રોને 31 માર્ચ 2024 સુધી નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવશે.
Mar 14,2024, 19:47 PM IST
Gujarat Chief Minister
ગુજરાતના આ ત્રણ તાલુકાના 45 ગામોને બખ્ખાં! ભૂપેન્દ્ર પટેલ સરકાર કરશે પાણીથી રેલમછેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સુરેન્દ્રનગરવાસીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના 45 ગામોને નર્મદાનું પાણી મળશે. 45 ગામોને નર્મદાનું પાણી આપવા રૂપિયા 417 કરોડની યોજનાને વહિવટી મંજૂરી આપી દેવામાં આવી છે.
Feb 21,2024, 17:39 PM IST
ISKCON accident
અમદાવાદમાં તથ્યકાંડ પછી વડોદરાનું તંત્ર જાગ્યું! 10 ફ્લાય ઓવર પર મુકાશે આ સુવિધા
વડોદરા મહાનગર પાલિકા એક્શનમાં આવી ગયું છે અને વડોદરા શહેરના 10 ફ્લાયઓવર બ્રિજ પર CCTV લગાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. સૌ પ્રથમ શહેરનાં 10 બ્રિજ પર CCTV લગાવાશે.
Aug 17,2023, 19:49 PM IST
gujarat
બિપોરજોય વાવાઝોડાને લઈને અદાલતી કાર્યવાહી બાબતે ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય
Cyclone Biparjoy Updates: ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ જે દેસાઈના નિર્દેશથી હુકમમાં કહેવામાં આવ્યું છે કે તમામ જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ વાવાઝોડાની અસરના સમયે પોતાના જિલ્લાની અદાલતો માટે સ્વયં નિર્ણય લઈ શકશે.
Jun 13,2023, 18:57 PM IST
gujarat
ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, ડુંગળી-બટાટા પકવતા ખેડૂતોને બખ્ખાં
બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને પણ આ પેકેજનો લાભ આપવા કરેલી રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ અને વડોદરા જિલ્લાના ખેડૂતોના હિતમાં બટાટા માટેની સહાય પેકેજ યોજનામાં આ બે જિલ્લાનો સમાવેશ કરવાનો ત્વરિત નિર્ણય કર્યો છે.
Apr 1,2023, 17:16 PM IST
gujarat
ધૂળેટીના તહેવારને લઈને કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું,આ સ્થળો સવારથી સાંજ સુધી બંધ
અમદાવાદમાં AMC દ્વારા ધૂળેટીના દિવસે રિવરફ્રન્ટના અટલબ્રિજ, ફ્લાવરપાર્ક, બાયો ડાયવર્સિટી પાર્ક સાંજ સુધી બંધ રાખવામાં આવશે. સાંજે પાંચ વાગ્યા બાદ રિવરફ્રન્ટ પાર્ક ખુલ્લો મુકવામાં આવશે.
Mar 7,2023, 21:30 PM IST
gujarat
હડતાળનો સુખદ અંત! એક મહિનામાં તમામ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે: વાઘાણી
જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની હડતાળનો આજે સુખદ અંત આવ્યો છે. એક મહિના માટે આરોગ્ય કર્મચારીઓની હડતાળ મોકૂફ રખાઈ છે.
Aug 30,2022, 16:39 PM IST
important decision
GSTની બેઠકમાં મહત્વનો નિર્ણય, ગુજરાતને વેગવંતુ બનાવવા મળશે 9 હજાર કરોડ રૂપિયાની લોન
આજે જીએસટી ની બેઠકમાં કેટલાક વિપક્ષના રાજ્યોએ લોન લેવાની ના પાડી છે અને વિપક્ષ સંચાલિત રાજ્યો અગાઉથી નક્કી કરીને આવ્યા હતા કે ભારત સરકારે કીધુ લોન લે તે વાત કરી હતી. જીએસટી કાઉન્સિલની પરંપરા છે બધા જ નિર્ણયો સર્વાનુમતે થયા છે. જો કે આજે સર્વાનુમતે ન થઈ શક્યા તેના કારણે મુલતવી રાખવામાં આવ્યો છે. હવે ૧૨મી તારીખે ફરી મળશે ત્યારે તેનું નિર્ણય કરવામાં આવશે. 2022 પછી લક્ઝરી જેવી ચીજ વસ્તુઓ ઉપર સેસ ચાલુ રાખવામાં આવશે.
Oct 5,2020, 20:11 PM IST
Government
રાજ્યના MSME ઉદ્યોગ સાહસિકો માટે સરકારનો મહત્વનો નિર્ણય
રાજ્યના MSME ઉદ્યોગ સાહસિકો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Dec 21,2019, 16:45 PM IST
સીએનજી
CNG વાહન ચાલકોને હવે લાબી લાઇનમાં નહિ ઉભુ રહેવું પડે, સરકારનો મોટો નિર્ણય
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના CNG વાહન ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા ઉદાત હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, હાલ CNG વાહન ચાલકોને CNG માટે ફિલીંગ સ્ટેશન પંપ ઉપર લાઇનમાં ઊભા રહેવું પડે છે તેમાંથી મુક્તિ મળશે.
Jun 25,2019, 21:36 PM IST
Dharm sansad
21 ફેબ્રુઆરીથી રામ મંદિર નિર્માણનું કામ કોઇ પણ ભોગે ચાલુ કરાશે: ધર્મ સંસદ
21 ફેબ્રુઆરીએ રામ મંદિરન નિર્માણ માટે કામ ચાલુ કરાશે: ધર્મ સંસદનો મહત્વનો નિર્ણય
Jan 30,2019, 19:07 PM IST
Trending news
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?
telegram channerl
મહિલાઓના અભદ્ર વીડિયો વાયરલ કરનાર આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર