हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રિયાલિટી શો
રિયાલિટી શો News
Beast Games
રૂ. 8,53,93,40,000માં બન્યો વિશ્વનો સૌથી મોંઘો શો, વિજેતાને મળશે 42 કરોડ
World's Most Expensive Reality Show: ટીવી શો કરતા વધારે લોકોમાં વચ્ચે આજકાલ રિયાલિટી શોનો ક્રેઝ છે. કેટલાક રિયાલિટી શો એવા છે જેમાં જો તમે ભૂલથી પણ એક સિઝન જોશો તો તમને એટલો ચસ્કો લાગે છે કે તમે એક પણ એપિસોડ ચૂક્યા વિના તમામ એપિસોડ એક જ ઝાટકે જોઈ લેશો. પરંતુ આજે અમે તમને દુનિયાના સૌથી મોંઘા રિયાલિટી શો વિશે જણાવીશું. જે લાખો કે કરોડોમાં નથી, પરંતુ તેને બનાવવામાં અરબોનો ખર્ચ થયો છે. તો ચાલો અમે તમને દુનિયાના સૌથી મોંઘા શો વિશે જણાવીએ.
Dec 29,2024, 23:15 PM IST
entartainment
Evergreen Songs: મોનાલી ઠાકુરના એ 5 ગીતો, જેને સાંભળતા જ ઉડી જાય છે ચાહકોના હોશ
3 નવેમ્બર, 1985ના રોજ બંગાળી સંગીતપ્રેમી પરિવારમાં જન્મેલી મોનાલી ઠાકુરે 2005માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના પિતા શક્તિ ઠાકુરે તેમને સંગીતમાં ઘણી મદદ કરી હતી. તેણે સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ 2'માં ભાગ લીધો અને ત્યાં 9મું સ્થાન મેળવ્યું.
Nov 3,2024, 15:08 PM IST
રિયાલિટી શો
Rubina અને Abhinavના તલાકની વાત સામે આવતાં જ VIRAL થઇ રહ્યા છે આ બોલ્ડ PHOTOS
રિયાલિટી શો 'બિગ બોસ 14' (Bigg Boss 14)માં રૂબીના દિલૈક અને અભિનવ શુક્લા (Abhinav Shukla)ના છુટાછેટાની વાત સામે આવી છે.
Nov 30,2020, 23:10 PM IST
અક્ષય કુમાર
VIDEO: રિયલ લાઈફમાં પણ 'ખેલાડી' છે અક્ષયકુમાર, સેટ પર આર્ટિસ્ટને બચાવ્યો
સોશિયલ મીડિયા પર અત્યારે આ વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દેખાય છે કે, આર્ટિસ્ટ ગ્લાસની ટેન્ક પર પરફોર્મ કરતા સમયે અચાનક જ બેભાન થઈ જાય છે. લોકો એમ જ સમજે છે કે આર્ટિસ્ટ સ્ટન્ટ કરી રહ્યો છે, પરંતુ અક્ષય સમજી જાય છે અને તે તરત જ તેને બચાવા માટે દોડી જાય છે.
Oct 4,2019, 23:50 PM IST
અમીષા પટેલ
બિગ બોસ 13: શોમાં આ કામ કરવા જઈ રહી છે અમીષા પટેલ, વીડિયોમાં મળી હિંટ
ટીવી દુનિયાના પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ 13 આજે રાત્રે 9 કલાકથી શરૂ થવાનો છે. શોને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. દર વખતની જેમ આ વખતે પણ શોમાં ઘણા ફેરફાર જોવા મળશે.
Sep 29,2019, 17:38 PM IST
સોના શર્મા
Video: ZEE TV ના રિયાલિટી શો 'દિલ્હી ડાર્લિંગ્સ;માં જોવા મળશે સોમા શર્મા
સપનાઓ પુરા કરવાની કોઇ ઉંમર હોતી નથી અને આ વાતને સોમા શર્માએ સાચી કરી બતાવી છે. જી ટીવી પર એક નવો રિયાલિટી શો શરૂ થઇ રહ્યો છે. જેમાં દિલ્હીની દસ લેડીઝ અને તેમની જીંદગીના પાસાઓને બતાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે 6 ઓગસ્ટના રોજ પેજ 3 રિયાલિટી શો 'દિલ્હી ડાર્લિંગ્સ'નું ગ્રાંડ લોન્ચિંગ દિલ્હીમાં કરવામાં આવશે. આ દરમિયાન દુનિયાની સૌથી લાંબી કાર લિમોઝિનમાં બેસીને શોની સ્ટારકાસ્ટ વેન્યૂ પર પહોંચશે.
Aug 6,2019, 16:23 PM IST
કોન બનેગા કરોડપતિ
KBCના આ કન્ટેસ્ટેન્ટની સામે બિગ-બીની બોલતી થઇ બંધ, કર્યાં કંઇક આ સવાલ
કોન બનેગા કરોડપતિના ફિનાલે એપિસોડમાં કોમેડી કિંગ કપિલ શર્મા મહેમાન તરીકે જોવા મળ્યા હતો.
Nov 27,2018, 11:03 AM IST
તું મેરા કપ કેક હૈ
મોહિત ગૌરે લોન્ચ કર્યું પોતાનું નવું આલબમ ’વહીન’
મોહિતે જણાવ્યું કે તેમને યુટ્યુબ પર પોતાની એક સ્ટોરી સીરીજીની શરૂઆત કરી છે જેને તેના જીવનના જુદા જુદા કિસ્સાઓ દ્વારા રજુ કરવામાં આવશે.
Jun 25,2018, 15:20 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી