हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વોરંટ
વોરંટ News
GST Department
1 હજાર કરોડ રૂપિયાના બોગસ બિલિંગના આરોપીની ધરપકડ
સ્ટેટ GST વિભાગે 1 હજાર કરોડ રૂપિયાના બોગસ બિલિંગના આરોપીની ધરપકડ કરી છે. બોગસ બિલિંગ કૌભાંડના ફરાર આરોપી પરેશ નાથાલાલ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાં હાજર થતાં જ આરોપીની કોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી છે. પરેશ ચૌહાણ અમદાવાદના સેટેલાઇટમાં રહે છે. GST વિભાગે 8 દિવસ ઘર અને ઓફિસે સર્ચ કર્યું હતું. જે-તે સમયે ફરાર આરોપી સામે વોરંટ ઇશ્યુ કર્યું હતું. પરેશ એકલા હાથે 72 રજિસ્ટર્ડ પેઢીઓ ચલાવતો હતો. હાલ 900 કરોડથી વધુ રૂપિયાનું બોગસ બીલિંગ સામે આવ્યું છે અને 100 કરોડ ટેક્સની ચોરી સામે આવી છે. ત્યારે પોલીસ દ્વારા કોર્ટ પાસે પરેશ ચૌહાણના 14 દિવસના રિમાન્ડ મંગવામાં આવ્યા છે.
Jan 1,2020, 10:20 AM IST
Warrants
ADC બેંક કેસમાં રણદીપ સુરજેવાલા વિરૂદ્ધ વોરંટ, મેટ્રો કોર્ટમાં રહેશે હાજર
ADC બેંક પર ખોટા આરોપ કેસમાં કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. જેને લઇને સુરજેવાલા આજે કોર્ટમાં હાજર રહેશે.
Dec 18,2019, 11:54 AM IST
congress MLA
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુ્દ્દીન શેખ વિરૂદ્ધ વોરંટ ઇશ્યુ, જુઓ વીડિયો
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુ્દ્દીન શેખ વિરૂદ્ધ વોરંટ ઇશ્યુ, જુઓ વીડિયો
Nov 20,2019, 18:40 PM IST
જૂનાગઢ
જૂનાગઢ: 31 તત્કાલીન નગરસેવકોનું કોર્ટે કાઢ્યું વોરંટ
મનપાની જમીન ગેરકાયદેસર વેચી મારવાનો મામલો સામે આવતા કોર્ટે 31 તત્કાલીન નગરસેવકોનું વોરંટ કાઢ્યું હતું.
Oct 23,2019, 19:15 PM IST
Shilpa Shetty
સાડી બ્રાન્ડ કેસમાં શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીની સુરત કોર્ટમાં હાજ
બોલિવુડ (Bollywood) ની જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના માતા સુનંદા સુરેન્દ્ર શેટ્ટી સામે સુરત કોર્ટ (Surat Court) દ્વારા બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ થયું હતું. જેને કારણે આજે તે સુરત (Surat) કોર્ટમાં હાજર થયા હતા. જોકે મીડિયા સમક્ષ તેમણે કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું હતું. વર્ષ 1998ના સાડી (Praful Sarees) ની જાહેરાતની એડમાં સુનંદા શેટ્ટીને સુરત કોર્ટમાં હાજર થવાનું ફરમાન આવ્યું હતું.
Sep 30,2019, 15:47 PM IST
Shilpa Shetty
સુરત : શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી સામે સાડીની એડ કેસમાં ધરપકડ વોરં
બોલિવુડ (Bollywood)ની જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના માતા સુનંદા સુરેન્દ્ર શેટ્ટી (Sunanda Shetty) સામે સુરત (Surat)ની જેએમએફસી કોર્ટે બિનજામીન પાત્ર પકડ વોરંટ ઈશ્યુ કરાયું છે. પ્રફુલ્લ સાડી (Praful Sarees) સાથે એડ ફિલ્મની રોયલ્ટીને લઇને ઉભી થયેલી તકરારમાં શિલ્પાના માતા-પિતા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2003મા ગુનો નોંધાયો હતો. 30મી સપ્ટેમ્બરના રોજ શિલ્પાની માતાએ સુરત કોર્ટમા હાજર થવુ પડશે.
Sep 18,2019, 15:16 PM IST
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી સામે જાહેર કરાયું વોરન્ટ
પ્રફુલ્લ સાડી ખંડણી પ્રકરણમાં શિલ્પા શેટ્ટી માતા સુનંદા શેટ્રીની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટ દ્વારા નોન બેલેબલ વોરન્ટ રજૂ કરવામાં આવ્યું છે. દસ વર્ષથી કેસની ટ્રાયલ શરૂ થઈ નથી.કોર્ટે ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી છે. આગામી 30મી સપ્ટેમ્બરના રોજની તારીખ છે. સુનંદા પર આરોપ છે કે યુ.પી.બંધ ફઝલુએ એડની રોયલ્ટીના રૂપિયા વસુલવા ધમકી આપી હતી.
Sep 18,2019, 13:05 PM IST
વડોદરા
વડોદરા: લાખો રૂપિયાની ખંડણી માગનાર કુખ્યાત અસલમ બોડીયાની ધરપકડ
શહેરમાં વિવિધ 58 જેટલા ગુનાઓમાં વારંવાર પોલીસ દ્વારા પકડવામાં આવેલ કુખ્યાત અસલમ બોડીયો ખંડણીના ગુનામાં આ વખતે પોલીસ ચોપડે વોન્ટેડ હતો.. ફાયનાન્સ કંપનીના મેનેજરને ધમકી આપી લાખો રૂપિયાની ખંડણીની માગણી કરનાર અસલમને પી.સી.બીએ મધ્યપ્રદેશના માંડુ ગામેથી દબોચી લીધો હતો.
Sep 3,2019, 20:58 PM IST
Defamation case
જુઓ ભાજપના નેતા અલ્પેશ ઠાકોર વિરુદ્ધ કેમ જાહેર થયું વોરંટ
ડીસા ચીફ એડી.જ્યુડિશ્યલ કોર્ટનું અલ્પેશ વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. વારંવાર ગેરહાજર રહેતાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ વોરંટ જારી કરવામાં આવ્યું છે. ડીસા કોર્ટમાં ચાલી રહ્યો છે અલ્પેશ વિરુદ્ધ બદનક્ષીનો કેસ.
Jul 24,2019, 19:50 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી