हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શરદી-ઉધરસ
શરદી ઉધરસ News
Rainy Season
Rainy Season: વરસાદમાં પલળ્યા પછી પણ નહીં પડો બીમાર, બસ આ 5 ટીપ્સ ફોલો કરજો
Health Care in Rainy Season: સીઝનનો પહેલો વરસાદ હોય તો નાના-મોટા સૌ કોઈને ભીંજાવું ગમે. પરંતુ ત્યારપછી વરસાદમાં પલળવું મુસીબત લાગે છે. કારણ કે વરસાદમાં પલળી ગયા પછી શરદી, ઉધરસ, તાવ જેવી બીમારી થઈ જતી હોય છે. ચોમાસામાં અણધાર્યો વરસાદ ક્યારેક ઈચ્છા ન હોય તો પણ પલાળી દે છે. આ સ્થિતિમાં બીમાર પડવાથી બચવા શું કરવું ચાલો તમને જણાવીએ.
Aug 15,2024, 12:54 PM IST
Cold
Cold and Cough: ચોમાસામાં વારંવાર થતી શરદી અને ઉધરસ મટાડવા ટ્રાય કરો આ ઘરેલુ નુસખો
Cold and Cough Home Remedies: જો વરસાદી વાતાવરણમાં શરદી-ઉધરસ થી જાય તો ગભરાવાની જરૂર નથી. આ ઘરેલુ નુસખા અપનાવી તમે ઝડપથી ઠીક થઈ શકો છો. તો ચાલો તમને જણાવીએ 5 ઘરેલુ નુસખા વિશે.
Jul 18,2024, 6:45 AM IST
Home Remedies
Home Remedies: શરદી-ઉધરસમાં રસોડાની આ 5 વસ્તુઓનો ઉપયોગ કરશો તો નહીં લેવી પડે દવા
Home Remedies For Cough: વાતાવરણમાં થતા ફેરફારના કારણે શરદી-ઉધરસના ચેપ ઝડપથી ફેલાય છે. શરદી ઉધરસ થાય તો તમે રસોડાની કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તુરંત જ રાહત મેળવી શકો છો. આજે તમને રસોડાની આવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જે શરદી અને ઉધરસને તુરંત મટાડે છે. આ વસ્તુનું સેવન કરશો તો તમારે દવા પણ નહીં લેવી પડે.
Feb 28,2024, 8:35 AM IST
Cold and Cough
Cold and Cough: શરદી ઉધરસના કારણે હાલત છે ખરાબ ? તો આજથી જ શરૂ કરો આ આયુર્વેદિક ઉપાય
Cold and Cough: આયુર્વેદમાં ઉધરસ માટે કેટલાક પ્રાકૃતિક ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોની મદદથી તમે શરદી ઉધરસથી રાહત મેળવી શકો છો. જો તમને શરદી ઉધરસની હજુ શરૂઆત જ થઈ છે તો તુરંત જ આ આયુર્વેદિક ઉપાય કરો તેનાથી રાહત પણ તુરંત મળી જશે.
Nov 27,2023, 7:50 AM IST
Cold and Flu
Cold And Flu: શિયાળામાં કરો આ 5 વસ્તુઓનું સેવન, 2 દિવસમાં મટી જશે શરદી-ઉધરસ
Cold Flu Home Remedies:બદલાતી ઋતુમાં શરદી, ઉધરસ, તાવ આવે તે સામાન્ય સમસ્યા થઈ ચુકી છે. આ સ્થિતિમાં ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન, એલર્જી કે શરદી મટાડવા માટે તમે કેટલાક સરળ ઘરેલું ઉપાયો કરી શકો છો. આ ઘરગથ્થુ ઉપાયોથી સમસ્યાઓને ઝડપથી દૂર કરી શકાય છે.
Nov 17,2023, 7:43 AM IST
Cold and Cough
Cold And Cough:શિયાળામાં વારંવાર નહીં થાય શરદી-ઉધરસ, એકવારમાં આરામ આપશે આ ઘરેલુ ઉપાય
Cold And Cough: જો તમને પણ શિયાળામાં વારંવાર શરદી ઉધરસની સમસ્યાઓ થતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે તમને શિયાળામાં થતી આ તકલીફોને દૂર કરવાના કેટલાક ઘરેલુ અને અસરકારક ઉપાય વિશે જણાવીએ. આ ઘરેલુ ઉપાય કરવાથી ગળામાં થતી ખરાશ, શરદી અને ઉધરસથી તુરંત રાહત મળે છે.
Nov 4,2023, 7:43 AM IST
Winter Foods
શિયાળામાં શરદી-ઉધરસથી બચવું હોય તો ખાવી આ વસ્તુઓ, શરીરને રાખે છે અંદરથી ગરમ
Winter Foods: શિયાળા દરમિયાન કેટલાક ખાસ પ્રકારના ખોરાકનું સેવન કરવામાં આવે છે આ પ્રકારની વસ્તુઓ ખાવાથી શરીરને અંદરથી ગરમી મળે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. જો તમે શિયાળા દરમિયાન આ વસ્તુઓનું સેવન કરો છો તો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવ થઈ શકે છે.
Oct 28,2023, 8:17 AM IST
Home Remedies
આ 4 વસ્તુઓમાં ઘી ઉમેરી લેવાથી મટી જાય છે શરદી-ઉધરસ, 5 મિનિટમાં ખુલી જાશે બંધ નાક
Home Remedies: ઘીમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે જે સંક્રમણને દૂર કરવામાં મદદ કરે છે. દેશી ઘી કફને તોડવામાં મદદ કરે છે જેનાથી નાક બંધ થવાની સમસ્યા દૂર થાય છે. ચાલો તમને જણાવીએ કે શરદી-ઉધરસમાં ઘીનો ઉપયોગ કેવી રીતે કરવો.
Oct 26,2023, 8:56 AM IST
Cold and Cough
વારંવાર થાય છે શરદી-ઉધરસ ? તો આ ઘરેલુ નુસખા ટ્રાય કરો એકવાર, પછી તબિયત રહેશે ટનાટન
Home Remedies For Cold and Cough: મોટા લોકોને પણ શરદી અને ઉધરસ થઈ જાય તો તેઓ તુરંત દવાઓ લઈ લેતા હોય છે જેથી તાત્કાલિક રાહત મળી જાય પરંતુ શરદી ઉધરસ વારંવાર થતા હોય તો તાત્કાલિક દવાઓ લેવાને બદલે ઘરેલું ઉપચાર કરવા જોઈએ. આ ઉપચાર કરવાથી શરદી-ઉધરસ મટી જાય છે.
Sep 27,2023, 8:11 AM IST
Masala Tea
શું તમે પણ વાયરસ શરદી-ઉધરસથી છો? તો આ 2 મસાલાની ચા બનાવી પીવાથી તુરંત મળશે રાહત
Tea For Cough And Cold: વાતાવરણના કારણે થતા શરદી અને ઉધરસને મટાડવા માટે તમે કેટલીક ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ પણ કરી શકો છો. આ ઘરેલુ ઉપચાર તમને ઝડપથી રાહત આપી શકે છે. તો ચાલો તમને જણાવીએ રસોડાની કઈ બે વસ્તુ છે જે તમને વાયરલ શરદી ઉધરસ થી તુરંત રાહત અપાવી શકે છે.
Aug 30,2023, 17:04 PM IST
Trending news
Yamuna River
યમુના નદીના ઝેરી ફીણે વધારી છઠ શ્રદ્ધાળુઓની ચિંતા, દૂષિત પાણીમાં સ્નાન કરવા મજબૂર
Bihar folk singer Sharda Sinha
બિહારના સ્વર કોકિલાએ દુનિયાને કહ્યું અલવિદા, લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન
IPL 2025
IPL 2025 ઓક્શન તારીખને થઈ જાહેરાત, 1574 ખેલાડીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન
Coffee Day Enterprises Ltd Share
₹348 તૂટી ₹34 પર આવી ગયો આ શેર, આજથી ટ્રેડિંગ થયું સસ્પેન્ડ, જાણો વિગત
Khalistan separatist movement
ટ્રુડોનો પ્લાન Exposed, કેનેડાના હિંદુઓએ પોલ ખોલી, મંદિર પર હુમલા પછી હિંદુઓ જાગ્યા
Suryakumar Yadav
આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, પ્રથમ ટી20માં આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
gujarat
એવું શું થયું કે ગુજરાતમાં આ વર્ષે નથી પડતી ઠંડી! જાણો હવામાન વિભાગે શું આપ્યો તર્ક?
Gandhinagar Samachar
લર્નિંગ લાઈસન્સ માટે શું વાહન ચાલકોએ નહી ખાવા પડે ધક્કા? પરીક્ષા મુદ્દે કમિટીની રચના
india
કાળા જાદૂનું કેપિટલ છે ભારતનું આ ગામ, મનુષ્યોને બનાવી દેતા જાનવર, આજે પણ ડરે છે લોકો
gujarat
'લોભિયા હોય ત્યાં...', ઉંચા વ્યાજની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા, લોહીના આંસુ રડ્યા!