हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શ્વેતા સિંહ કિર્તી
શ્વેતા સિંહ કિર્તી News
સુશાંત સિંહ રાજપૂત મોત કેસ
Rhea Chakraborty ના 'જૂઠ્ઠાણા' પર સુશાંતની બહેને આપ્યો જડબાતોડ જવાબ
અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ના એક ટીવી ઈન્ટરવ્યુ બાદ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની બહેન શ્વેતા સિંહએ તેના પર નિશાન સાધ્યું છે. શ્વેતાએ કહ્યું કે 'તારામાં એટલી હિંમત છે કે મીડિયામાં આવીને મારા ભાઈના મોત બાદ તેની પવિત્ર છબીને ખરાબ કરે. તને શું લાગે છે, ભગવાન આ બધુ નથી જોઈ રહ્યો જે તે કર્યું છે.' સુશાંતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ રિયાની ધરપકડની માગણી કરતી ટ્વિટ કરી. તેણે લખ્યું કે 'કાશ મારો ભાઈ તે છોકરીને ન મળત. તેની મરજી વગર તેને ડ્રગ્સ આપવું અને પછી તેને વિશ્વાસ અપાવો કે તું બીમાર છે અને પછી તેને ચિકિત્સક પાસે લઈ જવો. કયા સ્તરની આ હેરાફેરી છે.'
Aug 28,2020, 7:49 AM IST
રિયા ચક્રવર્તી
સુશાંત કેસ: News Channel એ લીધો Rhea Chakraborty નો ઈન્ટરવ્યુ, પરિવારે કાઢ્યો આક્રોશ
સુશાંત સિંહ રાજપૂતની બહેને રિયા ચક્રવર્તીને પોતાની વાત રજૂ કરવા મંચ આપવા બદલ એક ટીવી ન્યૂઝ ચેનલ પર નારાજગી વ્યક્ત કરી છે. નેશનલ ટીવી ન્યૂઝ ચેનલ પર રિયા ચક્રવર્તીનો ઈન્ટરવ્યુ દેખાડવા બદલ સુશાંતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ ટ્વિટ કરીને કહ્યું કે આ મારા ભાઈ સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માગણી કરતા લોકોનું અપમાન છે.
Aug 27,2020, 15:12 PM IST
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ
સુશાંતની બહેને ફરીથી PM Modi પાસે માંગી મદદ, આ વખતે લોકમાન્ય તિલકનો કર્યો ઉલ્લેખ
ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની બહેન શ્વેતા સિંહ કિર્તીએ પીએમ મોદીને સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ફરીથી ગુહાર લગાવી છે. આ વખતે કિર્તીએ લખ્યું કે મારા પ્રિય સર, આ સમય આપણા માટે લોકમાન્ય તિલકની 'ન્યાયની ભાવના' નો અભ્યાસ કરવાનો છે જે તમને પ્રેરિત કરે છે. કૃપા કરીને મારું નિવેદન છે કે આ કેસ પર જેમ બને તેમ જલદી ધ્યાન આપો.
Aug 2,2020, 9:01 AM IST
સુશાંત સિંહ રાજપૂત
સુશાંત કેસ: આત્મહત્યાના ચાર દિવસ પહેલાની 'વોટ્સએપ ચેટ' સામે આવી, જાણો શું લખ્યું છે?
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધનથી દરેક જણ સ્તબ્ધ છે. સુશાંતના ચાહકો હજુ પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. દિવંગત અભિનેતાની મોટી બહેન શ્વેતા સિંહ કિર્તી (Shweta Singh Kirti) પણ સતત પોતાના ભાઈને યાદ કરીને તેના વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરે છે. આ વખતે શ્વેતાએ સુશાંતની યાદમાં જૂના કિસ્સાઓથી ભરેલી એક લાંબી લચક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેણે બાળપણની વાતો અને તસવીરો મૂકી છે.
Jul 28,2020, 9:19 AM IST
Trending news
Chinese dori
યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત
Haldi
ચહેરા પરના જિદ્દી કાળા ડાઘ થઈ જશે દુર, અઠવાડિયામાં 2 વાર હળદર આ રીતે કરો અપ્લાય
Maharashtra Assembly Election 2024
આ ગામના મતદારોને EVMના પરિણામ પર શંકા ગઈ, હવે બેલેટ પેપરથી ફરી કરાવશે મતદાન
constipation
વર્ષો જુની કબજિયાત પણ દવા વિના મટશે, શિયાળામાં ડાયટમાં સામેલ કરી લો આ 4 ફુડ
Budhaditya Yog
સૂર્ય-બુધની યુતિથી સર્જાશે બુધાદિત્ય યોગ, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશે
Cricket Records
અસંભવ: ભૂલી જાવ સચિન-વિરાટના રેકોર્ડ... અશક્ય છે ગાવસ્કર જેવી 'સદી' ફટકારવી
Maharashtra Election Result 2024
શપથની તારીખ આવી, CMનું એલાન ક્યારે? મહાયુતિ 'એક' તો ક્યાં ફસાયો પેંચ?
Vadodara
વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું જિમ ખાઈ રહ્યું છે ધૂળ, તંત્રની અણઆવડત
Pakistan MMS scandal
પાકિસ્તાનમાં ચોંકાવનારું MMS સ્કેન્ડલ... વધુ એક ટિકટોકરનો પ્રાઈવેટ વીડિયો લીક!
Space Traffic Management
અંતરિક્ષમાં ટ્રાફિક જામ! ધરતી પર નહીં આવે સૂર્યપ્રકાશ, માનવજીવન પર તોળાયો મોટો ખતરો