हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સરકારી
સરકારી News
gujarat
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; ઇન્ટર્ન્સ-રેસિડેન્ટ્સ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં વધારો
રાજ્યના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. સરકારી અને GMERS મેડિકલ કૉલેજમાં સેવારત ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરાયો. મેડિકલ , ડેન્ટલ, ફિઝોયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદિકના અભ્યાસક્રના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોને લાભ મળશે. સ્ટાઇપેન્ડ દરમાં વધારો તા. 01/04/2024ની અસરથી અમલમાં આવશે.
Aug 31,2024, 15:27 PM IST
breaking news
ગુજરાતમાં સરકારી-ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ આનંદો! મફત પરિવહન સેવા જાહેર
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.1થી 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે શાળા પરિવહન ખર્ચ યોજનાની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Mar 13,2024, 16:11 PM IST
અમિત ચાવડા
સરકાર ઉદ્યોગપતિઓ અને માલેતુજાર લોકો માટે આંખ આડા કાન કરે છે: અમિત ચાવડા
ભાજપાના શાસનમાં કોઇ સામાન્ય ખેડૂત પીવાના પાણી માટે પોતાની ખેતી બચાવાવા માટે અને પોતાના પશુ બચાવાવા માટે કેનાલમાંથી પાણી લેવાનું વિચારેતો તંત્ર દ્વારા તેને રોકવામાં આવે અને પોલીસ દ્વારા ખોટા કેસ તેને જેલમાં ઘકેલવાવામાં આવે છે.
May 8,2019, 11:40 AM IST
Arvalli
અરવલ્લીના મેધરજમાં સરકારી હોસ્પિટલમાં સ્લેબ તૂટ્યો, જુઓ કેટલું નુકસાન થયું
અરવલ્લીના મેઘરજની સરકારી હોસ્પિટલના મુખ્ય વોર્ડમાં ધાબાનો સ્લેબ તૂટતાં નુકશાન થયું છે, સદનસીબે ત્યારે કોઈ દર્દી હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા પણ પહોંચી નહોતી.
Apr 30,2019, 14:55 PM IST
પંચમહાલ
પંચમહાલ: સરકારી અનાજના ગોડાઉનમાં કરોડોનું કૌભાંડ, 9 સામે નોધાઇ ફરિયાદ
કાલોલ ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉન માંથી અંદાજિત 16 હજાર જેટલી રૂપિયા 1.56 કરોડની અનાજની બોરીઓ ગુમ થવાના મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગરીબોના પેટનો કોળિયો કાઢી વેચી ખાનારા 9 જેટલા ઈસમો વિરુદ્ધ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં કૌભાંડનો આંકડો વધીને હવે 3 કરોડથી પણ વધુ રકમનું કૌભાંડ હોવાનું બહાર આવ્યું છે.
Apr 28,2019, 20:37 PM IST
લાંચ
છેલ્લા પાંચ વર્ષમાં એસીબીની ઝપેટમાં આવેલા લાંચીયા સરાકારી અધિકારી
છેલ્લા 5 વર્ષની સરખામણીમાં ગુજરાત લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોએ લાંચિયા સરકારી બાબુઓ પર વર્ષ 2018માં રેકોર્ડ બ્રેક કેસો નોંધી કરોડોની લાંચની રકમ કબ્જે કરી છે. જેમાં વર્ષ 2014થી લઇને અત્યાર સુધીમાં કેટલા કેસ થયા તથા કેટલા આરોપીઓ હતા અને કેટલી રકમ કબ્જે કરવામાં આવી તે તમામ પ્રકારની માહિતી આ રહી
Jan 2,2019, 21:25 PM IST
ગુજરાત સરકાર
ગુજરાત સરકારે જાહેર કરીને 2019ની સરકારી રજાઓ અને બેંકની રજાઓની તારીખો
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે
Nov 20,2018, 12:18 PM IST
Trending news
IPL Mega Auction
આ ખતરનાક બેટ્સમેન પર થશે રૂપિયાનો વરસાદ, ઈરફાન પઠાણે કરી ભવિષ્યવાણી
Anil Deshmukh
મહારાષ્ટ્રમાં પ્રચારના છેલ્લા દિવસે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પથ્થરમારો
Morbi News
ધંધામાં બરકતના નામે તાંત્રિકે કરી છેતરપિંડી, એક યુવાન પાસેથી 3 લાખથી વધુ પડાવ્યા
Navsari
700થી વધુ ખેડૂતોની હાલત કફોડી, ત્રણ વખત થયો નુકસાનીનો સર્વે, પણ નથી મળી સહાય
fireflies
રાત્રે જ શા માટે ચમકે છે ફાયરફ્લાય? તેનું પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને ચોકી જશો
stock market
સતત ઘટી રહેલા શેર માર્કેટમાં રૂપિયા કેવી રીતે બનાવશો?બજાર ખુલતા પહેલા જાણી લો સીક્રટ
earthquake
કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યા
Taarak Mehta Ka Ooltah Chashmah
TMKOCના જેઠાલાલ અને અસિત મોદી વચ્ચે ઉગ્ર બોલાચાલી, દિલીપ જોષીએ કોલર પકડીને આપી ધમકી
Investment in Property
કઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવું જોઈએ કોમર્શિયલ કે રેસિડેન્શિયલ? જાણો બંનેના ફાયદા....
Ahmedabad
કાગડાપીઠમાં યુવકની જાહેરમાં હત્યાથી ચકચાર, પોલીસ પર ઉઠ્યા સવાલ, PI સસ્પેન્ડ