हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાયબર સિક્યોરિટી
સાયબર સિક્યોરિટી News
Ahmedabad
ગુજરાતી યુવકે બનાવ્યું એવુ ડિવાઈસ, જે તમારા કમ્પ્યૂટરને સાયબર એટેકથી બચાવશે
કોરોનાના મહામારીમાં વર્ક ફ્રોમ હોમ કામનો મહત્વપૂર્ણ વિકલ્પ બન્યો છે. તેમજ બાળકોએ સ્કૂલનો અભ્યાસ ઓનલાઈન કરવો પડી રહ્યો છે. એવામાં કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ સાથે ઈન્ટરનેટ કનેક્ટિવિટી સતત હોવાથી સાયબર સિક્યોરિટી (cyber security) નો ખતરો હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે. આ સમય દરમિયાન અનેક સાયબર ગુનાઓ નોંધાયા પણ ખરા. પરંતુ સાયબર ગુના (cyber crime) ઓને અટકાવી શકાય ફ્રોડ વેબસાઇટની ઓળખ થાય અને તે તમારા કમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલમાં ખુલે જ નહીં તેવું ડીવાઇઝ એક વિદ્યાર્થી દ્વારા તૈયાર કરાયું છે.
Jul 17,2021, 13:10 PM IST
સાયબર સિક્યોરિટી
વર્ક ફ્રોમ હોમમાં વધી રહ્યું છે સાયબર સિક્યોરિટીનું જોખમ
ભારતીય બિઝનેસ જ્યારે અણધારી આફતોનો સામનો કરી રહ્યો છે ત્યારે તેને સાયબર સિક્યોરિટીના નવા અને મજબૂત પડકારોનો સામનો કરવો પડે તેમ છે તેવુ ભારતની એક અગ્રણી સાયબર સિક્યોરિટી કંપની જણાવ્યું હતું.
Oct 9,2020, 18:44 PM IST
સાયબર સિક્યોરિટી
એર કમાન્ડ મુખ્યાલયમાં યોજવામાં આવ્યો સાયબર સેક્યુરીટી સેમિનાર
ગાંધીનગર: ગાંધીનગરમાં દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના મુખ્યાલયમાં ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સેમિનારમાં SWACના વડા સહિત વાયુસેનાના અને સૈન્યના અન્ય વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. જ્યાં સાયબર સિક્યોરિટીના નિષ્ણાતોએ ખાસ માર્ગદર્શન આપ્યું.
May 29,2019, 10:25 AM IST
Trending news
amitabh bachchan
ઐશ્વર્યા રાયના અભિષેક સાથે 'બીજા લગ્ન' હતા? પછી તો અમિતાભે કહેવું પડ્યું...
Vadodara flood
વડોદરામાં ફરી પૂર આવતા મુખ્યમંત્રી ગુસ્સે થયા! 22 વર્ષથી આપણી જ સરકાર છે, છતાં...
Ahmedabad
નકલી નોટ આપી 1.60 કરોડનું સોનું ખરીદ્યું, નોટ પર ગાંધીજીને બદલે અનુપમ ખેરની તસવીર
Diabetes
ડાયાબિટીસના દર્દી માટે રામબાણ છે આ 3 ફૂડ, રોજ ખાવાથી કંટ્રોલમાં રહે છે શુગર
Relationship Tip
40 વર્ષે પણ નવા લગ્ન થયા હોય તેઓ રોમાંસ માણવા પતિ ફોલો કરે 2:2:2 નો ફોર્મ્યુલા
US Women
અમેરિકન મહિલા ચલાવતી હતી સેક્સ રેકેટ, નેતાથી લઈને સૈન્ય અધિકારીઓ તેના ગ્રાહકો
Navratari 2024
શરદપૂનમના ચંદ્ર માટે અંબાલાલે આપ્યા સંકેત, ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડાની કરી આગાહી
Weight loss
Weight Loss: જમ્યા પછી આ 3 કામ કરશો તો 30 દિવસમાં ફુલેલું પેટ થઈ જશે ફ્લેટ
covid
OMG! લોકડાઉન ધરતી પર લાગ્યું હતું અને અસર ચંદ્રમા પર જોવા મળી? સ્ટડીએ ચોંકાવ્યા
shukra gochar 2024
13 ઓક્ટોબરે શુક્ર વૃશ્ચિક રાશિમાં કરશે ગોચર, 3 રાશિઓનો રાજા જેવો ઠાઠ હશે, ધન લાભ થશે