हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સોના ચાંદીના ભાવ
સોના ચાંદીના ભાવ 0 News
gold
સોના-ચાંદી સહિત એકદમથી કેમ ઘટી ગયા તમામ ધાતુઓના ભાવ? જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો. આ સપ્તાહે સોનાના ભાવમાં ભારે નબળાઈ પણ જોવા મળી રહી છે. કેમ સતત ઘટી રહ્યાં છે સોનાના ભાવ એ પણ જાણવા જેવું છે.
May 30,2024, 13:49 PM IST
Gold price today
Gold Price Today : સોનાની ખરીદીમાં ઉતાવળ ના કરતા, ઘટી શકે છે ભાવ
Gold Silver Price Today: સોનાની ખરીદી કરવા માટે આ સમય છે ખુબ સારો. કારણ જાણીને તમે પણ વિચારમાં પડી જશો કે કેમ અત્યારે આ ટાઈમે ઘટી રહ્યો છે સોનાનો ભાવ.
Sep 4,2023, 14:37 PM IST
Gold latest price
જલદી કરજો, આજે સોના અને ચાંદીના ભાવમાં થયો છે ધરખમ ઘટાડો, 10 ગ્રામનો આ છે ભાવ
Gold Silver Price: સોનાના ભાવ રૂ. 60000ના મનોવૈજ્ઞાનિક આંકડાની નીચે પહોંચી જતાં લોકોને રાહત મળી છે. જોકે ચાંદીનું સ્તર હજુ પણ 71 હજારની ઉપર છે. આ પહેલાં શુક્રવારે સોનાનો ભાવ 59353 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 71229 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયો હતો.
May 30,2023, 15:22 PM IST
gold
સોનામાં રેકોર્ડ તેજી, હાલમાં ખરીદનારાઓ ફાયદામાં રહેશે! જાણી લો 10 ગ્રામનો ભાવ
Gold-Silver Price: ગયા મહિનાની શરૂઆતમાં સોનાએ 58,500 રૂપિયા અને ચાંદીએ 71,000 રૂપિયાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પછી, ફેબ્રુઆરીના મધ્યથી માર્ચના પ્રથમ સપ્તાહ સુધી, સોનું રૂ. 3000થી વધુ અને ચાંદી રૂ. 8000 પ્રતિ કિલો તૂટ્યું હતું.
Mar 18,2023, 14:35 PM IST
સોના ચાંદીના ભાવ
બજાર ખુલતા જ સોનાના ભાવમાં જોવા મળ્યો ઘટાડો, જાણો શું છે આજનો રેટ
સોનાના ભાવ (Gold Rate) માં આજે બજાર ખુલતા જ ઘટાડો જોવા મળ્યો. સવારે લગભગ 9.50 વાગે સોના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનામાં 36 રૂપિયાના ઘટાડા સાથે 50,511 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર ચાલતો હતો. જ્યારે ચાંદીમાં 305 રૂપિયાના ઘટાડા સાથે 61,371 રૂપિયા પ્રતિ કિલો પર વેપાર થઈ રહ્યો હતો. માર્કેટ એક્સપર્ટનું માનીએ તો ભાવમાં ઘટાડાના પગલે તેઓ સોનામાં રોકાણની સલાહ આપી રહ્યા છે. આવામાં તમે સોનામાં રોકાણ શરૂ કરી શકો છો.
Oct 19,2020, 13:05 PM IST
સોના ચાંદીના ભાવ
Gold price today: આજે સોનું મોંઘુ થયું, આટલો થયો 10 ગ્રામ સોનાનો ભાવ
સોનાના ભાવ (Gold Rate) માં આજે બજાર ખુલતા જ સારી એવી તેજી જોવા મળી. સવારે લગભગ 9.50 વાગે સોનામાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર લગભગ 140 રૂપિયાની તેજી સાથે 50385 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર ચાલતો હતો. જ્યારે ચાંદી 458 રૂપિયાની તેજી સાથે 61000 રૂપિયા પ્રતિ કિલો પર કારોબારમાં હતી.
Oct 14,2020, 15:04 PM IST
સોના ચાંદીના ભાવ
સોનાના ભાવ ગગડ્યા, ઝટપટ આજે જ ખરીદી લો સસ્તું સોનું
જો તમે સોના (Gold) માં રોકાણ કરવા માંગતા હોવ તો તમારી પાસે સારી તક છે. સોનાના ભાવમાં (gold price today) આજે બજાર ખુલતા જ જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો.
Oct 13,2020, 10:57 AM IST
સોના ચાંદીના ભાવ
સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, ચાંદીના ભાવમાં પણ ફરી જોવા મળી તેજી
સોનાના ભાવ (Gold Rate) માં આજે બજાર ખુલતા જ જોરદાર તેજી જોવા મળી. સવારે લગભગ 10 વાગે સોનામાં મલ્ટી કોમોડિટિઝ એક્સચેન્જ (MCX) પર લગભગ 242 રૂપિયાની તેજી સાથે 51059 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર ચાલતો હતો. જ્યારે ચાંદી (Silver Rate) માં 857 રૂપિયાની તેજી સાથે 63741 રૂપિયા પ્રતિ કિલો પર વેપાર ચાલતો હતો.
Oct 12,2020, 13:35 PM IST
સોનાનો આજનો ભાવ
સોના અને ચાંદીના ભાવમાં વધારો, જાણો શું છે આજનો રેટ
સોના (Gold Rate) ના ભાવમાં આજે સામાન્ય વધારો જોવા મળ્યો. સવારે લગભગ 10.40 વાગે સોના પર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 117 રૂપિયા જેટલી તેજી સાથે ભાવ 50,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી પર 44 રૂપિયાના વધારા સાથે 60,440 રૂપિયા પ્રતિ કિલોના ભાવ સાથે વેપાર થતો જોવા મળ્યો.
Sep 29,2020, 13:32 PM IST
સોના ચાંદીના ભાવ
સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, કેમ સતત વધી રહ્યાં છે ભાવ? જાણો તેની પાછળનું મુખ્ય
સોનાના ભાવ હાલ આકાશને આંબી રહ્યાં છે. પરંતુ તમે જો સોનાના ભાવ પર નજર રાખતા હશો તો તમને લાગતું હશે કે સોનાના ભાવ સતત વધી રહ્યાં છે. પરંતુ આજે તો સોનાના ભાવે છેલ્લા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
Aug 5,2020, 11:24 AM IST
Trending news
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે