हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
281/ 5
(41.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હિટ એન્ડ રન કેસ
હિટ એન્ડ રન કેસ News
gujarat
હવે રસ્તા પર ચાલવું પણ જોખમી! અ'વાદમાં બેકાબૂ કારે મા-દીકરાને ઉલાળ્યાં, આ દ્રશ્યો...
એક પરિવાર વોકિંગ માટે નીકળ્યો હતો, ત્યારે પુર ઝડપે આવેલ કિયા કાર ચાલકે પરિવાર પૈકી માતા અને પુત્રને હડફેટે લીધા હતા. આ ઘટનામાં માતા અને પુત્રને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Sep 17,2024, 18:50 PM IST
banaskantha
હિટ એન્ડ રન: હાઇવે ક્રોસ કરતા ભાઈ-બહેન કારની અડફેટે, જુઓ CCTV
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના રામજીયાણી નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. હાઇવે ક્રોસ કરતા ભાઈ-બહેનને અજાણ્યો કાર ચાલક અડફેટે લઈ ફરાર થયો હતો. કારની અડફેટે બહેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ભાઈને ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો છે. દૂધની ડેરીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ હતી. બંને માસૂમ બાળકો આદિવાસી પરિવારના હોવાનું સામે આવ્યું...
Feb 22,2020, 22:40 PM IST
Ahmedabad
અમદાવાદમાં હિટ એન્ડ રન, BMW કારે સર્જ્યો અકસ્માત
અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. BMW અને મારૂતી કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. BMWની કાર ચાલક મહિલા અકસ્માત પછી ફરાર થઇ ગઇ હતી. BMW કાર પૂર્વ DGP ખંડવાવાલાની હોવાના આક્ષેપ કર્યો હતો.
Jan 22,2020, 23:25 PM IST
hearing
અમદાવાદના વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં સુનાવણી ટળી
બીએમડ્બ્લ્યુ હિટ એન્ડ રન કેસમાં આરોપી વિસ્મય શાહએ ગુજરાત હાઇકોર્ટમાં કરલી અપીલ અરજી પર ચુકાદા મામલે ફરી એક વખત મુદત પડી છે. કોર્ટે હવે પછી ચુકાદો 30 જાન્યુઆરી પર મોકૂફ રાખ્યો છે. આ મામલે ચુકાદો આપવામાં કોર્ટે આઠમી વખત મુદત આપી છે. આરોપી વિસ્મય શાહે ગ્રામ્ય સેશન્સ કોર્ટના ચુકાદાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ અરજી કરી હતી.
Jan 21,2020, 19:10 PM IST
Hit & Run case
હિટ એન્ડ રન કેસ: MLA શૈલેષ પરમાર સામાજિક પ્રસંગમાં હતા, CCTV આવ્યા સામે
હિટ એન્ડ રન કેસ: MLA શૈલેષ પરમાર સામાજિક પ્રસંગમાં હતા, CCTV આવ્યા સામે
Dec 3,2019, 19:50 PM IST
વિસ્મય શાહ
વિસ્મય શાહ કેસ: હાઇકોર્ટના સિંગલ જજની બેન્ચ આજે આપી શકે છે ચુકાદો
અમદાવાદમા થયેલા ચકચારી વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં હાઇકોર્ટના સિંગલ જજની બેન્ચ આજે ચુકાદો આપી શકે છે.વિસ્મય શાહે સજા પર રાહત માટે ગુજરાત હાઈકોર્ટેમાં અપીલ કરી છે. વિસ્મય શાહની અપીલ અરજી પરનો ચુકાદો હાઇકોર્ટએ 22 નવેમ્બર પર મોકૂફ રાખ્યો હતો. જજમેન્ટ તૈયાર ન હોવાથી કોર્ટે મુદ્દત આપી હતી. બીજી તરફ મૃતક પરિવાર અને રાજ્ય સરકાર તરફે સજા વધારવા અરજી કરાઈ છે.
Nov 22,2019, 15:11 PM IST
અમદાવાદ
વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં આજે હાઇકોર્ટ આપી શકે છે ચુકાદો
વર્ષ 2013માં અમદાવાદના વસ્ત્રાપુરમાં થયેલા હિટ એન્ડ રનના મામલે આરોપી વિસ્મય શાહે હાઇકોર્ટમાં કરેલી અરજી પર આજે ચુકાદો આપી શકે છે. આ કેસમાં સેશન્સ કોર્ટે આરોપી વિસ્મય શાહને 5 વર્ષની સજા ફટકારી હતી. જેને લઈ વિસ્મય શાહે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ મામલે હાઇકોર્ટમાં આજે ચુકાદા આપે તેવી સંભાવના છે. હાઇકોર્ટના સિંગલ જજની બેન્ચ ચુકાદો આપી શકે છે. વસ્ત્રાપુરમાં બીએમડબલ્યુ કારે અકસ્માત સર્જ્યો હતો. જેમાં બે યુવકોના મોત થયા હતા.
Nov 11,2019, 9:28 AM IST
સુરત
સુરત હિટ એન્ડ રન કેસમાં કાર ચલાવનાર યુવકની ધરપકડ
સુરત હિટ એન્ડ રન કેસમાં કાર ચલાવનાર યુવકની ધરપકડ
Jan 3,2019, 10:25 AM IST
Trending news
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ
Bottle gourd juice for uric acid
યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિન