માતા બની પણ મમતા આપવાનો મોકો ન મળ્યો!, છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસૂતાએ ભોગવી અસહ્ય પીડા
છોટાઉદેપુરમાં અવારનવાર એક જેવી જ ઘટનાઓ બની રહી છે છતા સરકાર કે તંત્ર કોઇ સાંભળનારું નથી. ફરી એકવાર નસવાડીના નલિયાબારી ગામની પ્રસૂતાને દુખાવો ઉપડતા જોળીમાં નાખીને લઇ જવામાં આવી હતી. એક તો ઘનઘોર અંધારું અને હાથમાં ટોર્ચ. જો આવા સમયે કઇ ઘટના ઘટે તો કોણ જવાબદાર...