થ્રી સ્ટાર... ફાઇવ સ્ટાર... ટેન સ્ટાર... હોટલનું રેટિંગ કોણ નક્કી કરે છે?, કઇ રીતે થાય છે પ્રોસેસ?

તમે જોયું હશે કે, રેટિંગ આધારિત હોટલ હોય છે. જેમ કે, થ્રી સ્ટાર... ફાઇવ સ્ટાર કે પછી ટેન સ્ટાર... એમાં 5 સ્ટાર હોટલમાં જ લક્ઝરી સુવિધા મળી જાય છે. તો જરા વિચારો 10 સ્ટાર હોટલ કેવી હશે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે, હોટલનું આ રેટિંગ નક્કી કોણ કરે છે? અને કઇ સુવિધા હોય તો કેટલા સ્ટાર મળે.. 

Trending news