વણઝારા પરિવારમાં ધૂળેટીની ખાસ ઉજવણી જોવા મળી
ગાંધીનગરમાં વણઝારા બંધુઓની ધુળેટીની ખાસ ઉજવણી જોવા મળી હતી. અહીં સમાજમાં ઘરની મહિલાઓ ધુળેટીના દિવસે પુરુષોને લાકડીઓથી મારે છે. વણઝારા ધુળેટીની ઉજવણીમાં પુરુષોને મહિલાઓ મારતી હોય તેવા અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા.