ખેતીની જમીનને રીસર્વે માટે 33 જિલ્લામાં કામગીરી શરૂ
રીસર્વે રેકોર્ડ પ્રોમેગેશન બાદ ક્ષતીઓ સુધારવા માટે વાંધા અરજીની મુદતમાં 31 માર્ચ સુધીનો વધારો કરાયો છે. રાજ્યમા ખેતીની જમીનને રીસર્વે માટે ડીઝીટલ ઇંડિયા લેંડ રેકર્ડ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ હેઠળ માપણીની 33 જીલ્લામાં કામગીરી હાથ ધરાઈ છે. પ્રમોગેશન પછી રેકોર્ડમિ ક્ષતી હોવાની ફરીયાદો ઉઠી હતી. એ માટે સરકારે 31 ડિસેમ્બર સુધીની મુદત પુર્ણ થતી હતી. રજુઆતોના આધારે સમય વધારો કરાયો છે.