રાજકોટમાં ટ્રક ડ્રાઈવરના પુત્રએ મેળવ્યા 99.67 પર્સનટાઈલ

રાજકોટમાં ટ્રક ડ્રાઈવરના પુત્ર જયદીપે 99.67 પર્સનટાઈલ મેળવ્યા છે. ટ્યુશન વગર જાતમહેનતથી મેળવ્યા આટલા ગુણ. જયદીપ ખેતીની સાથે સાથે અભ્યાસ પણ કરતો હતો.

Trending news