જુઓ કોણે લખી મંત્રી ઈશ્વર પરમારને ધમકીભરી ચિઠ્ઠી
ગુજરાતના મંત્રી ઈશ્વર પરમારને મળી બે ધમકી ભરી ચિઠ્ઠી મળતા પોલીસ દોડતી થઈ હતી. ચિઠ્ઠીમાં ‘દોઢ કરોડ આપો નહિ તો બદનામ કરીશ’ તેવી ધમકી આપવામાં આવી હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં ધમકી આપનાર મહિલાની ધરપકડ કરી હતી.