New Visa Rule: ભારતીય પાસપોર્ટ ધારકોને આ દેશમાં ફ્રી એન્ટ્રી નથી, જાણો કારણ
Indian Passport Holders: અત્યાર સુધી, રાજદ્વારી અને સત્તાવાર ભારતીય પાસપોર્ટ ધારકોને 90 દિવસ માટે વિઝા વિના દેશની મુલાકાત લેવાની છૂટ હતી, જ્યારે સામાન્ય પાસપોર્ટ ધારકો માટે આ સમયગાળો 30 દિવસનો હતો.
Trending Photos
Serbia News: કેટલાક દેશોમાં ભારતીયોને વિઝા વિના મુસાફરી કરવાની છૂટ છે. પરંતુ હવે આમાંથી એક દેસે વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગેરકાયદેસર રહેવાસીઓને રોકવા અને યુરોપિયન વિઝા નીતિના નિયમોનું પાલન કરવાના ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી 2023થી ભારતીય પાસપોર્ટ ધારકોને હવે માન્ય વિઝા વિના દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે. ચાલો જાણીએ કયો દેશ અને તેના પર પ્રતિબંધ લગાવવા પાછળનું કારણ.
સર્બિયામાં ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી બંધ
સર્બિયાની સરકારે પોતાના નિર્ણયમાં કહ્યું કે સર્બિયામાં તમામ ભારતીયોની વિઝા ફ્રી એન્ટ્રી 30 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. વિઝા ફ્રી એન્ટ્રી સપ્ટેમ્બર 2017માં શરૂ કરવામાં આવી હતી. જો કે, ભારતીય નાગરિકોને 30 દિવસ સુધી સર્બિયાની વિઝા ફ્રી મુસાફરીની મંજૂરી છે. આ પછી વિઝા આપવાનું ફરજિયાત રહેશે.
ચેક કરી લો તમારા કયા અંગ પર છે તલ, આ અંગ તલ ધરાવનાર હોય છે નસીબદાર
મકાન બનાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ઘરમાંથી ખૂટે ખૂટશે નહી લક્ષ્મી
સૂર્ય ગ્રહણ પુરૂ હવે ચંદ્ર ગ્રહણનો વારો, આ લોકોના આવશે અચ્છે દિન, થશે ધન-વર્ષા
Vastu Tips: રસોડામાં પડેલી આ ભગવાન વિષ્ણુને છે પ્રિય, રૂપિયાની તકલીફ થશે દૂર
નવો નિયમ જાન્યુઆરીથી લાગુ
ભારતીયો સર્બિયાના પડોશી દેશો અને અન્ય યુરોપિયન દેશો સહિત અન્ય દેશોમાંથી વિઝા ફ્રી એન્ટ્રીના ધોરણે સર્બિયા જઈ શકતા નથી. અહીંની સરકારે અગાઉ રાજદ્વારી અને સત્તાવાર ભારતીય પાસપોર્ટ ધારકોને સામાન્ય પાસપોર્ટ ધારકો માટે 30 દિવસની સરખામણીમાં 90 દિવસ માટે વિઝા વિના દેશમાં મુસાફરી કરવાની મંજૂરી આપી હતી. આ નિયમ નવા વર્ષથી અમલમાં આવ્યો છે અને હવે કોઈપણ ભારતીય નાગરિક વિઝા વિના દેશમાં પ્રવાસ કરી શકશે નહીં.
Weight Gain Tips: દુબળા-પતળા ક્યાંથી સુધી રહેશો, આ રીતે વધારો વજન
કમર અને પેટની ચરબી ઓછી કરવી હોય તો કરો આટલું, જીમની પણ જરૂર નહી પડે
Air India: કોકપિટને જ બનાવી દીધો લિવિંગ રૂમ, મહિલા મિત્રને આપી સ્પેશિયલ ટ્રીટમેન્ટ
અંડરગાર્મેટમાં રોટલી સંતાડીને ખાવી પડતી હતી, પરંતુ હવે ઓફિસ બની પતિને ભણાવ્યો પાઠ
ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જારી કરી છે
સર્બિયાની આ જાહેરાત બાદ બેલગ્રેડ અને સર્બિયામાં ભારતીય દૂતાવાસોએ વિઝા નિયમોમાં ફેરફાર અંગે એડવાઈઝરી જારી કરી હતી. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ 1 જાન્યુઆરી પછી સર્બિયા જવા માંગે છે તો તેણે દિલ્હી એમ્બેસી અથવા તેના રહેઠાણના સ્થળેથી વિઝા માટે અરજી કરવી પડશે. માન્ય વિઝા પર જ મુસાફરીની મંજૂરી આપવામાં આવશે.
જો તમારા શરીરમાં આ લક્ષણો દેખાત તો સમજજો કે Kidney થઇ છે ખરાબ, જાણો સંકેતો
Higher Education માં રસ નથી તો પણ આ ક્ષેત્રોમાં કરી શકો છો મોટી કમાણી
આ લોકો હજુ પણ વિઝા ફ્રીમાં મુસાફરી કરી શકે છે
એડવાઇઝરી જણાવે છે કે માન્ય શેંગેન, યુકે વિઝા અથવા યુએસએ વિઝા અથવા આ દેશોમાં રહેઠાણની સ્થિતિ ધરાવતા ભારતીયો પ્રવેશ પછી 90 દિવસ સુધી સર્બિયામાં રહી શકે છે. આ સાથે આ લોકો આ સ્થળોની મુલાકાત પણ લઈ શકે છે. જો કે, તેમને તેના પડોશી દેશોની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
પુત્રી ફોન પર બોલી હેલો..સાંભળીને ધ્રૂજી ઉઠ્યા મમ્મી પપ્પા, હકિકત જાણીને દંગ રહી જશો
શું તમે ભોજપુરી ફિલ્મ Raazનું ટ્રેલર જોયું! પત્નીનું ભૂત નથી મનાવવા દેતું હનીમૂન
7th Pay Commission: કર્મચારીઓને મળશે DA ની ભેટ, આ વખતે 8000 ₹ વધીને આવશે પગાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે