વાસના ભૂખી મહિલાએ કૂતરા સાથે ગુજાર્યો બળાત્કાર, ફોટા જોઇ કોર્ટે સંભળાવી ખૌફનાક સજા

બ્રિટનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક મહિલાએ પોતાની વાસના પૂરી કરવા માટે એક પ્રાણી પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે અને જણાવ્યું છે કે ઘટના સમયે તે કોકેઈનના નશામાં હતી.

વાસના ભૂખી મહિલાએ કૂતરા સાથે ગુજાર્યો બળાત્કાર, ફોટા જોઇ કોર્ટે સંભળાવી ખૌફનાક સજા

લંડનઃ બ્રિટનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક મહિલાએ પોતાની વાસના પૂરી કરવા માટે એક પ્રાણી પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે અને જણાવ્યું છે કે ઘટના સમયે તે કોકેઈનના નશામાં હતી. આ જઘન્ય કૃત્ય બદલ મહિલાને જેલની સજા ફટકારવામાં આવી છે.

મહિલાને 20 મહિનાની જેલની સજા
ઘટના નોર્થવિચ શહેરની છે જ્યાં મહિલાએ ચાલાકીથી કૂતરાને પોતાનો શિકાર બનાવ્યો અને આ કૃત્યનો ફોટો પણ કેમેરામાં કેદ કર્યો છે. કોર્ટમાં હાજરી દરમિયાન મહિલાનું કૃત્ય જઘન્ય અપરાધ ગણવામાં આવ્યું અને તેને આ જઘન્ય કૃત્ય માટે 20 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.

No description available.
'મિરર'ના સમાચાર અનુસાર, મહિલાની ઉંમર 60 વર્ષ જણાવવામાં આવી રહી છે અને તે પહેલા પણ બાળકો સાથે હરકતના ફોટા શેર કરવા બદલ સજા ભોગવી ચૂકી છે. વર્ષ 2006 અને 2009માં પણ તેણે આવું જ કૃત્ય કર્યું હતું, જો કે તે સમયે તેને જેલની સજા થઈ શકી ન હતી.

લેપટોપમાંથી મળ્યા સીક્રેટ સબૂત
મહિલાની આવી હરકતોને ધ્યાનમાં રાખીને તેને સેક્સ અપરાધીની શ્રેણીમાં રાખવામાં આવી છે અને આ કારણોસર પોલીસે જુલાઈ 2019માં તેના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે મહિલાના ઘરેથી એક લેપટોપ કબજે કર્યું હતું જેમાં તેણીની ક્રૂરતાના પુરાવા હતા.

જપ્ત કરાયેલા લેપટોપની તપાસ કરવામાં લગભગ 2 વર્ષનો સમય લાગ્યો હતો, જે હવે પૂર્ણ થઈ ગઇ છે. આ લેપટોપમાં એક હિડન ફોલ્ડર હતું જેમાંથી 31 એવા ફોટા મળી આવ્યા હતા જે વાંધાજનક હતા. આ તસવીરોમાં મહિલા અલ્ચેશિયન બ્રીડના કૂતરા સાથે સેક્સ એક્ટ કરતી જોવા મળી રહી છે. આ તસવીરો કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news