પૂનમ પાંડેની આવી પોસ્ટ જોઇ લોકોએ કહ્યું- 'ઇંસ્ટા આવા VIDEO ની પરવાનગી કેવી રીતે આપે છે?'

આ ક્રમમાં પૂનમનો એક નવો વીડિયો ઇન્ટરનેટ પર હંગામો મચાવી રહ્યો છે. જેને તેમણે તાજેતરમાં જ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. 

પૂનમ પાંડેની આવી પોસ્ટ જોઇ લોકોએ કહ્યું- 'ઇંસ્ટા આવા VIDEO ની પરવાનગી કેવી રીતે આપે છે?'

નવી દિલ્હી: ઇન્ટરનેટ સેંસેશન પૂનમ પાંડે (Poonam Pandey) અવાર-નવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયોના લીધે છવાયેલી રહે છે. પૂનમ ઇંસ્ટાગ્રામ (Instagram) પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાના લેટેસ્ટ બોલ્ડ ફોટા અને વીડિયો અહીં શેર કરતી રહે છે. એવામાં તેના ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટા અને વીડિયો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે. આ ક્રમમાં પૂનમનો એક નવો વીડિયો ઇન્ટરનેટ પર હંગામો મચાવી રહ્યો છે. જેને તેમણે તાજેતરમાં જ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. 

9 લાખથી વધુવાર જોવાયો વીડિયો
આ વીડિયોને અત્યાર સુધી 9 લાખથી વધુવાર જોવામાં આવ્યો છે અને સાથે જ આ વીડિયો પર લોકો સતત કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે વીડિયો શેર કરતાં પૂનમે લખ્યું કે 'હું અને મારો ખાસ મિત્ર.' વીડિયોમાં પૂનમ સમુદ્વ કિનારે એક કુતરા સાથે રમતી જોવા મળે છે. તો બીજી તરફ આ વીડિયોને જોયા બાદ લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે ઇંસ્ટાગ્રામ આ પ્રકારના વીડિયોને પોસ્ટ કરવાની અનુમતિ કેવી રીતે આપે છે?

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Me & my second best friend :)

A post shared by Poonam Pandey (@ipoonampandey) on

મોટાભાગે ચર્ચામાં રહેનાર મોડલ પૂનમ પાંડેને આ સારી રીતે ખબર છે કે આખરે ચર્ચા કેવી રહી શકાય છે. કદાચ એટલા માટે જ તે દર વખતે કંઇક ને કંઇક એવું કરે છે કે લોકો તેના વિશે વાત કરતા રહે. તમને જણાવી દઇએ કે પૂનમની એન્ટ્રી ગ્લેમર ઇંડસ્ટ્રીમાં ઇન્ડીયન ક્રિકેટના લીધે થઇ હતી. પૂનમ પાંડેએ 2011ના વર્લ્ડકપમાં એમ કહીને સનસની મચાવી હતી કે જો ઇન્ડીયા જીતી ગઇ તો તે કપડાં ઉતારી દેશે. આ નિવેદન બાદ પૂનમ પાંડે સમાચારોનો ભાગ બની ગઇ અને આજસુધી તેમને કોઇ ભૂલ શક્યા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news