લગ્ન પછી તો કેમેરા સામે કપડાં કાઢીને આ હીરોઈનોએ પડાવી દીધી બૂમ! લોકો બાથરૂમમાં સંતાઈને જોવે છે આ ફોટા!

લગ્ન બાદ પણ આ એક્ટ્રેસ આપે છે ખૂબ જ બોલ્ડ સીન્સ, એકે કેમેરા સામે ઉતાર્યા બધા કપડાં! આ બોલીવુડની બાળાઓની આ બોલ્ડ તસવીરો હાલ સોશ્યિલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

લગ્ન પછી તો કેમેરા સામે કપડાં કાઢીને આ હીરોઈનોએ પડાવી દીધી બૂમ! લોકો બાથરૂમમાં સંતાઈને જોવે છે આ ફોટા!

નવી દિલ્હીઃ લગ્ન બાદ પણ આ એક્ટ્રેસ આપે છે ખૂબ જ બોલ્ડ સીન્સ, એકે કેમેરા સામે ઉતાર્યા બધા કપડાં! આ બોલીવુડની બાળાઓની આ બોલ્ડ તસવીરો હાલ સોશ્યિલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. બોલિવૂડમાં ઘણી એવી સુંદર અભિનેત્રીઓ છે, જેઓ ફિલ્મો અને વેબ સિરીઝમાં બોલ્ડ સીન આપવામાં ખચકાતી નથી. તે જ સમયે, ઘણી એવી અભિનેત્રીઓ છે જેઓ લગ્ન કર્યા પછી પણ કેમેરાની સામે ઉગ્ર ઇન્ટિમેટ સીન આપે છે. ચાલો આજે જાણીએ એ સુંદરીઓ વિશે...

No description available.

પ્રિયંકા ચોપરા-
પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. સ્ક્રિપ્ટની ડિમાન્ડ પ્રમાણે તે કેમેરા સામે બોલ્ડ સીન આપવાનો ક્યારેય ઇનકાર કરતી નથી. તેણે તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર'માં રાજકુમાર રાવ સાથે ઇન્ટિમેટ સીન આપ્યા હતા.

No description available.

લારા દત્તા-
લારા દત્તાએ થોડા વર્ષો પહેલા મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા હતા. તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ 'હિકઅપ્સ એન્ડ હૂકઅપ્સ'માં લારાએ બોલ્ડ સીન આપીને ગભરાટ મચાવ્યો હતો. સિરીઝમાં તેણે તેના કરતા નાના અભિનેતા સાથે ઘણા અંતરંગ દ્રશ્યો આપ્યા હતા.

No description available.

સમન્તા રૂથ પ્રભુ-
સાઉથની ફિલ્મોની એક્ટ્રેસ સામંથા બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે. તેણે વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન 2'માં જોરદાર ઈન્ટીમેટ સીન્સ આપ્યા હતા, જેના કારણે તે લાઇમલાઇટમાં આવી હતી.

No description available.

સની લિયોન-
સની લિયોની બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા જ ડેનિયલ વેબર સાથે લગ્ન કરી ચુકી છે. તેણે 'જીસ્મ 2' અને 'રાગિની એમએમએસ 2' જેવી ફિલ્મોમાં બોલ્ડ સીન આપ્યા છે.

No description available.

કરીના કપૂર-
લગ્ન કર્યા પછી પણ કરીના કપૂરને બોલ્ડ સીન્સને લઈને કોઈ વાંધો નથી. તેણે ફિલ્મ 'કી એન્ડ કા'માં અર્જુન કપૂર સાથે ઘણા ઈન્ટીમેટ સીન્સ શૂટ કર્યા હતા, જેની ખૂબ જ ચર્ચા થઈ હતી.

No description available.

રાધિકા આપ્ટે-
રાધિકા આપ્ટે પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે. તેણે ફિલ્મોમાં આવતા પહેલા બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા હતા. રાધિકાએ ફિલ્મ 'પાર્ચ્ડ'માં એક્ટર આદિલ હુસૈન સાથે બોલ્ડ સીન્સ આપ્યા હતા. રાધિકાએ કેમેરા સામે પોતાનું ટોપ ઉતાર્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news