Met Gala માં ઇશા અંબાણીનો ડ્રેસ જોઇ વિદેશીઓના મોંઢા ખુલ્લા રહી ગયા, આ ડ્રેસમાં છુપાયેલું છે આ રાજ
Isha Ambani Met Gala look: આ ગાઉનની ખાસિયત જણાવતાં અનીતા કહે છે કે ધ ગાર્ડન ઓફ ટાઇમ... તમને જણાવી દઇએ કે ઈશા અંબાણી (Isha Ambani)ના આ ડ્રેસ પર હાથ વડે એંબ્રોયડરી કરવામાં આવી છે. અનીતા આગળ કહે છે કે રાહુલ અને મેં આ કસ્ટમ લુકમાં નેચર, સુંદર અને જીવનચક્રને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.
Trending Photos
Met Gala 2024: બિઝનેસ વર્લ્ડમાં ટોપ પર રહેનાર મુકેશ અંબાણી પોતાના ખાસ અંદાજ અને સ્ટાઇલના લીધે લાઇમલાઇટમાં રહે છે. તેમની પુત્રી ઈશા અંબાણી (Isha Ambani) પણ કોઇના કમ નથી. જી હાં, ઈશા અંબાણી (Isha Ambani) પણ અવાર નવાર કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે, પરંતુ તાજેતરમાં જ ઈશા અંબાણી (Isha Ambani) મેટ ગાલામાં જોવા મળી. આ દરમિયાન ઇશાનો લુક જોઇને બધાના મોંઢા ખુલ્લા રહી ગયા. સુંદર ફ્લોરલ ડ્રેસના લીધે ઈશા અંબાણી (Isha Ambani) ખૂબ ચર્ચામાં રહી.
Phalodi Satta Bazar નું સૌથી મોટું અનુમાન, BJP કયા રાજ્યમાં કેટલી સીટો જીતી રહી છે?
ગોરાઓને પ્રેમ ઉભરાયો, અમેરિકામાં લોકો ગાયને 1 કલાક વ્હાલ કરવાના ચૂકવે છે ₹ 25,000
આટલા સમયમાં તૈયાર થયો આ ડ્રેસ
ઇશા અંબાણીએ પોતાના સુંદર ગોલ્ડન મલ્ટી ફ્લોરલ ગાઉન પહેર્યું હતું. સુંદર ચોકર હેગિંગ ઇયરિંગ સાથે ખુલ્લા વાળ તેમના લુકને કંપ્લીટ કરી રહ્યા છે. ઈશા અંબાણી (Isha Ambani) નો આ ડ્રેસ જોઇ બધાની નજર અટકી ગઇ. તમને જણાવી દઇએ કે ઈશા અંબાણી (Isha Ambani) આ ગાઉનને અનીતા શ્રોફ અને રાહુલ મિશ્રાએ બનાવ્યું છે. આ ગાઉનની ખાસિયત જણાવતાં અનીતા કહે છે કે ધ ગાર્ડન ઓફ ટાઇમ... તમને જણાવી દઇએ કે ઈશા અંબાણી (Isha Ambani)ના આ ડ્રેસ પર હાથ વડે એંબ્રોયડરી કરવામાં આવી છે. અનીતા આગળ કહે છે કે રાહુલ અને મેં આ કસ્ટમ લુકમાં નેચર, સુંદર અને જીવનચક્રને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ડ્રેસને બનાવવામાં 10 હજાર કલાક લાગ્યા છે.
બ્લૂપ્રિંટે ખોલી દીધો Bajaj CNG મોટરસાઇકલનો રાજ, આઇલ્યા...આવા મળશે ફીચર્સ
ગોવાથી માંડીને ગુજરાત સહિત આ રાજ્યોમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ ભાવ
આ ગાઉનમાં છે ખાસ વાત
અનીતા આગળ લખે છે કે આ લુક રાહુલના સુંદર કલેક્શનમાંથી એક છે જેનો સંગ્રહ તે લાંબા સમયથી કરી રહ્યા હતા. ફૂલો, પતંગિયા અને ડ્રેગનફલીઝના નાજુક નમૂનાને ફરીશા, જરદોશી, નક્શી અને ડબકા જેવી વિશિષ્ટ એપ્લિક અને કઢાઇ ટેક્નોલોજી સાથે સાથે ફ્રેંચ ગાંઠો દ્વારા સાવધાનીપૂર્વાક આ ડ્રેસને બનાવવામાં આવ્યો છે. સાથે જ આ તામ તત્વ ગ્રહની સ્થિતિ વિશે એક શક્તિશાળી કથા પણ દર્શાવે છે. હજારો સ્થાનિક શિલ્પકારો અને વણકરોના સમર્થન કરતાં, ઘણા ભારતીય ગામડાંમાં રાહુલ મિશ્રાના એટેલિયરમાં શાનદાર લુકને તૈયાર કરવામાં આવ્યો છે.
પિતા બન્યા પછી કર્યા લગ્ન, પ્લેન એક્સિડેન્ટમાં માંડ માંડ બચ્યો હતો આ ક્રિકેટરનો જીવ
BOB Jobs: બેંક ઓફ બરોડામાં નિકળી વેકન્સી, 10 મે સુધી છે તક, આ રીતે થશે પસંદગી
સડેલા ચોખા, સડેલા નારિયેળ, લાકડાનું ભુસૂં અને એસિડમાંથી બનાવતા હતા ગરમ મસાલા
Budh Gochar 2024: 3 દિવસ બાદ આ રાશિવાળાની જીંદગીમાં આવશે મોટો બદલાવ, મળશે ઢગલો રૂપિયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે