AAPના પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની અટકાયત, હર્ષ સંઘવી પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી ભારે પડી!

ડ્રગ્સ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર ટિપ્પણી કરી હતી. ગોપાલ ઈટાલિયાની સુરત ક્રાઈમ બ્રાંચેની ઓફિસ ખાતે લઈ જવાયા છે. જે સમગ્ર મામલો પોલીસ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. 

Trending Photos

AAPના પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની અટકાયત, હર્ષ સંઘવી પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી ભારે પડી!

ઝી બ્યૂરો/સુરત: ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગોપાલ ઈટાલિયાની સુરત ક્રાઈમ બ્રાંચે અટકાયત કરીને ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જવામાં આવ્યા છે. પરંતુ થોડા સમય બાદ જામીન પર છૂટકારો થયો હતો. આ કેસમાં જાણવા મળી રહ્યું છે કે ગોપાલ ઈટાલિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ચૂંટણી સમયે ઉમરા પોલીસે ગુનો નોંધ્યો હતો.  

ગોપાલ ઈટાલિયાની અટકાયત
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની અટકાયત કરી છે. આ ઘટનામાં કારણ જાણવા મળ્યું છે કે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નામ સાથે ટિપ્પણી કરી હતી. ડ્રગ્સ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર ટિપ્પણી કરી હતી. ગોપાલ ઈટાલિયાની સુરત ક્રાઈમ બ્રાંચેની ઓફિસ ખાતે લઈ જવાયા છે. જે સમગ્ર મામલો પોલીસ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news