APMC Election: ભરશિયાળે રાજ્યમાં રાજકીય ગરમાવો! ગુજરાતની 23 APMC ની ચૂંટણીઓની તારીખો જાહેર

APMC Election: ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ એટલેકે, એપીએમસીની ચૂંટણીઓ પણ સહકારી ક્ષેત્રની સૌથી મહત્ત્વની ચૂંટણીઓ પૈકીની એક છે. જેમાં શાકભાજી અને ફળફળાદી તેમજ અનાજની વિવિધ જણસીઓનો વેપાર અને વહીવટ થતો હોય છે. આ એવો ધંધો છે જેમાં વિવિધ સમિતિઓ કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. 

APMC Election: ભરશિયાળે રાજ્યમાં રાજકીય ગરમાવો! ગુજરાતની 23 APMC ની ચૂંટણીઓની તારીખો જાહેર

હિતલ પારેખ, ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાદ ગુજરાતમાં ફરી એકવાર રાજકીય માહોલ જામશે. કારણકે, સહકારી ક્ષેત્ર પણ રાજ્યની ઓવરઓલ પરિપેક્ષ્યથી એટલું જ મહત્ત્વ ધરાવે છે. ત્યારે એપીએમસી એટલેકે, ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિની ચૂંટણીઓની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. એજ કારણ છેકે, ભરશિયાળે રાજ્યમાં રાજકિય ગરમાવો આવી ગયો છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકારી આગેવાનોએ પણ પોતપોતાની લોબીંગ શરૂ કરી દીધી છે.

આ પણ ખાસ વાંચોઃબજેટમાં શું સસ્તું થયું અને શું મોઘું? જાણો મોદી સરકારના બજેટની સૌથી મોટી જાહેરાતમોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવા માટે કાફી છે બજેટની આ 7 સૌથી મોટી જાહેરાતોઢગલો નવી કોલેજો બનશે, શિક્ષકો માટે પણ કરાઈ ખુબ મોટી જાહેરાતરેલવેના વિકાસ માટે નાણામંત્રીએ ઢોળ્યો કળશ, આપ્યાં 9 ગણા વધારે નાણાંબજેટ વખતે સરકારી કર્મચારીઓને કેમ પુરી દેવામાં આવે છે ગુપ્ત રૂમમાં? જાણો સીક્રેટBudget 2023: બજેટમાં દરવખતે હલવો જ કેમ બનાવે છે? કેમ બીજી કોઈ આઈટમ નથી રાખતા?

ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ એટલેકે, એપીએમસીની ચૂંટણીઓ પણ સહકારી ક્ષેત્રની સૌથી મહત્ત્વની ચૂંટણીઓ પૈકીની એક છે. જેમાં શાકભાજી અને ફળફળાદી તેમજ અનાજની વિવિધ જણસીઓનો વેપાર અને વહીવટ થતો હોય છે. આ એવો ધંધો છે જેમાં વિવિધ સમિતિઓ કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. 

આ પણ ખાસ વાંચોઃવારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરોડેસ્કટોપ હોય કે લેપટોપ...જો આ શોર્ટકટ જાણતા હશો તો કામ થશે ફટાફટજાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી....મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોનફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો

એજ કારણ છેકે, કરોડો કારોબાર કરતી સમિતિમાં કારોબારી સભ્ય બનવા માટે અને સમિતિનો વહીવટ પોતાના હાથમાં લેવા માટે સૌ કોઈ તલપાપડ હોય છે. આ ચૂંટણીઓ સહકારી ક્ષેત્રની ચૂંટણી ગણાય છે. પણ એ વાત પણ એટલી જ સાચી છેકે, રાજકીયો પક્ષોની પરોક્ષ હાજરીથી જ આ ચૂંટણીઓ થાય છે. જોઈએ કઈ તારીખે કઈ એપીએમસીની ચૂંટણીઓ યોજાશે. 

રાજ્યની 23 APMCની ચૂંટણીની તારીખો જાહેર:
વિધાનસભાની ચૂંટણીના કારણે બાકી રહેલી APMCની ચૂંટણી જાહેર કરાઈ 
ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં યોજાશે વિવિધ APMCની ચૂંટણી 
ફેબ્રુઆરી માસમાં બે APMCની યોજાશે ચૂંટણી 
3જી ફેબ્રુઆરીએ વિજાપુર APMCની ચૂંટણી યોજાશે 
24મી ફેબ્રુઆરીએ રાજપીપળા APMCની ચૂંટણી યોજાશે 
માર્ચ મહિનામાં એક માત્ર અંજાર APMCની ચૂંટણી યોજાશે
4થી માર્ચે અંજાર APMCની ચૂંટણી યોજાશે 
17 APMCની ચૂંટણી એપ્રિલ મહિનામાં યોજાશે 
10 APMCની એક સાથે 17મી એપ્રિલે ચૂંટણી યોજાશે 
બાયાડ APMCની 12મી એપ્રિલે યોજાશે ચૂંટણી 
કરજણ અને સિદ્ધપુર APMCની 17મી એપ્રિલે ચૂંટણી 
માણસા અને વાસદ APMCની 17મી એપ્રિલે ચૂંટણી 
ટીંબી અને વાલિયા APMCની 17મી એપ્રિલે ચૂંટણી 
તારાપુર અને ડીસા APMCની 17મી એપ્રિલે ચૂંટણી 
બોડેલી અને ઉમરાળા APMCની 17મી એપ્રિલે ચૂંટણી 
સુરત અને વિરમગામ APMCની 24મી એપ્રિલે ચૂંટણી 
અને સોનગઢ (તાપી) APMCની 26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે 
માલપુર APMCની 27 અને કાલાવડ APMCની 28મી એપ્રિલે યોજાશે ચૂંટણી 
માંડલ APMCની 29મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે 
વાલોડ અને સાવલી APMCની 1લી મેના રોજ ચૂંટણી યોજાશે 
ધંધુકા APMCની 5મી એપ્રિલેના રોજ ચૂંટણી યોજાશે

આ પણ ખાસ વાંચોઃશું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો...પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાંનખ કાપવા માટે સૌથી શુભ હોય છે આ દિવસ, જો બાકીના દિવસે નખ કાપ્યાં તો ગયા કામથી!ઘરમાં આ 5 વસ્તુઓ રાખવાથી ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા, એકવાર કરી જુઓ ટ્રાયકઈ રીતે શરૂ થઈ પગે લાગવાની પરંપરા? જાણો પગ સ્પર્શ કરવા પાછળ શું છે વૈજ્ઞાનિક કારણવાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએઆ 4 રાશિઓ પર મેલી વિદ્યાની થાય છે સૌથી વધુ અસર...જાણી લો તમારી રાશિ તો નથી ને...?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news