Lunavada Gujarat Chutani Result 2022: લુણાવાડા બેઠક પર કોંગ્રેસની જીત, જીગ્નેશ સેવકને હરાવ્યા

Lunavada Gujarat Chunav Result 2022: ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી લુણાવાડા બેઠક 122 મા ક્રમની બેઠક છે. ગુજરાતના મહિસાગર જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાંથી એક લુણાવાડા વિધાનસભા બેઠક પણ છે. લુણાવાડા જિલ્લાનું મુખ્ય મથક પણ છે અને તે મીની કાશીના નામથી પણ ઓળખાય છે.

Lunavada Gujarat Chutani Result 2022: લુણાવાડા બેઠક પર કોંગ્રેસની જીત, જીગ્નેશ સેવકને હરાવ્યા

Lunavada Gujarat Chutani Result 2022: ગુજરાતના મહિસાગર જિલ્લામાં વિધાનસભાની બે બેઠક આવે છે. જેમાંથી એક છે લુણાવાડા વિધાનસભા બેઠક. લુણાવાડા જિલ્લા મુ્ખ્યાલય પણ છે અને તેને લોકો છોટો કાશીના નામથી ઓળખે છે.લુણાવાડા બેઠક પર કુલ 2 લાખ 83 હજાર 885 મતદારો છે. 

મહીસાગર

  • લુણાવાડા 122 કોંગ્રેસની જીત
  • કોગ્રેસ ઉમેદવાર ગુલાબ સિંહ ચૌહાણ ની જીત
  • 17258 મતોથી કોગ્રેસની જીત
  • મહીસાગર જિલ્લાની 3 વિધાનસભા બેઠક પર 2 ભાજપ અને 1 કૉંગ્રેસની જીત 
  • કોંગ્રેસનો ગઢ ગણાતી બાલાસિનોર બેઠક પર ભાજપનો કબજો 
  • બાલાસિનોર અને સંતરામપુર બેઠક પર ભાજપનો ભવ્ય વિજય 
  • લુણાવાડા વિધાનસભામાં જીગ્નેશ સેવકને હરાવી ગુલાબસિંહ ચૌહાણ 26125 મતોથી જીત્યા 
  • બાલાસિનોર બેઠક પર માનસિંહ ચૌહાણની 50047 જીત 
  • સંતરામપુર બેઠક પર ડો કુબેરભાઈ ડિંડોર ની 14492 મતો થી જીત

લુણાવાડા વિધાનસભા બેઠક (મહીસાગર)
લુણાવાડા બેઠક પર વર્ષ 2007 અને 2012માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી હતી. પરંતુ 2017માં ઉમેદવાર બદલાયા પછી કોંગ્રેસ આ બેઠક પરથી ચૂંટણી હારી ગઈ. આ સીટ પર બીજેપીને પણ હારનો સામનો કરવો પડ્યો છે. અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માત્ર 3 વખત જ વિધાનસભાની ચૂંટણી જીતી શક્યું છે. 2017માં યોજાયેલી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે રતનસિંહ રાઠોડનો વિજય થયો હતો. જોકે પછી તે ભાજપમાં જોડાઈ ગયા હતા.

2022ની ચૂંટણી
બાલાસિનોર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસે અજીતસિંહ પર્વતસિંહ ચૌહાણને રિપીટ કર્યા છે.ભાજપના જીજ્ઞેશ તો આપમાંથી સેવક ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સાથે હવે અપક્ષ ઉમેદવાર પણ મેદાને છે અને તે પણ ભાજપના દિગગજ નેતા.

2017ની ચૂંટણી
2017માં અપક્ષ ઓબીસી ઉમેદવાર રતનસિંહ રાઠોડ કોંગ્રેસ અને ભાજપને હરાવીને જીત્યા હતા.

2012ની ચૂંટણી
2012ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હીરાભાઈ પટેલે 72814 મતોથી જીતી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news