રાશિફળ 10 ડિસેમ્બર: આ રાશિના જાતકોની આવકમાં થઇ શકે છે વધારો

 રાશિફળ 10 ડિસેમ્બર: આ રાશિના જાતકોની આવકમાં થઇ શકે છે વધારો

મેષ (અલઈ)

  • વીલ વારસાના કાર્ય ઉકલી શકે છે

  • છૂપુ ધન પ્રાપ્ત થઈ શકે છે

  • સાધકો માટે સાનુકૂળ દિવસ રહે

  • સ્ત્રી જાતકો માટે વિશેષ અનુકૂળ દિવસ રહે

વૃષભ (બવઉ)

  • સ્ત્રી જાતકોએ વિશેષ સાચવવું

  • કાર્યપ્રણાલી થોડ જટીલ બની શકે છે

  • સફળતા મળવાની શક્યતા વધી છે

  • વકિલ મિત્રો માટે વિશેષ સાનુકૂળતા

મિથુન (કછઘ)

  • સ્નાયુની બિમારથી સાચવવું

  • આકડાશાસ્ત્ર સાથે સંકળાયેલાને લાભ

  • હિસાબ-કિતાબમાં વધુ મન લાગે

  • મનમાં ગણતરી લગાવવામાં સમય વીતે

કર્ક (ડહ)

  • આવક દ્વારા ઘરમાં નવી સુવિધા વસાવાય

  • જીવનસાથી સાથે મતભેદ થાય

  • નોકરીમાં બહારગામ જવું પડે

  • નોકરીમાં બીજી જવાબદારી પણ સ્વીકારવી પડે

સિંહ (મટ)

  • અભ્યાસ માટે રુચિ જાગે

  • વચ્ચે અભ્યાસ છૂટી ગયો હોય તો પુનઃ ઈચ્છા થાય

  • ધર્મપ્રવાસના યોગ છે

  • નવું ઉપકરણ વસાવવાના યોગ છે

કન્યા (પઠણ)

  • અન્યને સહાય કરવાનો દિવસ છે

  • ઉમદા કાર્ય સાથે જોડાણ થાય

  • અંતરમાં થોડી ઉદાસીનતા પણ વ્યાપે

  • શુભલક્ષ્મીનું પદાર્પણ થાય

તુલા (રત)

  • સંબંધોમાં રાજરમત શરૂ થાય

  • ઘરમાં બોલાબોલી થાય

  • શેરબજારમાં વધુ પૈસા રોકવાની ઇચ્છા થાય

  • પણ, સંયમપૂર્ણ વ્યવહાર કરવો

વૃશ્ચિક (નય)

  • નવું વાહન લાવવાનો વિચાર આવે

  • વૃદ્ધ વ્યક્તિ સાથે મનની વાત કરો

  • વડીલો દ્વારા ધન પ્રાપ્તિના યોગ પણ છે

  • પરદેશ જવાના યોગ પ્રબળ થયા છે

ધન (ભધફઢ)

  • મિત્રો સાથે રેસ્ટેરન્ટમાં જવાના યોગ છે

  • ચામડીના રોગથી સાચવવું

  • વાળ ખરવાની સમસ્યા સતાવે

  • માથુ આજે થોડું ભારે લાગે

મકર (ખજ)

  • જીવનસાથી સાથે બહારગામ જવાનું થાય

  • જો જૂનો ખટરાગ ચાલતો હોય તો સાવધાન

  • તમારું આરોગ્ય જાળવજો

  • વેપાર ક્ષેત્રે પ્રગતિ થઈ શકશે

કુંભ (ગશષસ)

  • દૈનિક આવકમાં લાભ છે

  • કમિશન અને દલાલીના કાર્યમાં લાભ

  • વડીલો દ્વારા પણ સાનુકૂળતા

  • જીવનસાથીની તબિયત સાચવવી

મીન (દચઝથ)

  • નેત્રપીડાથી સાચવવું

  • વાણી ઘીની પેઠે વપરજો

  • સંતાન દ્વારા કાર્યમાં અવરોધ થઈ શકે છે

  • થોડા મોડા ઊઠવાની ઇચ્છા થાય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news