દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો...
પ્રશ્ન – માનસિક ક્ષમતા કેળવવા શું કરવું.
- ચાંદીના ગ્લાસમાં દૂધ પીવું. (શુદ્ધ ચાંદીનો ગ્લાસ હોવો જોઈએ. વળી, ગ્લાસ નિત્ય જે તે દ્રવ્યથી શુદ્ધ રાખવો અને તે ગ્લાસને ચમકીલો રાખવો)
- ઘરમંદિરમાં પારદનું શીવલીંગ પધરાવવું.
- પધરાવતી વખતે વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ પાસે તેની યથોચિત પ્રતિષ્ઠા અને પૂજા પણ કરાવવી. નિત્ય સોમવારે પારદના શીવલીંગની પંચોપચાર પૂજા કરવી.
- ઘરના મુખ્ય દરવાજે ગણેશજીની મૂર્તિ સ્થાપીત કરવી અને દર મંગળવારે ગણેશજીની મૂર્તિને ધૂપ અર્પણ કરવું.
- પૂનમના ચંદ્રમાના 15 મિનિટ દર્શન કરવા તેના અમૃતરસમાં એકપ્રકારે રસતરબોળ થવું.
રાશિ ભવિષ્ય (28-10-2018)
મેષ (અલઈ)
|
- આપની બુદ્ધિથી આપને લાભ થાય
- રાજનીતિ સાથે જોડાયેલા જાતકોને લાભ
- ઘર સંબંધી કાર્યમાં વિશેષ સમય વ્યતિત થાય
- પણ, કાર્ય સંપન્ન થાય નહીં
|
વૃષભ (બવઉ)
|
- આજે કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે
- કર્મચારીઓ આજે આપને ફાયદો કરાવી શકે
- આપનું કાર્ય આજે લાભમાં પરિવર્તીત પણ થાય
|
મિથુન (કછઘ)
|
- આજે પેપરવર્કમાં આજે મશગૂલ રહી શકો છો
- થોડું ચીડીયાપણું પણ વ્યાપી જાય
- સંધ્યા આપને વિશેષ સાનુકૂળતા જણાશે
|
કર્ક (ડહ)
|
- બપોરે 12 વાગ્યા પછી સરળતા સર્જાશે
- છેલ્લા બે-ત્રણ દિવસ જે કાર્ય કર્યા છે તેમાં આશા પ્રબળ બનતી જશે
- સંતાનના અભ્યાસ પ્રશ્ને ચિંતા સતાવે
|
સિંહ (મટ)
|
- નોકરીમાંથી જે આવક થવાની હોય તેમાં વિઘ્ન
- જો આરોગ્યનો પ્રશ્ન સતાવે.
- જળવિહાર કરવાના હોવ તો સાવચેત રહેવું
|
કન્યા (પઠણ)
|
- સંધ્યા સમય પછી સરળતા વિશેષ રહે
- સ્થાનાંતરના વિચારો પણ આવે
- ઘર બદલવાના કે ઘરમાં રીપેરીંગ કરવાનો પણ વિચાર કરો
|
તુલા (રત)
|
- આપની ગાડી થોડી ધીમી પડી શકે છે
- વેપાર સંબંધી કાર્યમાં થોડી રુકાવટ આવે
- માતા સાથે થોડો વિવાદ પણ થાય
|
વૃશ્ચિક (નય)
|
- સંધ્યા સમયથી આપની માનસિક સ્થિતિ ઉત્તમ રહે
- ત્યારબાદ આપનું ધનસ્થાન પણ મજબૂત રહે
- સીવીલ સપ્લાય સાથે સંકળાયેલા જાતકોને લાભ
|
ધન (ભધફઢ)
|
- કાર્યમાં અડચણ ઊભી થાય
- આપની અથાગ મહેનત પણ ઓછી પડે
- મનમાં અશાંતિ વ્યાપી શકે છે
- મંગળવાર છે ઘરમાં શ્રીફળ વધેરજો સમતા રહેશે
|
મકર (ખજ)
|
- પતિ-પત્ની બેઉ સાથે મળી પ્રવાસનું આયોજન વિચારી શકો છો
- બપોરે 2 વાગ્યા પછી કોઈ પ્રતિષ્ઠિત વડીલ વ્યક્તિની મુલાકાત પણ થાય
- રાત્રે મનમાં આનંદ વ્યાપે તે મનોદશા રચાય
|
કુંભ (ગશષસ)
|
- આવક થશે પણ આરોગ્ય જોખમાશે
- મનધાર્યું કાર્ય પાર પડી શકે છે
- સાંજે 7 વાગ્યા ભાગ્યનું બળ મળતું જણાય છે
|
મીન (દચઝથ)
|
- પોતાના કાર્યક્ષેત્રમાં મહેનત ખૂબ કરો
- ચંદ્ર રાશી પરિવર્તન બપોરે કરશે એટલે સરળતા રહેશે
- આપનો સંકલ્પ સિદ્ધ થતો જણાશે.
- પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાના યોગ પણ રચાયા છે.
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે