બેટુ, ચકુ, સોના, બાબુ કરવાને બદલે જીવનસાથી બનાવતા પહેલાં આ વાતનું રાખજો ખાસ ધ્યાન
જો આવું બંનેની મરજીથી હોય તો કોઈ વાંધો આવતો નથી પણ અમુક રિલેશનમાં આ સ્થિતિ કોઈ એક પાત્રના કારણે ઉભી થાય છે. આવા રિલેશનમાં એક પાર્ટનર સેટલ થવાના સપના જુએ છે અને બીજુ તેને એકદમ ઈગ્નોર કરતું હોય છે.
Trending Photos
નવી દિલ્હીઃ તમે લગ્ન બંધનમાં જોડાના માગો છો પરંતુ શું તમારું પાર્ટનર પણ આવું ઈચ્છે કે નહીં. તે વિશે તમને જેટલું વહેલું ખબર પડે તેટલું વધારે સારું છે. ઘણા કપલ્સ એવા હોય છે, જેમની વચ્ચે શરૂઆતમાં ખુબ સારું બનતું હોય છે અને તેઓ જોડે જીવન વિતાવવાનો નિર્ણય કરે છે. જો કે, અમુક કપલ્સ એવા પણ હોય છે કે જેમની વચ્ચે બધું ઠીકઠાક ચાલતું હોય છે અને સંબંધ પણ લાંબો ચાલે છે પણ લગ્ન સુધી વાત પહોંચી શકતી નથી.
આ પણ ખાસ વાંચોઃ Mughal Harem: મુઘલ હરમમાં હસીનાઓને નગ્ન કરી તેમની સાથે શું ખેલ ખેલતા હતા બાદશાહ?
આ પણ ખાસ વાંચોઃ Mughal Harem: આરામ ફરમાવવા ઉપરાંત મુગલ હરમમાં થતા હતા આવા ખેલ, બાદશાહ માણતા હતા મજા
આ પણ ખાસ વાંચોઃ શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?
આ પણ ખાસ વાંચોઃ લોકોને એકમાં ફાંફાં પડે છે, પહેલાંના રાજાઓ 100-100 રાણીઓને કઈ રીતે 'સુખ' આપતા?
જો આવું બંનેની મરજીથી હોય તો કોઈ વાંધો આવતો નથી પણ અમુક રિલેશનમાં આ સ્થિતિ કોઈ એક પાત્રના કારણે ઉભી થાય છે. આવા રિલેશનમાં એક પાર્ટનર સેટલ થવાના સપના જુએ છે અને બીજુ તેને એકદમ ઈગ્નોર કરતું હોય છે. આ કારણે દિલ માત્ર તેનું જ તૂટે છે જેને લગ્નની આશા રાખી હોય છે. શું તમારું પાર્ટનર પણ આ કેટેગરીમાં ફીટ થાય છે? આ સ્પષ્ટતા તમે અમુક વાતોથી સમજી શકો છો.
1. ક્યારેય લગ્નનો ઉલ્લેખ ન કરવો:
જો તમે લાઈફટાઈમ કમિટમેન્ટ ઈચ્છો છો અને તે વાતને પાર્ટનર સામે પણ રજૂ કરી દીધી છે છતાં જો લગ્ન મામલે કોઈ વાતચીત નથી થઈ રહી તો તમારે એક મિનિટ માટે પ્રેક્ટિકલ વિચારવું જોઈએ. આ સાથે જો પાર્ટનર બીજા મેરિડ કપલ્સને જુએ અને વાત વાતમાં લગ્નને માથાનો દુખાવો ગણાવે તો તમારે ભવિષ્યમાં તમારે રિલેશન આગળ રાખવાનું છે કે નહીં તે વાતની સ્પષ્ટતા તુરંત કરી દો. કેમ કે, તેમની આ વાતોથી અંદાજો આવી જશે કે તેઓ લગ્ન કરેલા કપલની કોઈ વેલ્યૂ નથી કરતાં.
આ પણ ખાસ વાંચોઃ વરસાદમાં મોજ પડી જાય એવો છે ગુજરાતનો આ જબરદસ્ત ધોધ, એકવાર જરૂર લેજો મુલાકાત
આ પણ ખાસ વાંચોઃ Honeymoon: તમારી જાનુડીને અહીં હનીમૂન પર લઈ જાઓ, દિલ થઈ જશે ગાર્ડન-ગાર્ડન!
આ પણ ખાસ વાંચોઃ ગુજરાતના આ 5 ઓફબીટ સ્થળોનો પ્રવાસ કરવાનું ના ભૂલતા, નહીં તો જિંદગી રહેશે અફસોસ
આ પણ ખાસ વાંચોઃ ગુજરાતના 7 ધોધ સામે અમેરિકાનો Niagara Falls પણ છે ફેલ! ચોમાસામાં ફરવાની બેસ્ટ જગ્યા
2. ફ્યૂચરના પ્લાન્સ જોડે ન બનાવવા:
તમે બંને પોતાના રિલેશનમાં સીરિયસ છો અને કામને લઈને પણ. પરંતુ જ્યારે ભવિષ્યના પ્લાન્સની વાત આવે ત્યારે તમને લાગે કે આ પ્લાનમાં તો તમારો કોઈ ઉલ્લેખ જ નથી. અને તે માત્ર ખુદ માટે જ તમામ પ્લાન બનાવે છે. ત્યારે તમારે ખુલીને ભવિષ્ય વિશે વાતચીત કરી લેવી જોઈએ. કેમ કે, જે ભવિષ્યના પ્લાનમાં તમને નથી જોઈ રહ્યા તે લગ્નનો પ્લાન કેવી રીતે તમારી સાથે બનાવશે.
આ પણ ખાસ વાંચોઃ H1B Visa શું છે? ભારતીયો માટે કેમ છે આટલું મહત્ત્વનું? જાણો દરેક સવાલના જવાબ
આ પણ ખાસ વાંચોઃ Hotel Rules: ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં ઈલુ ઈલુ કરવા જાઓ છો? જાણી લેજો આ નિયમ
આ પણ ખાસ વાંચોઃ કટોકટી વખતે કેમ સરદારજીનો વેશ ધારણ કરીને રહેતા હતા નરેન્દ્ર મોદી? જાણો રોચક કિસ્સો
3. રિલેશન વિશે બધાને ન કહેવું:
તમારા રિલેશનને ભલે ગમે તેટલા વર્ષ થઈ ગયા હોય પણ તમારો પાર્ટનર બધાની સાથે તમારા સંબંધની વાત કરતાં અચકાઈ છે તો આ સારા સંકેત નથી. જો આવી રીતે તમારું રિલેશનશીપ ઘણા વર્ષો સુધી ચાલ્યું છે પણ તમારો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ આ વાતને ઘરે કહેવા રાજી નથી તો તમારે તેમની સાથે આ વિશે વાતચીત કરી લેવી જોઈએ.
આ પણ ખાસ વાંચોઃ બાથરૂમમાં બેસીને છોકરીઓ શું વિચારે છે? જાણીને હલી જશે તમારા મગજના તાર
આ પણ ખાસ વાંચોઃ પત્નીએ છૂટ આપી કે મારાથી શરીર સુખ ન મળે તો મારી બેન જોડે જજો! સાસુ-સસરા માનતા નથી
આ પણ ખાસ વાંચોઃ છોકરીની આવી અદાઓ પર લટ્ટું હોય છે છોકરા! આ 5 ગુણોવાળી છોકરી હોય છે સૌની પહેલી પસંદ
4. લગ્નના કમિટમેન્ટમાં વિશ્વાસ ન હોવો:
જો તમારા પાર્ટનરે તમને કહ્યું કે, તેઓ લગ્નના કમિટમેન્ટમાં વિશ્વાસ નથી રાખતા તો તમે ભૂલથી પણ એ આશા ન રાખો કે તેમનું મન બદલાઈ જશે. હા, અમુક કેસમાં એવું બની શકે છે. પણ બધાનું આ સીરિયસ કમિટમેન્ટને લઈને મન બદલાઈ જાય તે જરૂરી નથી. તમારા રિલેશનને જો ઘણો સમય વિતી ગયો છે અથવા જો તમે સેટલ થવા માગો છો તો ખુલીને પાર્ટનર સાથે લગ્નની વાત કરી લો. છતાં પણ જો જવાબ ના આવે તો મુવ ઓન કરવામાં જ ભલાઈ છે.
આ પણ ખાસ વાંચોઃ વિચિત્ર રિવાજ! અહીં કન્યાદાન સાથે સસરાંએ જમાઈ માટે પકડી લાવવા પડે છે 21 ઝેરી સાપ
આ પણ ખાસ વાંચોઃ શું તમે જાણો છો, ભારતમાં એવું કયું સ્થળ છે જ્યાં ભાઈ-બહેન એકબીજા સાથે લગ્ન કરે છે?
આ પણ ખાસ વાંચોઃ 500 વર્ષથી અડીખમ વૃક્ષ! ડાળ તોડવાની પણ નથી કોઈની હિંમત, બની રહ્યું છે પ્રવાસન સ્થળ
આ પણ ખાસ વાંચોઃ મોંઘી પડશે મોજ! ભૂલથી પણ આવી સ્ત્રીઓ સાથે ના કરતા સેક્સ, સંભોગ કરતાની સાથે જ....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે