CSK vs RR: આજે હાઈ વોલ્ટેજ મેચ, રાજસ્થાન અને ચેન્નાઈ સામસામે ટકરાશે; જાણો પ્લેઈંગ-11 અને ઈમ્પેક્ટ પ્લેયર્સ
RR vs CSK: IPL2023માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ ટકરાશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.
Trending Photos
CSK vs RR Possible Playing-11: IPLમાં આજે (27 એપ્રિલ) હાઈ વોલ્ટેજ મેચ થશે. પોઈન્ટ ટેબલની નંબર-1 ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ ત્રીજા સ્થાને રહેલી રાજસ્થાન રોયલ્સ સાથે ટકરાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ છેલ્લી ત્રણ મેચોથી સતત જીતી રહી છે, આવી સ્થિતિમાં તેનું વિનિંગ કોમ્બિનેશન સાથે મેદાન પર ઉતરવું નિશ્ચિત છે. છેલ્લી ત્રણ મેચોમાં, CSK એ સેમ પ્લેઇંગ-11 અને ઇમ્પેક્ટ પ્લેયર સ્ટ્રેટેજી અપનાવી છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સની ટીમ પણ પોતાની રણનીતિમાં વધુ ફેરફાર કરવાનું પસંદ કરશે નહીં.
રાજસ્થાન રોયલ્સે છેલ્લી બે મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે. તેમ છતાં, આ ટીમ તેના અગાઉના પ્લેઇંગ-11 સાથે જ મેદાનમાં ઉતરી શકે છે. જો કે શક્ય છે કે જેસન હોલ્ડરની જગ્યાએ એડમ ઝમ્પાને સ્થાન મળી શકે છે. અહીં અબ્દુલ બાસિતની જગ્યાએ રિયાન પરાગને પણ તક આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો:
મોદી' અટક બદનક્ષી કેસ: રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર HC ના જસ્ટિસે આપ્યો આ જવાબ
ગુજરાતના ગૃહમંત્રીએ માંગી માફી, એવું તો શું થયું કે સંઘવીએ કહ્યું કે ગુજરાતમાં આવતા.
ગુજરાતનાં પૂર્વ મંત્રીઓને નથી ગયો સરકારી બંગલાનો પ્રેમ! નવી સરકારના મંત્રીઓને હવે...
CSK સંભવિત પ્લેઇંગ-11 અને ઇમ્પેક્ટ પ્લેયર્સ
CSK પ્લેઈંગ-11 (પ્રથમ બેટિંગ): ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), મથિશા પાથિરાના, તુષાર દેશપાંડે, મહિષ તિક્ષ્ણ.
CSK પ્લેઈંગ-11 (પ્રથમ બોલિંગ): ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), મથિશા પાથિરાના, તુષાર દેશપાંડે, મહિષ તિક્ષ્ણ, આકાશ સિંહ.
CSK ઈમ્પેક્ટ પ્લેયર: આકાશ સિંહ/અંબાતી રાયડુ.
RR સંભવિત પ્લેઇંગ-11 અને ઇમ્પેક્ટ પ્લેયર્સ
RR પ્લેઇંગ-11 (પ્રથમ બેટિંગ): યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન, વિકેટકીપર), દેવદત્ત પડીકલ, અબ્દુલ બાસિત/રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
RR પ્લેઇંગ-11 (પ્રથમ બોલિંગ): યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન, વિકેટકીપર), અબ્દુલ બાસિત/ રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા/ જેસન હોલ્ડર.
RR ઈમ્પેક્ટ પ્લેયર: યુઝવેન્દ્ર ચહલ/દેવદત્ત પડીકલ.
આ પણ વાંચો:
વિદ્યાર્થીઓના હિતમાં મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય, આ મહત્વની પોલિસીને પણ મળી મંજૂરી
સ્કૂલ, કોલેજમાં ઘણી વાર ફેલ, 32 નોકરીઓમાં રિજેક્ટ, બનાવી એક અબજ ડોલરની કંપની
KKR vs RCB: સતત ચાર મેચ હાર્યા બાદ કોલકત્તાને મળી જીત, બેંગલોરને 21 રને પરાજય આપ્યો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે