हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
165/ 2
(20.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ipl 2023 updates
Ipl 2023 updates News
ipl 2023
આજે સૌથી વધુ વખત IPL જીતનાર 2 ટીમો વચ્ચે ટક્કર, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઈંગ-11
MI vs CSK: ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આજે બપોરે 3.30 વાગ્યે આમને-સામને થશે. આ મેચ CSKના હોમ ગ્રાઉન્ડ પર રમાશે. અહીં બંને ટીમો વધારાના સ્પિનર સાથે ઉતરી શકે છે.
May 6,2023, 9:41 AM IST
ipl 2023
આજે રાત્રે કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે થશે ટક્કર, જાણો બંને ટીમોની પ્લેઈંગ-11
SRH vs KKR: કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો આજે સાંજે 7.30 વાગ્યે આમને-સામને થશે. આ મેચ હૈદરાબાદમાં રમાશે.
May 4,2023, 13:08 PM IST
ipl 2023
આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રનનો થશે વરસાદ! દિલ્હી અને ગુજરાતમાં કોનો રહેશે દબદબો
DC vs GT: આજે (2 મે) IPLમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો આમને-સામને થશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.
May 2,2023, 13:09 PM IST
ipl 2023
RCB vs LSG: બેંગ્લોર-લખનૌ વચ્ચે આજે કાંટાની ટક્કર, જાણો પીચ રિપોર્ટ અને પ્લેઈંગ-11
LSG vs RCB: IPLમાં આજે રાત્રે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો આમને-સામને થશે. આ મેચ લખનૌના અટલ બિહાર વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
May 1,2023, 14:10 PM IST
ipl 2023
આજે રાત્રે હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, જાણો બંને ટીમોની પ્લેઈંગ-11
DC vs SRH: આજે રાત્રે IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સની ટીમો આમને-સામને થશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
Apr 29,2023, 13:24 PM IST
ipl 2023
આજે કોલકાતા અને ગુજરાત વચ્ચે કાંટાની ટક્કર, જાણો મેચ સંબંધિત તમામ માહિતી
Today IPL 2023, KKR vs GT: આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 માં 2 મેચો રમાશે. દિવસની પ્રથમ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે બપોરે 3.30 વાગ્યાથી રમાશે. આ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.
Apr 29,2023, 13:01 PM IST
ipl 2023
આજે હાઈ વોલ્ટેજ મેચ, રાજસ્થાન અને ચેન્નાઈ સામસામે ટકરાશે; જાણો પ્લેઈંગ-11
RR vs CSK: IPL2023માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ ટકરાશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.
Apr 27,2023, 11:39 AM IST
ipl 2023
આજે રાત્રે ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે થશે ટક્કર, જાણો બંને ટીમોની પ્લેઈંગ-11
KKR vs CSK: આજે (23 એપ્રિલ) IPLની બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ટકરાશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.
Apr 23,2023, 14:30 PM IST
ipl 2023
આજે બેંગલુરુમાં RR અને RCB વચ્ચે ટક્કર, જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ-11
RR vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ આજે (22 એપ્રિલ) બપોરે IPLમાં ટકરાશે. આ મેચ RCBના હોમ ગ્રાઉન્ડ પર રમાશે.
Apr 23,2023, 11:43 AM IST
ipl 2023
MI vs PBKS: આજે વાનખેડેમાં મુંબઈ-પંજાબની ટક્કર, કોણ જીતશે? અહીં મળી જશે જવાબ
PBKS vs MI: આજે IPLમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો વાનખેડેમાં આમને-સામને થશે. વાનખેડે પિચ તાજેતરના રેકોર્ડ અનુસાર સ્પિનરો અને ચેઝ કરવાવાળી ટિમ માટે વધુ સફળ રહી છે.
Apr 22,2023, 16:15 PM IST
ipl 2023
આજની પ્રથમ મેચમાં લખનૌ અને ગુજરાત આમને-સામને, જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઇંગ-11
GT vs LSG: IPLમાં આજે (22 એપ્રિલ) બપોરે લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ ટકરાશે. આ મેચ લખનૌમાં રમાશે.
Apr 22,2023, 12:14 PM IST
ipl 2023
આજે સનરાઈઝર્સ હૈદરાબાદને ટક્કર આપશે યલ્લો આર્મી, જાણો બંને ટીમની પ્લેઇંગ 11
SRH vs CSK: IPLમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામસામે ટકરાશે. આ મેચ ચેન્નાઈમાં રમાશે.
Apr 21,2023, 12:55 PM IST
ipl 2023
RCB vs CSK:આજે સામસામે ટકરાશે ધોની અને કોહલી, જાણો RCB અને CSK ની સંભવિત પ્લેઈંગ-11
CSK vs RCB: IPLમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામસામે ટકરાશે. આ મેચ બેંગ્લોરમાં રમાશે.
Apr 17,2023, 10:48 AM IST
ipl 2023
દિલ્હી અને મુંબઈ વચ્ચેની ટક્કરમાં ટોસ બનશે બોસ! જાણો અરુણ જેટલી સ્ટેડિયમના આંકડા
MI vs DC: IPLમાં આજે દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7:30 કલાકે શરૂ થશે.
Apr 11,2023, 12:56 PM IST
ipl 2023
આજે લખનૌ અને બેંગ્લોર વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોને પ્લેઇંગ-11માં મળશે ચાન્સ
LSG vs RCB: IPL 2023માં આજે માત્ર એક જ મેચ રમાશે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ આમને-સામને થશે.
Apr 10,2023, 11:37 AM IST
ipl 2023
IPL 2023: આજે RCB અને KKR વચ્ચે ટક્કર, જાણો કોને મળશે પ્લેઇંગ-11માં તક
KKR vs RCB Pssible Playing-11: IPL 2023માં આજે (6 એપ્રિલ) કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આમને-સામને થશે.
Apr 6,2023, 11:17 AM IST
ipl 2023
આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર, જાણો મેચની તમામ વિગતો
RCB vs MI 2023: મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB vs MI) વચ્ચે રમાનારી મેચને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. બંને ટીમો વચ્ચેની આ મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની છે.
Apr 2,2023, 8:22 AM IST
Trending news
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ
october month lucky rashifal
ઓક્ટોબરમાં 4 રાજયોગનો દુર્લભ સંયોગ, 3 રાશિના જાતકોની પાંચેય આંગળીઓ ઘીમાં, થશે લાભ