हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગરોળી ભગાડવાની રીત
ગરોળી ભગાડવાની રીત News
lizards
Lizards: રસોડાની દિવાલ પર છાંટી દો આ મિશ્રણ, એક પણ ગરોળી ઘરમાં પર ફરતી જોવા નહીં મળે
Lizards: ગરોળી ઘરમાં ઘુસી ગઈ હોય તો ધ્યાન સતત એ વાત પર હોય કે આ ગરોળી ઘરમાંથી બહાર ક્યારે જશે. દીવાલ પર ફરતી ગરોળીને જોઈએ સુગ ચઢી જાય છે. ગરોળી જોઈને માત્ર ચીતરી ચઢે છે એવું નથી આ ગરોળી ઝેરી પણ હોય છે. જો ગરોળી રસોડામાં ઘુસી જાય તો તે ખતરનાક સાબિત થાય છે.
Sep 13,2024, 9:46 AM IST
Monsoon Tips
Monsoon Tips: ઘરમાંથી ગરોળી ભગાડવા અપનાવો આ 3 ટ્રીક, ગરોળીની સાથે જંતુઓ પણ ભાગી જશે
Monsoon Tips: ચોમાસામાં રાત પડે એટલે લાઈટની આસપાસ પાંખવાળા જંતુ ઉડવા લાગે છે અને તેને ખાવા માટે ગરોળીઓ પણ પહોંચી જાય છે. આમ ચોમાસામાં જીવજંતુઓની સાથે ગરોળીની સમસ્યા ઘરમાં વધી જતી હોય છે. આજે તમને 3 સરળ ઉપાય જણાવીએ જેને કરવાથી ગરોળી તમારા ઘરમાંથી ભાગી જશે અને બીજીવખત દેખાશે પણ નહીં.
Jul 25,2024, 12:13 PM IST
House Flies
ઘરમાં અડ્ડો જમાવી રહેતા માખી, વંદા, ગરોળી, ઉંદરથી પરેશાન છો ? જાણો ભગાડવાના ઉપાયો
Get Rid of House Insects: વરસાદી વાતાવરણમાં ઘરમાં વંદા, ગરોળી, માખી, મચ્છરનો ત્રાસ વધી જતો હોય છે. આ જીવજંતુઓ ઘરને ગંદુ પણ કરે છે અને બીમારીઓ પણ ફેલાવે છે. ઘરની અંદર ફરતા આ જીવજંતુઓને ભગાડવા જરૂરી હોય છે પરંતુ તેનાથી ડર પણ લાગતો હોય છે. આજે આ સમસ્યાનું સમાધાન લાવે તેવા ઘરેલુ ઉપાયો તમને જણાવીએ.
Jul 21,2024, 12:32 PM IST
Kitchen Insects
Kitchen Insects: જોરદાર છે ડુંગળીનો આ જુગાડ, રસોડામાં નહીં ફરકે વંદા, ગરોળી કે ઉંદર
Kitchen Insects: રસોડામાં ફરતાં ઉંદર, ગરોળી કે વંદાથી મુક્તિ મેળવવી હોય તો એક જોરદાર અને તુરંત અસર કરતો ઘરગથ્થુ ઉપાય તમારા કામમાં આવશે. આ ઉપાય છે ડુંગળીનો દેશી જુગાડ. તમને માનવામાં નહીં આવે પણ ડુંગળીના આ જુગાડથી તમને તુરંત એવું રિઝલ્ટ જોવા મળશે કે તમે પોતાને જ શાબાશી આપશો કે તમે આ કામ કર્યું.
Jul 6,2024, 8:34 AM IST
lizards
Lizards: ગરોળી ભગાડવાના 6 રામબાણ ઉપાય, ટ્રાય કર્યા બાદ પાડોશીને પણ આપશો ટિપ્સ
How to Keep Lizard Away From Home: આજે આપણે જાણીએ કે, શું ખરેખર મોરપીંછ મૂકવાથી ગરોળી ભાગી જાય છે. ગરોળીને ઘરમાંથી દૂર ભગાડવા માટે મોરપંખ મૂકવામાં આવે છે. શુ આ એક અંધશ્રદ્ધાનો વિષય છે કે પછી તેની પાછળ અર્થપૂર્ણ કારણ છે કે નહિ. મોરપીંછમાંથી ગરોળીને અલગ પ્રકારની ગંધ આવતી હોય છે.
Oct 9,2023, 10:55 AM IST
lizard
ગરોળીને ઘરમાંથી ભગાડવી હોય તો અજમાવો આ 6 માંથી કોઈ એક ઉપાય, 1 કલાકમાં ગરોળી ગાયબ
Tips to Get Rid of Lizard : ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં ગરોળી દેખાતી ન હોય, ખાસ કરીને ઉનાળામાં. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો વિવિધ પ્રકારના પ્રયાસો કરે છે. તેમ છતાં તેનાથી છુટકારો મળતો નથી. આવી સ્થિતિમાં એકવાર આ ઉપાયો અજમાવી જુઓ..
Oct 13,2023, 14:06 PM IST
lizards
Lizards: ઘરમાં ગરોળીથી મહિલાઓ કરે છે બુમાબુમ! એકવાર અજમાવી જુઓ આ 6 ઉપાય એ ફફડી જશે
How to Get Rid of Lizards: ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં ગરોળી દેખાતી ન હોય, ખાસ કરીને ઉનાળામાં. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો વિવિધ પ્રકારના પ્રયાસો કરે છે. તેમ છતાં તેનાથી છુટકારો મળતો નથી. આવી સ્થિતિમાં એકવાર આ ઉપાયો અજમાવી જુઓ..
Jun 30,2023, 13:24 PM IST
lizards
Lizards Control: ગરોળી જોતાં જ ગભરાઇ જાવ છો તમે? ઘરમાંથી ગરોળી ભગાડવાના 5 ધાંસૂ ઉપાય
How to Get Rid of Lizards from Home: ગરોળીનું નામ સાંભળતા જ વ્યક્તિ ડરી જાય છે અને અણગમો થાય છે, પરંતુ તે આપણા ઘરમાં એક અનિચ્છનીય સાથી છે. આ જીવ સામાન્ય રીતે ઘરના ખૂણામાં જોવા મળે છે, પરંતુ રસોડું તેની પ્રિય જગ્યાઓમાંથી એક છે. ગરોળી સામાન્ય રીતે જંતુઓની શોધમાં આપણા ઘરમાં પ્રવેશ કરે છે, તેમજ તેઓ બચેલા ખોરાક પર હુમલો કરે છે. તેને મારી નાખવી એ યોગ્ય રસ્તો નથી, આવા કેટલાક ઉપાયો કરવામાં આવે જેથી આ જીવ આપણા ઘરની આસપાસ પણ ભટકે નહીય, ચાલો આવી જ કેટલીક ટીપ્સ તમારી સાથે શેર કરીએ.
Oct 13,2023, 14:06 PM IST
Trending news
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી
MARUTI SUZUKI
આવી બનશે હવે તો! વેગનઆર, અલ્ટો, બલેનો સહિત મારુતિની કારોમાં એક ઝટકે કમરતોડ વધારો
Hindu Adhyatmik Melo
અમદાવાદના આંગણે કુંભ! ગૃહમંત્રી અમિત શાહે હિન્દુઓના સૌથી મોટા મેળાનો પ્રારંભ કરાવ્યો
heart attack
પોલીસ ભરતીની દોડ જિંદગીની અંતિમ દોડ બની, બે દિવસમાં બે યુવકોના હાર્ટ એટેકથી મોત
Russia
અમેરિકાએ રશિયા પર લગાવ્યો પ્રતિબંધ... દેશની ઓઈલ કંપનીઓ કેમ છે પરેશાન?
Saif Ali Khan
સૈફ પર હુમલાના કેસમાં અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો ખુલાસો, મોટો પુરાવો મળ્યો
GPS
OMG! પ્રલય જેવી ઘટના... સરકી ગયું પૃથ્વીનું ઉત્તરીય ધ્રુવ, GPS સિસ્ટમને થશે મોટી અસર
S Jaishankar
દોઢ લાખથી વધુ ભારતીયો અમેરિકાથી પાછા આવશે? વિદેશ મંત્રી જયશંકરે આપ્યો જવાબ