हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Monsoon Tips
Monsoon tips News
Spices Bugs
Spices: હળદર સહિતના મસાલામાં સફેદ ઈયળો અને પાંખવાળી જીવાત નહીં થાય, બસ અપનાવો આ ઉપાય
Spices Bugs: દરેક ઘરમાં મસાલાની સિઝન આવે એટલે બાર મહિના માટેના મસાલા સ્ટોર કરી લેવામાં આવેછે. બાર મહિના માટે સ્ટોર કરેલા મસાલાને સાચવવા પણ અઘરું કામ છે. ખાસ કરીને મસાલા કાઢતી વખતે જો ધ્યાન રાખવામાં ન આવે તો તેમાં ભેજ લાગી જાય છે ભેજ લાગેલા મસાલામાં સફેદ ઈયળો અને પાંખવાળી જીવાત ઝડપથી પડી જાય છે. આવું ન થાય અને મસાલા બારેમાસ તાજા રહે તે માટે તમે આ ઉપાયો અપનાવી શકો છો.
Sep 10,2024, 18:06 PM IST
Monsoon Insects
Rain Insects: બારી-દરવાજા ખુલ્લા હશે તો પણ ઘરમાં નહીં ઘુસે પાંખવાળી જીવાત, કરો આ કામ
Get Rid Of Rain Insects: ચોમાસુ પોતાની સાથે ઘણી બધી સમસ્યા પણ લાવે છે. જેમાં સૌથી મુખ્ય છે પાંખવાળી જીવાત. આ સમસ્યા ગૃહિણીઓ માટે માથાનો દુખાવો હોય છે. વરસાદ પછી ભુલથી પણ બારી, દરવાજા ખુલ્લા રહી જાય તો લાઈટથી આકર્ષિત થઈને પાંખવાળી જીવાતના ઝુંડ ઘરમાં ઘૂસી જાય છે. આ જીવાતને કેવી રીતે ભગાડવી તે મોટો પ્રશ્ન હોય છે. પરંતુ આજે તમને કેટલાક એવા સરળ કામ જણાવીએ જેને કરી લેવાથી બારી-દરવાજા ખુલ્લા હશે તો પણ તમારા ઘરમાં પાંખવાળી એક પણ જીવાત નહીં ફરકે.
Aug 1,2024, 13:42 PM IST
Monsoon Tips
Monsoon Tips: ઘરમાંથી ગરોળી ભગાડવા અપનાવો આ 3 ટ્રીક, ગરોળીની સાથે જંતુઓ પણ ભાગી જશે
Monsoon Tips: ચોમાસામાં રાત પડે એટલે લાઈટની આસપાસ પાંખવાળા જંતુ ઉડવા લાગે છે અને તેને ખાવા માટે ગરોળીઓ પણ પહોંચી જાય છે. આમ ચોમાસામાં જીવજંતુઓની સાથે ગરોળીની સમસ્યા ઘરમાં વધી જતી હોય છે. આજે તમને 3 સરળ ઉપાય જણાવીએ જેને કરવાથી ગરોળી તમારા ઘરમાંથી ભાગી જશે અને બીજીવખત દેખાશે પણ નહીં.
Jul 25,2024, 12:13 PM IST
Smelly Clothes
Smelly Clothes: વરસાદી વાતાવરણમાં કપડામાંથી નહીં આવે ગંદી વાસ, ટ્રાય કરો આ 5 ટ્રીક્સ
Cloths Smell In Rainy Weather: ચોમાસામાં રોજ ધોવાતા કપડા પણ વાસ વિના સુકાઈ જશે. આજે તમને ચોમાસામાં દરેક ગૃહિણીને કામ લાગે એવી ટ્રીક જણાવીએ. આ ટ્રીકની મદદથી તમે વરસાદી વાતાવરણમાં કપડાને ફ્રેશ અને સુગંધિત રાખી શકો છો.
Jul 20,2024, 13:13 PM IST
Monsoon Flies
ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખી
Monsoon Flies: ચોમાસા દરમિયાન જો તમે પણ માખીના ત્રાસથી પરેશાન થઈ જાવ છો તો આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેને કરશો તો માખી ઘરમાંથી ભાગવા મજબૂર થઈ જશે.
Jun 27,2024, 10:25 AM IST
Monsoon Tips
Monsoon Tips: બદલાતી સિઝનમાં વધી જાય છે રોગનું જોખમ, સ્વસ્થ રહેવા અપનાવો આ નુસખો
Monsoon Healthy Tips For Fitness: આપણે બધા જાણીએ છીએ કે જેમ જેમ વરસાદની સીઝન નજીક આવે છે તેમ તેમ અનેક રોગોનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં વરસાદમાં ભીના થવાના કારણે લોકોને શરદી, ઉધરસ અને શરદીની સમસ્યા થાય છે. પરંતુ જો તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવો છો, તો તમે તમારી જાતને આ સમસ્યાઓથી બચાવી શકો છો અને તમારા શરીરને ફિટ રાખી શકો છો. અહીં જાણો તે પાંચ ઘરગથ્થુ ટિપ્સ વિશે જે તમારે બદલાતી ઋતુમાં અનુસરવી જ જોઈએ.
Aug 20,2023, 17:00 PM IST
Monsoon Insects Removal Tips
શું વરસાદની મોસમમાં જંતુ-જીવાતથી છો પરેશાન? તો અજમાવો આ 4 ઘરગથ્થુ ઉપાય
Insects Removal Tips: ઉડતા અને ક્રોલ કરતા જીવો વારંવાર વરસાદની મોસમમાં ઘરમાં પ્રવેશ કરે છે. આમાંના ઘણા ઝેરી જંતુઓ પણ હોય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આજે અમે તમારા માટે જંતુઓથી છુટકારો મેળવવાની સિમ્પલ ટિપ્સ લઈને આવ્યા છીએ..
Jul 11,2023, 14:03 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી