हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગોતા
ગોતા News
અમદાવાદ
મામા-ભાણીનો સંબંધ લજવાયો, હવસખોર અને હત્યારા મામો પકડાયો
સોલામાંથી ગુમ થયેલ 7 વર્ષની બાળકી હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી બાળકીની માતાનો બનાયેલો ભાઈ હતો અને આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ પકડમાં આવેલો આરોપી ભીખા મિસ્ત્રી એ બાળકી સાથે એવું કામ કર્યું છે જેનાથી તમે પણ આરોપી સામે ગુસ્સો કરી ધિક્કારશો.
Sep 16,2020, 18:24 PM IST
Ahmedabad
Migrant Crowd On Gota Silver Star Cross Road in Ahmedabad
Migrant Crowd On Gota Silver Star Cross Road in Ahmedabad
May 12,2020, 18:40 PM IST
Coronavirus
અમદાવાદ: ગોતા વોર્ડના મહિલા કાઉન્સિલરને કોરોના, ગોદરેજ ગાર્ડન સિટીમાં 3 કેસ પોઝિટિવ
ગુજરાતમાં પોઝિટિવ કેસોનો આંકડો 5000ને પાર થઈ ગયો છે, તો અમદાવાદમાં આ આંકડો 3500ને વટાવી ગયો છે. આવામાં વધુ એક નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદના ગોતા વોર્ડના મહિલા કાઉન્સિલ જ્યોત્સના પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં હવે ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
May 3,2020, 8:35 AM IST
ગોતા
અમદાવાદના ગોતા વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી
બોપલ, ઘાટલોડિયા બાદ ગોતામાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. 3 નવેમ્બરે ઘાટલોડિયામાં પાણીની ટાંકી તૂટી પડી હતી. ત્યારબાદ 12 ઓગસ્ટે બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી. ત્યારે આજે ગોતાના વસંતનગરમાં પાણીની ટાંકી ધરાશાયી થઇ છે.
Nov 18,2019, 16:10 PM IST
ગોતા
ઝી 24 કલાક દ્વારા ફાયર સેફ્ટી મામલે ખાસ રિયાલિટી ચેક
ઝી 24 કલાક દ્વારા ફાયર સેફ્ટી મામલે ખાસ રિયાલિટી ચેક હાથ ધરાયું હતું. ગોતામાં ગણેશ જિનેસીસકાંડ પછી આ રિયાલિટી ચેક કરાયું હતું.
Jul 28,2019, 12:40 PM IST
ઝી 24 કલાક
ફાયર સેફ્ટી મામલે જાગૃતિ કેળવવા ઝી 24 કલાકનું સ્પેશિયલ કેમ્પેઇન
અમદાવાદના ગોતા વિસ્તારના ફ્લેટમાં આગ લાગવાના મામલે પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં પોલીસે આગ લાગેલા 3 મકાન સિવાયના પરિવારને સફાઈ કરવાની મંજૂરી આપી છે. આ મામલામાં લોકોમાં ફાયર સેફ્ટી મામલે જાગૃતિ કેળવાય એ માટે ઝી 24 કલાક દ્વારા ખાસ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે.
Jul 28,2019, 16:17 PM IST
અમદાવાદ
અમદાવાદ : ગોતાકાંડની ચોંકાવનારી વિગતો જાણવા કરો ક્લિક
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગના પાંચમાં માળે એક ઘરમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે
Jul 27,2019, 17:15 PM IST
અમદાવાદ
રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા ઠંડકનો માહોલ
અમરેલીમાં વાતાવરણમાં પલટો.જાફરાબાદ તાલુકાના લોર,ખિસરી,માણસા સહિતના ગામોમાં પલટો. બોરસદમાં પણ વરસાદ જોવા મળ્યો હતો.પ્રહલાદનગર ,સેટેલાઈટ,ગોતા,થલતેજમાં પણ વરસાદ પડ્યો હતો. અમદાવાદ પશ્ચિમના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
May 18,2019, 21:10 PM IST
અમદાવાદ
અમદાવાદને મળી ગરમીથી રાહત
અમદાવાદ : પ્રહલાદનગર ,સેટેલાઈટ,ગોતા,થલતેજમાં પણ વરસાદ પડ્યો હતો. અમદાવાદ પશ્ચિમના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
May 18,2019, 20:25 PM IST
અમદાવાદ
અમદાવાદ: પ્રેમ પ્રકરણમાં મદદ કરનાર યુવકનું અપહરણ કરી માર્યા છરીના ઘા
શહેરમાં પ્રેમ પ્રકરણમાં ગોતાથી એક યુવાનનુ અપહરણ કરીને છરીના ઘા ઝીકીને ઓગણજ ફેંકી દેવાની ઘટના સામે આવી. પરિવારે અપહરણને લઈને ઘાટલોડિયાના કોર્પોરેટર પર આક્ષેપ કરીને પોલીસ સ્ટેશનમા હોબાંળો મચાવ્યો હતો. સોલા પોલીસે ઘટનાને લઈને ગુનો નોંધી તપાસ શરૂ કરી શરૂ કરી છે.
Apr 24,2019, 16:55 PM IST
Amit Shah
અમિત શાહની રાણીપમાં બેઠક બાદ હવે ગોતામાં બેઠકોનો દોર, જુઓ વિગત
ગાંધીનગરના કલોલમાં આજે અમિત શાહનું શક્તિ પ્રદર્શન, રાણીપમાં બેઠક બાદ હવે ગોતામાં બેઠકોનો દૌર, સાંજે 4 વાગ્યા બાદ આંબેડકર ચોકથી શરૂ પંચવટી સુધી યોજશે રોડ શો
Apr 14,2019, 14:58 PM IST
અમદાવાદ
આ છે અમદાવાદની સ્માર્ટ સોસાયટી, મકાન માલિકીની મંજૂરી વિના નહી મળે પ્રવેશ
એપ્લિકેશનની જેમ પણ માયગેટ એપ્લિકેશનને એન્ડ્રોઇડ અથવા એપલસ્ટોર પરથી ડાઉનલોડ કરીને તેમાં સભ્યનું નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઇડી અને પોતાના ફ્લેટ નંબર સહીતની માહિતી ભરીને સાઇનઅપ પ્રોસેસ કરવાની રહે છે.
Nov 26,2018, 13:11 PM IST
Trending news
surat
સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે કર્યો આપઘાત, કારણ અકબંધ
green peas
બ્લડ શુગરનો કાળ છે આ લીલા દાણા, શિયાળાની સિઝનમાં એક મુઠ્ઠી ખાવાથી મળશે અનેક ફાયદા
ipo
6 કંપનીઓના IPO પર ભાગ્ય અજમાવવાની તક, પૈસા તૈયાર રાખે ઈન્વેસ્ટર, ફટાફટ ચેક કરો વિગત
Metro Ka Video
ટુવાલ લપેટીને મેટ્રોમાં ચઢી 4 યુવતીઓ, આગળ જે થયું તે જોઈને મુસાફરોના હોંશ ઉડી ગયા!
Russia Ukraine war
ટ્રમ્પના શપથ લેતાં જ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે! થઈ ગઈ મોટી ભવિષ્યવાણી
Anand
પરિણીતાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરનાર ભાજપનો કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ઝડપાયો
health
બેડ પર જતા પહેલા 10 મિનિટ કરો આ 2 વ્યાયામ, આપોઆપ ઘટવા લાગશે પેટની ચરબી!
Curry Leaf
ઘુંટણ સુધી પહોંચી જશે વાળ! આજે જ કરી પત્તા સાથે મિક્સ કરો આ 3 વસ્તુ પછી જુઓ કમાલ
gujarat
આ યોજનામાં ગુજરાત સરકાર મહિલાઓને આપે છે 2 લાખ રૂપિયા, બનશે આત્મનિર્ભર
8th Pay Commission
નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ભેટ, પગારથી લઈને DAમાં થશે મોટો વધારો!