हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
WI
110/ 6
(35.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટીવીએસ
ટીવીએસ News
ટીવીએસ
TVS NTorq એ રચ્યો ઇતિહાસ! વેચાયા 4 લાખ સ્કૂટર, આટલ માટે પસંદ કરે છે લોકો
દેશની મોટી દ્વિચક્રી વાહન નિર્માતા કંપની TVS Motors નું જાણિતું સ્કૂટર NTorq એ સ્થાનિક બજારમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. કંપનીએ આ સ્કૂટરને પહેલીવાર 2018માં લોન્ચ કર્યું હતું અને અત્યાર સુધી કંપનીએ તેના 4 લાખથી વધુ યૂનિટ્સનું વેચાણ કરી લીધું છે. એકદમ આકર્ષક લુક અને દમદાર ફીચર્સથી સજ્જ આ સ્કૂટર લોકોને ખૂબ ગમે છે.
Dec 14,2019, 16:38 PM IST
ટીવીએસ
3900 રૂપિયા આપીને ઘરે જઇ જાવ આ સ્કૂટર, એક લીટર પેટ્રોલમાં દોડશે 62 KM
દેશની ત્રીજી મોટી ટૂ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની ટીવીએસ મોટર (TVS Motor) ગ્રાહકો માટે બંપર ઓફર લાવી છે. આ ઓફર હેઠળ TVS Jupiter ને તમે માત્ર 3,900 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર પોતાના ઘરે લઇ જઇ શકો છો. આ ઉપરાંત આ સ્કૂટરને ફાઇનાન્સ કરાવવા માટે કંપની ઝીરો પ્રોસેસિંગ ફીની ઓફર આપી રહી છે. TVS Jupiter ની ખરીદી પર 3.99 ટકા વ્યાજના દરેથી પણ લોન મળશે. બજારમાં ટીવીએસ જ્યૂપિટરની શરૂઆત કિંમત 52,645થી માંડીને 59,635 રૂપિયા સુધી છે.
Jul 4,2019, 14:55 PM IST
ટીવીએસ
જો સરકાર માંગ પુરી કરી દે તો સસ્તી થશે Tvs-Hero ની બાઇક!
ટૂ વ્હીલર ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી દ્વીચક્રી વાહન નિર્માતા હીરો મોટોકોર્પ (Hero MotoCorp) બાદ ટીવીએસ (TVS) મોટર કંપનીના ચેરમેન વેણુ શ્રીનિવાસને હવે દ્વીચક્રી પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઘટાડવાની માંગ કરી છે. તેમની ડિમાંડ છે કે બાઇક અને સ્કૂટર પર GST દરને ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવે. અત્યારે દ્વીચક્રી વાહનો પર 28 ટકા GST લાગે છે. જો સરકાર રાહત આપે તો તેનાથી દ્વીચક્રી વાહનોની કિંમત પર 10% અસર પડશે. એટલે તે હાલના એક્સ શોરૂમ કિંમતથી 10% ઘટી જશે.
Jan 9,2019, 11:12 AM IST
ટીવીએસ
ટીવીએસએ તહેવારની સિઝન પહેલાં ઉતારી શાનદાર બાઇક, એકસાથે લાગશે બ્રેક
એબીટી હેઠળ આવી સંયુક્ત બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે જેમાં ફ્રંટ તથા રિયર બ્રેક બંને એકસાથે સક્રિય થઇ જાય છે. ટીવીએસ મોટર 110 સીસી શ્રેણીમાં આ ટેક્નોલોજી આપનાર એકમાત્ર કંપની છે.
Sep 25,2018, 9:00 AM IST
ટીવીએસ
આવી ગઈ છે ટોચની બ્રાન્ડની સસ્તી બાઇક જે Splendorને આપશે ટક્કર !
દેશની ટોચની ટુ વ્હીલર નિર્માતા કંપનીની નવી બાઇક થઈ છે લોન્ચ
Aug 23,2018, 15:45 PM IST
Trending news
Gujarat Poltics
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા ભાજપને હરાવવા AAP તૈયાર, ઈસુદાનનું ગઠબંધન અંગે નિવેદન
bhilistan
ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા! અલગ ભીલીસ્તાનની માંગમાં છોટુ વસાવા કૂદી પડ્યા
government employees
બજેટ પહેલા જ સરકારી કર્મચારીઓને ભેટ! પેન્શન અંગે આવ્યા મોટા સમાચાર, 1 એપ્રિલથી લાગૂ
Weather Forecast
ભયંકર પલટી મારશે હવામાન, ગણતરીના કલાકોમાં તૂટી પડશે વરસાદ, ઠંડી પણ પીછો નહીં છોડે
Patidar Samaj
રાદડિયાએ કોને ઝાટક્યા? સમાજની 2 ટકા ટપોરી ગેંગ હવનમાં હાડકા નાંખવાનું બંધ કરે
Guillain-Barre Syndrome
મહારાષ્ટ્રમાં ગુલિયન બેરે સિન્ડ્રોમનો હાહાકાર, 16 દર્દી વેન્ટિલેટર પર, પહેલું મોત
2020 Delhi
2020 Delhi: ટ્રેલર રિલીઝ થતાં જ '2020 દિલ્હી' ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની થઈ માંગ
Pine Nut Benefits
આ સસ્તા ડ્રાયફ્રુટની શક્તિ કાજુ-બદામ કરતાં પણ વધારે, આ સમસ્યા હોય એવા લોકોએ રોજ ખાવુ
Increase Height
Increase Height: બાળકોને રોજ ખવડાવો આ સુપરફૂડ્સ, ઉંમર અનુસાર વધતી રહેશે લંબાઈ
shukra gochar 2025
1 ફેબ્રુઆરીથી શુક્રની બદલશે ચાલ, શનિના નક્ષત્રમાં કરશે પ્રવેશ, 3 રાશિ પર થશે ધનવર્ષા