हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફ્લેગમાર્ચ
ફ્લેગમાર્ચ News
Flag march
ગઢડા પેટાચૂંટણીને ધ્યાને રાખી કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ
: ગઢડા પેટા ચૂંટણીને ધ્યાને રાખી ગઢડા વિધાનસભાના ઢસા ગામ અને વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી. ફ્લેગમાર્ચ દરમ્યાન ગાડી ચેકીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા, ડી.વાય.એસ.પી. સહિત જિલ્લાનો પોલીસ કાફલો ફ્લેગમાર્ચમાં જોડાયો હતો. મતદાનનું આયોજન શાંતિપૂર્ણ રીતે થાય તેને ધ્યાને રાખીને ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિધાનસભા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ તંત્ર ખુબ જ સતર્કતા પુર્વક કામગીરી કરી રહ્યું છે.
Oct 10,2020, 19:13 PM IST
Flagmarch
ગાંધીનગરમાં પોલીસે દેખાડી લાલ આંખ, લોકોને ચીમકી આપી કરાઈ ફ્લેગમાર્ચ
કોરોના વાયરસના કારણે દેશભરમાં હાહાકાર મચ્યો છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા lockdown જાહેર કરવામાં આવ્યું છે. lockdownનું અમલીકરણ કરાવવા હાલ પોલીસ દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
Mar 29,2020, 10:48 AM IST
સુરત
CAA મામલે સુરતમાં યોજાઈ ફ્લેગ માર્ચ રેલી
CAA મામલે સુરતમાં ફ્લેગ માર્ચ રેલી યોજાઈ હતી. આમાં નાનપુરા, અઠવા અને ભાગલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરાયું હતું. આ ડીસીપી, એસીપી અને પીઆઇ પણ પેટ્રોલીગમાં જોડાયા હતા અને કોઈ અઘટિત ઘટના ન બને એ માટે તકેદારી રાખવામાં આવી હતી.
Dec 20,2019, 16:47 PM IST
surat
સુરતના સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજાઈ, જુઓ વિગત
લોકસભાની ચૂંટણી પહેલા સુરતના સંવેદનશીલ ગણાતા વિસ્તાર એવા વરિયાવી બજારથી ચોક બજાર સુધી ફ્લેગમાર્ચ યોજાઈ જેમાં પીઆઇ સહીતના અધિકારીઓ જોડાયા હતા
Apr 17,2019, 17:15 PM IST
ફ્લેગમાર્ચ
નરોડા વિસ્તારમાં 15 ગાડીઓ સાથે પોલીસની ફ્લેગમાર્ચ
રાજ્યમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલા બાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે. અમદાવાદમાં સતત ચોથા દિવસે પોલીસે ફ્લેગમાર્ચ કરી હતી.
Oct 10,2018, 16:31 PM IST
police flag march
નરોડા GIDC વિસ્તારમાં પોલીસની ફ્લેગમાર્ચ, પરપ્રાંતીયો સાથે કરી ચર્ચા
આજે અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસની 16 ગાડીઓ સાથે અધિકારીઓએ ફ્લેગમાર્ચ કરી હતી.
Oct 8,2018, 17:36 PM IST
Trending news
Ahmedabad
હાઉસિંગ બોર્ડના મકાનોના ભાવ કરોડોમાં બોલાશે! બે મોટા બદલાવથી મકાન માલિકો થશે માલદાર
Gold rate
સતત ગગડીને આજે જોરદાર ઉછળ્યું સોનું, ચાંદી પણ મોંઘી થઈ, ફટાફટ જાણો લેટેસ્ટ રેટ
relationship
ઓછી હાઈટવાળી યુવતીઓ તરફ કેમ વધુ આકર્ષાય છે પુરુષો? અભ્યાસમાં મોટો ખુલાસો
Gujarat model
ગુજરાતની સૌથી મોટી ઉપલબ્ધિ! 6 કરોડની વસ્તીમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ
today's stock market
શેરબજાર ખુલતાની સાથે જ આ સ્ટોક્સ કરાવશે તગડી કમાણી! જાણો કયો વેચવો અને કયો ખરીદવો?
pakistan
OMG..ભિખારીએ જમણવાર પર ખર્ચ્યા સવા કરોડ રૂપિયા, 20 હજાર લોકોને બોલાવ્યા!
Patan
પાટણ મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં મોટું એક્શન, એકસાથે 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા
Jio
Jio-BSNL વચ્ચે જબરદસ્ત ટક્કર! ગ્રાહકોને આકર્ષવા પાણીમા ઉતર્યા, કોનો સારો છે આ પ્લાન?
Gondal
ગુજરાતના નંબર 1 માર્કેટ યાર્ડમાં આવ્યા લાલ મરચાં, મુહૂર્તમાં રેકોર્ડબ્રેક ભાવ બોલાયો
Business
પેટ્રોલ-ડીઝલ પુરાવતા પહેલા ચેક કરી લેજો ભાવ! નહીં તો...જાણો શું છે તમારા શહેરના ભાવ?