हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બેલી ફેટ
બેલી ફેટ News
belly fat
ઘરે જ કરી શકાય એવી 5 સરળ એક્સરસાઇઝથી ઝડપથી ઘટશે પેટની ચરબી, ડાયટિંગની જરૂર નહીં પડે
Belly Fat: બેલીફેટ દેખાવમાં ખરાબ લાગે છે. તે સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ પણ બને છે. વધારે પડતી ચરબી ગંભીર બીમારીને આમંત્રણ આપે છે. દરેક વ્યક્તિ પાસે જીમ જવાનો સમય હોતો નથી અને તેઓ ડાયટિંગની સુવિધા પણ ભોગવી શકતા નથી. આવી તકલીફ હોય તેઓ ઘરે સરળતાથી કરી શકાય એવી આ 5 એક્સરસાઇઝ કરીને પણ પેટની ચરબી ઉતારી શકે છે.
Nov 24,2024, 14:18 PM IST
Weight loss
Weight Loss: જમ્યા પછી આ 3 કામ કરશો તો 30 દિવસમાં ફુલેલું પેટ થઈ જશે ફ્લેટ
Weight Loss: પેટની ચરબી ઘટાડવી સૌથી મુશ્કેલ કામ હોય છે. વેટ લોસ કરવા માટે લોકો ખાવાપીવાનું પણ છોડી દેતા હોય છે. પરંતુ પેટની ચરબી ઘટાડવા માટે ભુખ્યા રહેવાની એટલે કે ડાયટ કરવાની જરૂર હોતી નથી. ફ્લેટ ટમી માટે બસ આ કામ કરશો તો પણ ચાલશે.
Sep 30,2024, 8:32 AM IST
reduce belly fat
શું તમે પેટની ચરબીથી પરેશાન છો? લસણના 5 નુસખાથી 15 દિવસમાં સપાટ થઈ જશે પેટ
Reduce Belly Fat: પેટની ચરબી એ આજે સામાન્ય સમસ્યા બની ગઈ છે. તે માત્ર ખરાબ જ નથી લાગતું પણ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. જો તમે પણ પેટની ચરબીથી પરેશાન છો અને તેને ઘટાડવા માંગો છો તો લસણ તમારા માટે રામબાણ બની શકે છે. લસણમાં એલિસિન નામનું કમ્પાઉન્ડ હોય છે, જે ચરબી ઘટાડવામાં અને મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. ચાલો જાણીએ લસણની કેટલીક એવી રીતો, જેના દ્વારા તમે પેટની ચરબી ઘટાડી શકો છો.
Jul 2,2024, 17:15 PM IST
Health Care Tips
રોજ દીવાલ સાથે ઝૂકીને કરો આ 5 કસરત, થોડ જ દિવસમાં ચરબીનો બાપ પણ ઉતરી જશે!
Exercises For Fat Loss: શું તમે પણ તમારા પેટની ચરબી અને સ્થૂળતાથી છુટકારો મેળવવાનો સરળ રસ્તો શોધી રહ્યાં છો? જો તમારો જવાબ હા છે તો આ લેખ તમારા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. અહીં તમે એવી 5 કસરતો વિશે જાણી શકો છો જે દિવાલના ટેકાથી ખૂબ જ સરળતાથી કરી શકાય છે. આટલું જ નહીં. તમે એક મહિનામાં તેના પરિણામો જોવાનું શરૂ કરશો.
Jun 17,2024, 16:58 PM IST
Trending news
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી
Shreyas Iyer
શ્રેયસ અય્યર પર થયો કરોડોનો વરસાદ, પંતે થોડી જ મિનિટોમાં તોડ્યો IPLનો 'રેકોર્ડ'
Shani Mangal Yuti
7 ડિસેમ્બરથી આ 3 રાશિઓનો ગોલ્ડન ટાઈમ થશે શરૂ,ષડાષ્ટક યોગની સાથે શનિ-મંગળ દેવ મેહરબાન
Job
આ છે ટોપ ડિગ્રી કોર્સ, જેમાં અભ્યાસ કર્યો તો કમાશો પૈસા જ પૈસા, લાખ રૂપિયા પગાર
health
Eye Strain: લેપટોપ પર કામ કરતા આંખોમાં થાય છે દુખાવો અને બળતરા? આ રીતે કરો બચાવ