हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હનુમાન જયંતિ
હનુમાન જયંતિ News
BJP candidate Parshottam Rupala
રાજકોટના રૂપાલાએ કર્યા હનુમાન દાદાના દર્શન, સંતોએ જીતના આપી દીધા આશીર્વાદ
Loksabha Election 2024: ભક્તોનો ઘોડાપુર હનુમાન મંદિરોમાં ઉમટ્યું હતું. તો નેતાજી પણ ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે દર્શને પહોંચી રાજકીય માહોલ જમાવી દીધો. રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા હનુમાન જયંતિએ રાજકોટના સુપ્રસિદ્ધ બાલક હનુમાનજી મંદિરે પહોંચ્યા હતા. દાદાના દરબારમાં શીશ ઝૂકાવી પોતાની જીત માટે પ્રાર્થના કરી.
Apr 23,2024, 19:37 PM IST
hanuman jayanti
આ 5 હનુમાન મંદિરના દર્શન કરનારનો થઈ જાય છે બેડોપાર, દૂર થાય છે બધા સંકટ
Hanumanji 2024: હનુમાનજીના આ મંદિરોના દર્શન કરવાથી થાય છે વિશેષ લાભ. તમે પણ ના જોયા હોય તો એકવાર આ મંદિરોના જરૂર કરજો દર્શન. અહીં દર્શન કરવાથી થાય છે વિશેષ લાભ.
Apr 22,2024, 12:58 PM IST
gujarat
આવ્યો અવસર...રૂડો અવસર! દાદાના ધામમાં બની રહ્યું છે સૌથી મોટું રસોડું! 1 લાખથી વધુ..
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા આયોજીત 175 માં શતામૃત મહોત્સવ યોજાનાર છે. ત્યારે આ મહોત્સવમાં દરરોજ 1 લાખથી વધુ ભક્તો નિશુલ્ક જમી શકે તેવું વિશાળ ભોજનાલય તૈયાર કરાયું છે અને ભોજન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
Nov 10,2023, 18:32 PM IST
King of Salangpur
દેશની પહેલી પંચધાતુમાંથી બનેલી 54 ફૂટ ઊંચી મૂર્તિ અને 27 ફૂટ લાંબી ગદા
King of Salangpur: ગુજરાતના બોટાદ જિલ્લામાં હનુમાન જયંતિ નિમિત્તે બજરંગબલીની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન મંદિર પ્રબંધનના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
Apr 7,2023, 13:31 PM IST
Hanuman jayanti 2023
Hanuman Jayanti 2023: આ રીતે કરો હનુમંત લલાની પૂજા, જ્યોતિષ પાસેથી જાણી લો ઉપાય
Hanuman Jayanti 2023: આ વર્ષે 6 એપ્રિલે ચૈત્ર પૂર્ણિમાના રોજ હનુમાન જયંતિ ઉજવવામાં આવશે. તે જ સમયે, કાશીના વિદ્વાન અને જ્યોતિષીએ ઘણા એવા ઉપાય આપ્યા છે, જેના દ્વારા ભક્તો હનુમાન લલાના આશીર્વાદ મેળવી શકે છે.
Apr 4,2023, 16:15 PM IST
Hanuman jayanti 2023
શું બાળકને લાગી છે ખરાબ નજર? હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, તરત જ મળશે રાહત
Hanuman Jayanti Upay: હનુમાન જયંતિ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જણાવી દઈએ કે આ વર્ષે હનુમાન જયંતિ 6 એપ્રિલે મનાવવામાં આવશે. આવી સ્થિતિમાં શુક્ર પણ આ દિવસે પોતાની રાશિ બદલી રહ્યો છે. જાણો આ દિવસે કરવાના કેટલાક સરળ ઉપાયો વિશે.
Apr 4,2023, 8:06 AM IST
Salngpur
સાળંગપુર હનુમાન મંદિરના 172 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બની અભુતપુર્વ ઘટના
આ વર્ષે લોકડાઉન વખતે હનુમાન જયંતિના દિવસે વર્ષોની ચાલી રહેલી પરંપરા મુજબ જ મહાપુજા અને આરતી અને દાદાને શણગાર કરવામાં આવ્યો છે.
Apr 8,2020, 18:12 PM IST
KashtBhanjan Hanuman temple
કષ્ટભંજનદેવ હનુમાન મંદિરની ભક્તોને અપીલ
કષ્ટભંજનદેવ હનુમાન મંદિર ખાતે દર વર્ષે હનુમાન જયંતિના દિવસે હજારો લોકો પૂજા-અર્ચના માટે આવતા હોય છે.
Apr 7,2020, 9:28 AM IST
mahuva
મહુવાના તલગાજરડામાં થતો હનુમાન જયંતિ કાર્યક્રમ રદ
મહુવાના તલગાજરડા ખાતે હનુમાન જયંતિ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. કોરોના વાઇરસની હાલની સ્થિતિને લઈ કાર્યક્રમ રદ કરાયો છે. ચિત્રકૂટ ધામ ખાતે દર વર્ષે હનુમાન જયંતી ઉત્સવ યોજાય છે. છેલ્લા 38 વર્ષથી હનુમાન જન્મોત્સવનું આયોજન થાય છે. આગામી 5થી 8 એપ્રિલના કાર્યક્રમ યોજવાનો હતો.
Mar 18,2020, 18:25 PM IST
હનુમાન જયંતિ
હનુમાન જયંતિના પર્વ પર સાકરીયા મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર
આજે ચૈત્ર સુદ પૂનમ અને હનુમાન જયંતિનો તહેવાર છે ત્યારે દેશભરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે તમામ હનુમાનજીના મંદિરોમાં ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે તો જુઓ ડ સાકરીયા હનુમાન મંદિરનો માહોલ
Apr 19,2019, 16:17 PM IST
હનુમાન જયંતિ
હનુમાન જયંતિના પર્વ પર સાળંગપુર અને અમદાવાદ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર
આજે ચૈત્ર સુદ પૂનમ અને હનુમાન જયંતિનો તહેવાર છે ત્યારે દેશભરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે તમામ હનુમાનજીના મંદિરોમાં ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે તો જુઓ બોટાદ અને અમદાવાદ હનુમાન મંદિરનો માહોલ
Apr 19,2019, 14:48 PM IST
હનુમાન જયંતિ
હનુમાન જયંતિના પર્વ પર ડભોડા અને લાંભવેલ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર
આજે ચૈત્ર સુદ પૂનમ અને હનુમાન જયંતિનો તહેવાર છે ત્યારે દેશભરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે તમામ હનુમાનજીના મંદિરોમાં ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે તો જુઓ ડભોડા અને લાંભવેલ હનુમાન મંદિરનો માહોલ
Apr 19,2019, 14:47 PM IST
હનુમાન જયંતિ
હનુમાન જયંતિના પર્વ પર સાળંગપુર મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર
સાળંગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે આજે સવારથી દાદાના દર્શન માટે ભક્તોની લાઇન જોવા મળી હતી. જેવા મંદિરના દરવાજા ખૂલ્યા કે, લોકો દાદાના દર્શન માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. મંગળા આરતીનો લાભ લેવા માટે લોકો મોટી સંખ્યામાં મંદિર પહોંચી ગયા હતા. આજે હનુમાનજી જયંતી હોઈ આખો દિવસ મંદિર ખુલ્લુ રહેવાનું છે.
Apr 19,2019, 10:01 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય