हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
allopathy
Allopathy News
baba ramdev
સુપ્રીમ કોર્ટ પહોંચ્યા બાબા રામદેવ, બધા કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ
યોગ ગુરૂ બાબા રામદેવે વિભિન્ન રાજ્યોમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતા સર્વોચ્ચ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
Jun 23,2021, 16:04 PM IST
baba ramdev
બાબા રામદેવ વિરુદ્ધ વધુ એક કેસ, એલોપથી પર ભ્રમ ફેલાવવાના આરોપમાં IMA એ નોંધાવી FIR
થોડા દિવસ પહેલા બાબા રામદેવે તરફથી કોરોના વેક્સિન લેવાની વાત કરવામાં આવી હતી. આ સિવાય તેમણે ડોક્ટરોને ધરતી પર દેવતા સમાન ગણાવ્યા હતા. તેનાથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને યોગ ગુરૂ વચ્ચે વિવાદ સમાપ્ત થવાની આશા કરવામાં આવી રહી હતી.
Jun 17,2021, 16:10 PM IST
baba ramdev
બાબા રામદેવ પણ લેશે કોરોના રસી, એલોપેથી અને ડોક્ટરો વિશે ફરી આપ્યું મોટું નિવેદન
એલોપેથીને લઈને ટિપ્પણી કર્યા બાદ વિવાદોમાં ઘેરાયેલા યોગગુરુ બાબા રામદેવ પણ હવે કોરોના વાયરસની રસી મૂકાવશે.
Jun 10,2021, 11:36 AM IST
experiment of Ayurveda
કોરોનામાં એલોપેથીની સાથે આયુર્વેદનો પ્રયોગ ખુબ જ અસરકારક, દર્દી 7 દિવસમાં બેઠો થયો
૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટાન્ડર્ડ એલોપેથીની સારવાર સાથે માન્ય નિશ્ચિત પ્રોટોકોલની આયુર્વેદ સારવાર માટે સંશોધનનો નીચોડ સામે આવ્યો છે. બે ગ્રુપમા ૨૬ દર્દીઓ ઉપર પ્રયોગ કરી તેમના જરૂરી રીપોર્ટ અને તપાસ કરી સારવાર પહેલા, સારવાર દરમિયાન અને સારવાર બાદ મળેલા પરિણામોના તારણ કાઢ્યા હતા.
Jun 1,2021, 17:20 PM IST
baba ramdev
બાબા રામદેવનો દાવો: 90% દર્દીઓ યોગ અને આયુર્વેદથી સાજા થયા, કોરોનિલ અંગે કરી આ વાત
દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે આયુર્વેદ અને એલોપેથિક વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) તરફથી કાયદાકીય નોટિસ મળ્યા બાદ યોગગુરુ સ્વામી રામદેવ પહેલીવાર સામે આવ્યા છે.
May 28,2021, 12:20 PM IST
Homoeopathic
સુરતના આયુર્વેદિક અને હોમિયોપેથીક ડૉક્ટર્સએ કર્યો આવો દાવો
સુરતમાં ચાલતા એક કોવિડ કેર સેન્ટર (Covid Care Centert) માં બ્લેક ફંગસ (Black Fungus) થી સંક્રમિત મહિલા દર્દીને કોઈ સર્જરી કે ઈન્જેક્શન આપ્યા વગર માત્ર આયુર્વેદિક (Ayurvedic) અને હોમિયોપેથીક (Homoeopathic) દવાઓના સહારે સ્વસ્થ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.
May 26,2021, 13:19 PM IST
Dr Harsh Vardhan
સ્વાસ્થ્ય મંત્રીના પત્ર બાદ બાબા રામદેવે દિલગીરી વ્યક્ત કરી, વિવાદિત નિવેદન પાછું
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને બાબા રામદેવના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા યોગ ગુરૂને પત્ર લખી પોતાનું નિવેદન પરત લેવાનું કહ્યું હતું.
May 23,2021, 23:35 PM IST
Dr Harsh Vardhan
હર્ષવર્દને બાબા રામદેવને પત્ર લખ્યો, કહ્યું- ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મી દેવતુલ્ય,
મેડિકલ એસોસિએશને શનિવારે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી કે અજ્ઞાનતા ભરેલી ટિપ્પણી કરી કથિત રૂપથી લોકોને ભ્રમિત કરવા અને એલોપેથી દવાઓને મૂર્ખતાપૂર્ણ વિજ્ઞાન ગણાવનાર યોગ ગુરૂ બાબા દામદેવ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે.
May 23,2021, 20:09 PM IST
Bath after Dinner
ભોજન બાદ સ્નાન સાબિત થઇ શકે છે જીવલેણ, આયુર્વેદ પણ ઇન્કાર કરે છે
ઘણી વખત લોકો ડિનર (Dinner) કર્યા બાદ અને સોનામાં પહેલા શોવર (Shower) લેતા હોય છે. તે ઉપરાંત લોકડાઉનનાં મયે ઘરેથી કામ કરી રહેલા લોકોનાં રૂટીનમાં પણ અનેક સારા અને ખરાબ પરિવર્તન આવે છે. એવામાં વહેલા મોડા નહાવું અને અનેક વખત ભોજન બાદ નહાવા જેવી આદતોનો પણ સમાવેશ થઇ ચુક્યો છે. જો કે ભોજન લીધા બાદ નહાવાના અનેક કારણોથી સ્વાસ્થયને નુકસાન પહોંચાડે છે. જો તમે આ નુકસાનોને જાણો તો ક્યારેક એવું ઉલ્ટું કામ નહી કરે.
Jul 19,2020, 20:48 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા