हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Arijit Singh
Arijit singh News
Arijit Singh
અરિજીતે 1 વર્ષની અંદર પ્રથમ પત્નીને આપ્યા છૂટાછેડા, 1 પુત્રીની માતા સાથે કર્યા લગ્ન!
Arijit Singh Two Marriages: 'તુમ હી હો' (Tum Hi Ho) ગીતથી રાતોરાત જબરદસ્ત ખ્યાતિ મેળવનાર બોલિવૂડ સિંગર અરિજીત સિંહ આજે 25 એપ્રિલે તેમનો 36મો જન્મદિવસ (અરિજિત સિંહ બર્થ ડે) સેલિબ્રેટ કરી રહ્યો છે. તેમના જન્મદિવસ પર, ચાલો તેમના ખાનગી પ્રેમ જીવન પર એક નજર કરીએ. તમને જણાવી દઈએ કે આ મહાન ગાયકે બે લગ્ન કર્યા છે; પ્રથમનું એક વર્ષમાં બ્રેકઅપ થયું અને બીજું તેણે એક માતા સાથે લગ્ન કર્યા. આવો જાણીએ અરિજીતની લવ લાઈફ વિશે.
Apr 25,2023, 17:06 PM IST
indian premier league 2023
IPL 2023: રશ્મિકા-તમન્નાએ ડાન્સ વડે ફેન્સ કર્યા દિવાના, અરિજીતના અવાજે દિલ જીત્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 આજ (શુક્રવાર) થી શરૂ થઈ ગઇ છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાઇ હતી. જેમાં બોલિવૂડના દિગ્ગજ ગાયક અરિજીત સિંહ પરફોર્મ કર્યું હતું. તે જ સમયે અભિનેત્રી તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદન્ના પણ ડાન્સ પરફોર્મન્સથી ધૂમ મચાવી હતી. તમન્નાએ સ્ટેડિયમમાં પ્રદર્શન પહેલા પ્રેક્ટિસ પણ કરી હતી.
Mar 31,2023, 19:52 PM IST
Reality Show
રિયાલિટી શોના વિનર બનવું એ સફળતાની ગેરંટી નથી, આ સિંગર્સ ટ્રોફી હારીને થયા હિટ
રિયાલિટી શો જીતવો એક મોટી વાત હોય છે. પરંતુ શું તમે જાણો છે કે આજના સૌથી જાણીતા સિંગર્સમાંથી અનેક એવા જ રિયાલિટી શો હારી ચૂક્યા છે. તેમને વિશે તમને જણાવીશું. અરિજીત સિંહથી લઈને જુબિન નૌટિયાલ સંગ અનેક એવા સિંગર્સ છે જે હાર્યા પછી પણ જીવનમાં સફળ થયા છે.
Mar 8,2023, 14:55 PM IST
અરિજીત સિંહ
OMG! અરિજિત સિંહે એક-બે નહીં પણ ખરીદી લીધા એકસાથે 4 ફ્લેટ
અરિજીત સિંહે હાલમાં મુંબઈના વર્સોવા વિસ્તારમાં એકસાથે 4 ફ્લેટ લીધા છે અને આ તમામ ફ્લેટ એક જ બિલ્ડિંગમાં છે
Feb 11,2020, 10:13 AM IST
Arijit Singh
Arijit Singh Raanjhanaa: અરિજીત સિંહનું નવું ગીત રાંજણા રિલીઝ થતાં જ હીટ
Raanjhanaa Arijit Singh New Song: અરિજીત સિંહનું (Arijit Singh) નવું વીડિયો સોન્ગ (New Video Song) રાંજણા (Raanjhanaa) યૂટ્યૂબ (YouTube) પર રિલીઝ થતાં જ ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતમાં હિના ખાન (Hina Khan) અને પ્રિયાંક શર્માની (Priyank Sharmaa) જોડી પ્રભાવ પાડી રહી છે. બંનેની કેમેસ્ટ્રી દર્શકોને પસંદ આવી રહી છે. યૂટ્યૂબ પર આ ગીત રિલીઝ થતાં જ ગણતરીના સમયમાં જ લાખો લોકોએ જોયું છે..
Dec 12,2019, 17:13 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી