हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
atrocities
Atrocities News
bangladesh
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અસહ્ય અત્યાચારો વિરુદ્ધ અમેરિકાથી આવ્યું આ મોટું નિવેદન
યુએસ કમીશન ઓફ ઈન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમ (USCIRF) ના પૂર્વ કમિશનર જ્હોની મૂરે કહ્યું કે અમેરિકાની બાઈડેન સરકારે બાંગ્લાદેશ પર વધુ ધ્યાન આપ્યું નથી. હાલનો સમય બાંગ્લાદેશના અલ્પસંખ્યકો માટે જ નહીં પરંતુ સમગ્ર દેશના અસ્તિત્વ પર જોખમની જેમ છે. જાણો વધુમાં શું કહ્યું.
Nov 29,2024, 9:45 AM IST
Tarique Rahman
તારિક રહેમાનની અત્યંત વિવાદિત ટિપ્પણી, 'હિન્દુઓના તમામ ધાર્મિક ગ્રંથ અશ્લીલ'
બાંગ્લાદેશમાં આગામી વર્ષે ચૂંટણી થવાની છે. આ અગાઉ વિપક્ષી દળોએ શેખ હસીના સરકાર પર પ્રહાર કરવાના શરૂ કરી દીધા છે. ઉગ્રવાદી સંગઠન જમાત એ ઈસ્લામી અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ હિન્દુ અલ્પસંખ્યકો પર હુમલો કરતા હાલની સરકાર પર નિશાન સાધ્યું છે. વાત જાણે એમ છે કે જમાત એ ઈસ્લામીના નુરુલ હક નૂર પાછળના દરવાજે વિપક્ષી પાર્ટીઓનું સમર્થન કરી રહ્યા છે અને ચૂંટણીમાં ભાગ લીધા વગર સરકારને ઉઘાડી ફેંકવાની વાતો કરી રહ્યા છે.
Jan 12,2023, 10:25 AM IST
rajnath singh
PoK માં અત્યાચાર બદલ પાકિસ્તાને પરિણામ ભોગવવું પડશે- રાજનાથ સિંહ
ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર મોટું નિવેદન આપ્યું છે. આ સાથે જ પાકિસ્તાનને ચેતવણી પણ ઉચ્ચારી છે. રાજનાથ સિંહે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદાખમાં સર્વાંગી વિકાસનો લક્ષ્ય પીઓકેના હિસ્સા 'ગિલગિટ અને બાલ્ટિસ્તાન' સુધી પહોંચ્યા બાદ મેળવવામાં આવશે.
Oct 27,2022, 14:37 PM IST
gujarat
અંધશ્રદ્ધામાં ક્રુરતાની હદઃ દાહોદમાં ડાકણ હોવાના વહેમે મહિલા અને તેના પતિ પર હુમલો
રાજ્યમાં અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ તેમાંથી કોઈ બોધપાઠ લેવામાં આવતો નથી અને કોઈ નિર્દોષ તેનો ભોગ બની જાય છે. હાલ અંતરિયાળ વિસ્તાર એવા દાહોદ જિલ્લાના ડુંગરા ગામે આજના આધુનિક યુગને પણ શરમાવે તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડાકણ હોવાના વહેમે મહિલા તથા તેના પતિને ગ્રામજનો દ્વારા માર મારવાની ઘટના પ્રકાશમાં આવતા તંત્ર દોડતું થયું છે.
Oct 28,2021, 20:39 PM IST
Vadodara
દૂધ ઉત્પાદનના નામે પશુઓ પર અત્યાચાર- PETA, ધર્મગુરૂ જ્યોતિર્નાથ બાવાએ આપ્યો આ જવાબ
PETA ના નિવેદનથી વિવાદ સર્જાયો છે. પેટા ઇન્ડિયાએ તેના એક નિવેદનમાં કહ્યું હતું કે, દૂધ ઉત્પાદનના નામે પશુઓ પર અત્યાચાર છે. PETA એ પશુઓના દૂધને બદલે કૃત્રિમ દૂધનું ઉત્પાદન કરવાની સલાહ આપી હતી
Jun 1,2021, 13:31 PM IST
રાજકોટ
રાજકોટ: રૂપિયા બાબતે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમીકાનું નાક અને કાન કાપી નાખ્યા
શહેરના વાજડી ખંભાલાની સીમમાં પૈસા માટે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમીકાના કાન નાર અને વાળ કાપી લેતા ચકચાર મચી ગઇ છે. લોધિકાની દેવીપૂજક મહિલા વનિતા કેશુ વાધેલા તેના જામનગરમાં રહેતા પ્રેમીએ રૂપિયા બાબતે ઝઘડો થતા પ્રેમીકાના માથાના વાળ, નાક અને કાન કરી નાખી બે લાખ જેટલી રોકડ પડાવી લીધી હતી.
Jul 10,2019, 16:38 PM IST
surat
પોલીસે પાટીદારના નેતાઓ પર અત્યાચાર કરવાનું નક્કી કર્યું: લલીત કગથરા
Lalit Kagathra says that Police is torchuring patidars
Dec 28,2018, 16:10 PM IST
bharat bandh
ભાજપ જ્યાં પણ જાય છે તોડવાનું કામ કરે છે : રાહુલ ગાંધી
દેશમાં સતત વધી રહેલ પેટ્રોલ અને ડીઝલના ભાવ મુદ્દે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે આજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે રામલીલા મેદાનમાં સરકારની વિરુદ્ધ ધરણા પર બેઠા હતા. તેમણે કહ્યું કે, આજે સમગ્ર વિપક્ષ અહીં એક સાથે બેઠો છે. આપણે બધા મળીને ભાજપને હટાવવા માટેનું કામ કરીશું. ભાજપ જ્યાં જાય છે ત્યાં માત્ર તોડવાનું કામ કરે છે.
Sep 10,2018, 17:00 PM IST
Trending news
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો
surat
સુરતના શાસકો માટે શરમજનક ઘટના, ગટરમાં પડેલા કેદારનો 24 કલાક બાદ મૃતદેહ મળ્યો