हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Atul Subhash
Atul subhash News
atul subhash nikita singhania
'સ્નાન નહોતી કરતી, એટલે શારીરિક સંબંધ નહોતા', અપ્રાકૃતિક યૌન સંબંધોના આરોપ પર અતુલ..
Atul Subhash Nikita Singhania: બિહારના રહેવાસી સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષનું બેંગલુરુમાં દુઃખદ અવસાન થયું છે. આ વિવાદ તાજેતરમાં જોરદાર ચગ્યો છે. અગાઉ અતુલ સુભાષે 93 મિનિટનો વીડિયો અને 23 પાનાની સુસાઈટ નોટ છોડી હતી. તેમાં તેણે ઘણા મુદ્દાઓ પર વાત કરી છે, પરંતુ અપ્રાકૃતિક યૌન સંબંધોના આરોપોને નકારી કાઢ્યા છે. સુભાષે જણાવ્યું હતું કે પત્નીની સાફ સફાઈની આદતો યોગ્ય નહોતી. એટલા માટે તેમની વચ્ચે શારીરિક સંબધ નહોતો.
Dec 12,2024, 16:44 PM IST
Atul Subhash Case
અતુલ સુભાષના કેસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો, પત્ની અને સાસુએ આવું કહ્યું હતું?
આત્મહત્યા કરનારા સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષે વીડિયો અને સ્યૂસાઈડ નોટ દ્વારા અનેક ખુલાસા કર્યા છે. તેમણે અલગ રહેતી પત્ની નીકિતા સિંઘાનિયા અને તેના પરિવાર પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે.
Dec 12,2024, 8:41 AM IST
relationship
Relationship: લગ્ન પછી પુરુષ પસાર થાય છે ડિપ્રેશનમાંથી, પરંતુ આ કારણે નથી જણાવતા કોઈ
Emotional Abuse of Male: નાનપણથી જ પુરુષોને શિખવાડવામાં આવે છે કે તેમણે મજબૂત બનીને રહેવું જોઈએ. તેઓ રડે કે લાગણી વ્યક્ત કરે તો તેમને નબળા ગણવામાં આવે છે. તેથી જ્યારે કોઈ માનસિક સમસ્યા હોય છે તો પુરુષો એ વાતને માનસિક નબળાઈ સમજી કોઈને વાત કરતા નથી.
Dec 12,2024, 8:30 AM IST
Atul Subhash death
અતુલના મોત પર નિકિતાના પરિવારજનોની પ્રતિક્રિયા, પ્રથમવાર રાખ્યો પોતાનો પક્ષ
Atul Subhash Suicide News: બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાનો મામલો ગરમાયો છે. આ મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. દરેક જગ્યાએથી ટીકાઓ જોઈને અતુલની પત્ની નિકિતા સિંઘાનિયાના પરિવારે આ મામલે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે.
Dec 11,2024, 22:43 PM IST
Bengaluru
મારા અસ્થી ગટરમાં પધરાવજો, 24 પેજની સ્યૂસાઈડ નોટ લખી, Video બનાવી જીવન ટૂંકાવ્યું
મંગળવારની સવારે એક એવા એઆઈ એન્જીનિયરની આત્મહત્યાની ઘટના સામે આવી જેણે દેશને હચમચાવી દીધો છે. અતુલ સુભાષ નામના આ વ્યક્તિએ ઘર કંકાસ, પત્નીના ખોટા કેસ અને સાસરીયાના ઉત્પીડનથી કંટાળીને 24 પાનાની સ્યૂસાઈડ નોટ લખી અને જીવનનો અંત આણતા પહેલા લગભગ 1.21 કલાકનો વીડિયો (Atul Subhash last video) પણ બનાવ્યો હતો. તેણે પોતાના ઘરની અંદર એક કાર્ડમાં એટલે સુધી કે સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે ન્યાય બાકી છે. આ સંદેશ તેના દર્દ અને પીડાને દર્શાવવા માટે પૂરતા હતા. આ રીતે પોતાના દિલનો બોજ અને ઉભરો કાઢવા માટે એક ટેલેન્ટેડ એઆઈ એન્જીનિયર અતુલ સુભાષે પોતાના હાથે જ જીવનલીલા સંકેલી લીધી. તેના અંતની કહાની હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.
Dec 11,2024, 14:25 PM IST
Trending news
winter crop cultivation in Gujarat
ગુજરાતમાં ઘઉંના પાકનું રેકોર્ડબ્રેક વાવેતર, ડુંગળી, બટાટા, ચણાનું વાવેતર વધ્યું
Kutch
કચ્છના કંઢેરાઈ ગામમાં 33 કલાક સુધી બોરવેલમાં ફસાયેલી યુવતી જિંદગી સામેનો જંગ હારી
Vinay Hiremath
બ્રેકઅપ થતા આ શખ્સે 8400 કરોડમાં વેચી દીધી કંપની, હવે લોકોને પુછે છે ક્યા કરુ ખર્ચ?
Paresh Dhanani
અમરેલી લેટરકાંડમાં પરેશ ધાનાણીનો ધડાકો, 24 કલાકમાં કાર્યવાહી નહિ થાય તો ઉપવાસ કરીશ
Agriculture
ગુજરાત સરકારે ખેડૂતોની આ મહત્વની યોજનામાં કર્યો મોટો સુધારો, સહાય લેતા પહેલા જાણી લે
astrology
Sury Dev Priy Rashi: સૂર્ય દેવની અતિ પ્રિય 3 રાશિઓ,જેના પર હંમેશા વરસે છે કૃપા
extramarital affair
આધેડ ઉંમરની મહિલા સાથે પતિનું ચાલતું હતું અફેર, પરંતુ આમ છતાં કેમ ખુશ છે પત્ની?
banaskantha
બનાસકાંઠા માનવ કંકાલની મર્ડર મિસ્ટ્રીનો માસ્ટરમાઈન્ડ પકડાયો, હવે બીજા ભેદ પણ ખૂલશે
Diu
દીવ જતા ગુજરાતીઓ સાવધાન! હોટલ રૂમમાં કેમેરો છુપાવીને ગ્રાહકો સાથે કરાતો મોટો ખેલ
ram mandir
ગુજરાતી યુવકે તોડી અયોધ્યા રામ મંદિરની સિક્યુરિટી, છુપાઈને કર્યો મોટો કાંડ