हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chandrayaan 3 Mission
Chandrayaan 3 mission News
vikram lander
જો વિક્રમ લેંડર-પ્રજ્ઞાન રોવર નહી જાગે તો ચંદ્રયાન મિશનનું શું થશે, આ રહ્યો જવાબ
Vikram Lander Pragyan Rover: દેશ ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરના જાગવાની રાહ જોઈ રહ્યો છે. આ સાથે એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે જો બંને નહીં જાગે તો ચંદ્રયાન 3 મિશનનું શું થશે, જો કે ઈસરોને આશા છે કે તેઓ સૂર્યમાંથી ઉર્જા મેળવ્યા બાદ જાગી જશે.
Sep 23,2023, 13:12 PM IST
aditya l 1 mission
ભારતના સૂર્યયાને બીજીવાર પુરી કરી ધરતીની પરિક્રમા, ISRO એ આપી અપડેટ
Aditya L 1 distance from earth: સૂર્યયાને 3 સપ્ટેમ્બરના રોજ પૃથ્વીનું પ્રથમ પરિક્રમા પૂર્ણ કરીને સૂર્ય તરફ પ્રથમ પગલું ભર્યું છે. મિશન આદિત્ય-L1 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
Sep 5,2023, 10:48 AM IST
Chandrayaan 3
વાહ! ચંદ્ર પર ઓક્સિજન છે, રોવર પ્રજ્ઞાને અન્ય મહત્વપૂર્ણ તત્વો શોધ્યા, જાણો વિગત
ISRO Updates: ચંદ્રયાન-3 મિશનમાં સામેલ પ્રજ્ઞાન રોવરે ચંદ્રમા પરથી પોતાના અને વિક્રમ લેન્ડરના સ્વાસ્થ્યની જાણકારી આપી છે. સાથે પૃથ્વી પર રહેતા લોકોના હાલચાલ પણ જાણ્યા છે.
Aug 29,2023, 21:24 PM IST
India Chandrayaan-3 mission
ચંદ્ર પર પહોંચ્યું ચંદ્રયાન...જાણો હવે શું કામ કરશે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર?
Chandrayaan-3 ચંદ્ર પર પહોંચી ગયું છે. તેનું લેન્ડર એટલે કે વિક્રમ અને તેનું રોવર એટલે કે પ્રજ્ઞાન.. ચંદ્રની સપાટી પર શું કામ કરશે? ચાલો જાણીએ કે આ મિશન માટે બંને ઉપકરણો કેટલા ઉપયોગી છે?
Aug 23,2023, 19:19 PM IST
Hamirpur
વ્હાલસોયી માટે ચંદ્ર પર 1 હેક્ટર જમીન ખરીદી જન્મદિવસની આપી ભેટ, જાણો- કેટલા પૈસા
Chandrayaan-3 Mission: હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના એડવોકેટ અમિત શર્માની પુત્રી તનિષા શર્મા ચંદીગઢમાં અભ્યાસ કરે છે. દીકરીના 18માં જન્મદિવસે તેણે એક અલગ ભેટ આપવાનું વિચાર્યું અને ચંદ્ર પર જમીન ખરીદી. દીકરી આ દિવસોમાં તેના ક્લાસના કારણે તેના જન્મદિવસ પર પણ ઘરે આવી શકી નહોતી.
Aug 10,2023, 11:01 AM IST
Chandrayaan 3 Mission
બધુ ફેલ થઇ જાય તો વિક્રમ લેંડરનું ચંદ્ર પર કેવી રીતે થશે લેન્ડીંગ? ISRO એ આપ્યો જવાબ
Chandrayaan 3 Mission: ચંદ્રયાન-3 મિશને અત્યાર સુધીના તમામ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. ઈસરોના ચીફ એસ. સોમનાથે કહ્યું કે જો કોઈ ખામી હશે તો પણ આપણે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરને સફળતાપૂર્વક લેન્ડ કરી શકીશું.
Aug 9,2023, 11:20 AM IST
Chandrayaan 3
Chandrayaan 3 થી કંઇક આવો દેખાઇ છે ચંદ્રનો નજારો, ISRO એ જાહેર કર્યો પ્રથમ વીડિયો
Chandrayaan 3 Mission: ઈસરોએ 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગની સંભાવના છે.
Aug 6,2023, 23:51 PM IST
Chandrayaan 3
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગની તૈયારીઓ, મંદિર પહોંચી વૈજ્ઞાનિકોની ટીમ
Chandrayaan 3: 14 જુલાઈના રોજ ઈસરો ફરી એકવાર ચંદ્રયાન 3ને લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ પહેલા ઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમ ચંદ્રયાન-3ના લઘુ મોડલ સાથે પૂજા અર્ચના કરવા માટે તિરુપતિ વેંકટચલપતિ મંદિર પહોંચી હતી. અત્રે જણાવવાનું કે ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ બપોરે 2.35 વાગ્યે સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે
Jul 13,2023, 10:41 AM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી