हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Children Vaccination
Children vaccination News
corona vaccination
કોરોના: વેક્સીનેશનના કારણે શું બાળકોમાં થઇ રહી છે આ સમસ્યા? વૈજ્ઞાનિકોએ આપ્યો જવાબ
કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. તેમાં રસીકરણે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તો બીજી તરફ કોરોના અને રસીકરણ વિશે નવા સંશોધનો પણ દરરોજ સામે આવતા રહે છે. એક સમાચાર અનુસાર, કોવિડ-19 રસી લીધા પછી, બાળકોમાં 'મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ' થવાની સંભાવનાના કોઈ ચિહ્નો જોવા મળ્યા નથી.
Feb 23,2022, 18:18 PM IST
Vaccination
કોરોના સામે લડાઈમાં આવ્યા સારા સમાચાર, માર્ચમાં શરૂ થઈ શકે છે 12-14 વર્ષના બાળક
દેશમાં 15થી 18 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. તેવામાં સરકારનો પ્રયાસ છે કે જલદીથી જલદી બાકી અન્ય ઉંમર વર્ગના બાળકોને પણ વેક્સીન આપવામાં આવે.
Jan 17,2022, 18:57 PM IST
corona vaccination
પ્રથમ દિવસે 40 લાખથી વધુ કિશોરોને આપવામાં આવી રસી, પીએમ મોદીએ કરી અપીલ
Corona Vaccination: દેશમાં 15-18 વર્ષની કેટેગરીમાં 8 કરોડ બાળકો છે. આશરે 6 કરોડ શાળાના બાળકો છે. આ બધાનું વેક્સીનેશન થવાનું છે. આ કેટેગરીમાં કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવનારના આંકડા ઉત્સાહજનક છે. મોટી સંખ્યામાં કિશોરો રજીસ્ટ્રેશન કરાવી રહ્યાં છે.
Jan 3,2022, 21:52 PM IST
gujarat
બાળકો માટે રસી આપવાનો અને બૂસ્ટર ડોઝનો એક્શન પ્લાન તૈયાર, મનોજ અગ્રવાલે શું જણાવ્યું
આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કેન્દ્રિય આરોગ્ય સચિવ સાથે વેક્સિનેશન અંગે વિગતવાર ચર્ચા થઈ છે. જેમાં 15થી 18 વર્ષના બાળકોને રસી મુદ્દે ખાસ વાતચીત કરાઈ છે.
Dec 28,2021, 13:57 PM IST
Children Vaccination
15-18 વર્ષના બાળકોને આપવામાં આવશે Covaxin, જાણો શું હશે નિયમ
1 જાન્યુઆરીથી 15-18 વર્ષના બાળકો પોતાના આઈડી કાર્ડથી રજીસ્ટ્રેશન કરી Cowin એપ પર પોતાનો સ્લોટ બુક કરાવી શકશે.
Dec 27,2021, 20:07 PM IST
Children Vaccination
1 જાન્યુઆરીથી બાળકોની વેક્સીનેશનનું રજીસ્ટ્રેશન શરૂ થશે, જાણો સમગ્ર પ્રક્રિયા
Corona Vaccination Process for Childrens: કેન્દ્ર સરકારે આ નિર્ણય તે સમયે લીધો છે, જ્યારે દેશમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યાં છે. તમામ નિષ્ણાંતોએ પણ બાળકોનું રસીકરણ કરવાની સલાહ આપી છે. હવે ભારતમાં 3 જાન્યુઆરીથી 15 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોરોનાની રસી મળશે.
Dec 27,2021, 15:33 PM IST
Trending news
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર
Guinness Book of Records
ગુજરાતી યુવકે એક-બે નહીં પણ નોંધાવ્યા 15 રેકોર્ડ, સુરતના સ્ટંટ મેને કર્યો કમાલ
jamnagar Municipal Corporation
રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, આયોજન વગર કામ કરી રહ્યું છે તંત્ર
lawrence bishnoi
બાદશાહે ફોન ના ઉપાડ્યો તો... લોરેન્સ ગેંગે લીધી ચંડીગઢ નાઈટ ક્લબના હુમલાની જવાબદારી