हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Classroom
Classroom News
gujarat
આવી ઉતાવળ? ગુજરાતની એક શાળામાં વિદ્યાર્થીનીઓ રૂમમાં હતી અને શિક્ષકો તાળું મારીને ઘરે
નવાગામમાં આવેલ કન્યા શાળામાં ધો. 1થી 8ના વર્ગો ચાલે છે. શાળામાં ફરજ બજાવતા 5 શિક્ષકો પૈકી આચાર્ય ઓડિટમાં અને અન્ય બે શિક્ષકો તાલીમમાં ગયા હતા. જયારે બે શિક્ષિકા શાળામાં હાજર હતી. શાળાના બીજા માળે આવેલ ધો.7ના વર્ગમાં કુલ 17 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.
Dec 13,2024, 20:12 PM IST
gujarat
ગુજરાતમાં ફરી એકવાર શિક્ષણ જગત લજવાયું! વિદ્યાર્થીનીઓ પાસે ખેતી કરાવતો વીડિયો વાયરલ
નવસારી જિલ્લાના આદિવાસી બાહુલ્ય એવા વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે પણ ગતરોજ સરસ્વતી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ ગૃહમાતાના ખાનગી ખેતરમાં ડાંગરની રોપણી કરાવી, મજૂરી કરાવતી હોય એવા વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ જગત લજવાયુ.
Aug 13,2024, 16:54 PM IST
Viral Video
ગજબનો જુગાડ! સરકારી શાળામાં બાળકો માટે ક્લાસની અંદર જ બનાવ્યો સ્વિમિંગ પુલ, Video
Viral Video: ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક સરકારી શાળાએ તો આવી પ્રાઈવેટ શાળાઓને પણ પાછળ છોડી દીધી છે. સોશિયલ મીડિયા પર આ શાળાનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકો ક્લાસની અંદર બનાવવામાં આવેલા સ્વિમિંગ પૂલમાં તરત જોવા મળી રહ્યા છે. ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે જે ખુબ વાયરલ થયો છે.
May 1,2024, 19:56 PM IST
gujarat
ગુજરાતની વિધાર્થિનીની અનોખી સિદ્ધિ; એવી ટેબલ-ખુરશી બનાવી કે... તુરંત મેળવ્યું પેટન્ટ
વડોદરાની એમ એસ યુનિ.ની માસ્ટર ઓફ સાયન્સ ઇન્ટીરિયર ડિઝાઇનની વિધાર્થિનીએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. શ્રુતિ ચૌધરીએ એડજેસ્ટેબલ ટેબલ અને ખુરશી બનાવી ભારત સરકાર પાસેથી પેટન્ટ મેળવ્યું છે. દેશમાં પહેલી વખત એમ એસ યુનિ.ની વિધાર્થિનીએ એડજેસ્ટેબલ ટેબલ અને ખુરશી બનાવતા ગૌરવની લાગણી અનુભવી રહી છે.
Nov 23,2023, 17:11 PM IST
School girls
ક્લાસરૂમમાં બે વિદ્યાર્થીનીએ કરી એવી હરકત, એક તરફ શિક્ષકના આવવાનો ભય અને બીજી તરફ...
School Girls Video: સ્કૂલમાં વિદ્યાર્થીનીઓની એક એવી હરકતનો વીડિયો વાયરલ થયો છે. જે જોઇને તમને તમારા સ્કૂલના દિવસો યાદ આવી જશે. તમે વીડિયો જોઇ કહેશો કે તમે પણ ક્લાસરૂમમાં આવી હરકત કરતા હતા.
May 21,2022, 18:48 PM IST
panchmahal
Video : છેલ્લી પાટલી પર બેસીને વિદ્યાર્થીઓએ કરી kiss, 30 સેકન્ડ સુધી...
મોબાઈલના રવાડે ચઢી ગયેલા વિદ્યાર્થીઓ હવે ધીરે ધીરે સંસ્કાર ભૂલતા જઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓ હવે વર્ગખંડમાં જ એવી હરકતો પર ઉતરી આવ્યા છે કે, જોનારા પણ શરમાઈ જાય. વર્ગખંડમાં ચુંબન કરતો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીનો વીડિયો વાયરલ થયો છે. પંચમહાલની મોરવા હડફની સ્કૂલનો વીડિયો સામે આવતા જ વાલીઓ તથા શિક્ષકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
Jan 25,2020, 16:52 PM IST
ગાંધીનગર
પ્રાથમિક શાળાના 50 લાખ બાળકો અને શિક્ષકો પર સરકાર વિડિયોકોલથી રાખશે નજર
દેશમાં પ્રથમ વખત પ્રાઇમરી શાળાઓમાં અભ્યાસ કરતા 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને દોઢ લાખથી વધુ શિક્ષકો ઉપર રાજ્ય સરકારનો કંટ્રોલરૂમ સીધો વિડીયોકોલથી ધ્યાન રાખશે. રાજ્ય સરકાર દ્વારા પ્રાઇમરી શિક્ષણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી ઓનલાઈન પુરવાની પદ્ધતિ દાખલ કરી હતી. તેની સફળતા બાદ હવે આ નવી પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે.
May 21,2019, 22:50 PM IST
અમદાવાદ
‘#AmdavadGives’ અને ઉબેરની આ ઝૂંબેશને તમે કરશો સલામ
અમદાવાદની કોઈપણ વ્યક્તિ ઉબર એપ્પમાં જઈને AmdavadGives આઈકોન ક્લિક કરતાં ઉબર કાર આવીને વિનામૂલ્યે સામગ્રી લઈ જવામાં આવી હતી. આ એક્ત્ર થયેલી ચીજોને ત્યારબાદ અલગ કરીને તથા છૂટી પાડીને અમદાવાદ અને તેની આસપાસના વંચિત લોકોમાં તેનું વિતરણ કરશે.
Oct 29,2018, 8:17 AM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી