हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
committed
Committed News
gujarat
છેલ્લાં 6 વર્ષમાં 9 લાખથી વધુનો આપઘાત; ગુજરાતમાં પણ આંકડો વધ્યો, શું આ છે અમૃતકાળ?
દેશમાં છેલ્લા ૬ વર્ષમાં ૯,૯૨,૫૩૫ લોકોએ આત્મહત્યા કરી: સરેરાશ દરરોજ ૪૦૭ થી વધુ લોકો દેશમાં આત્મહત્યાઃ ત્યારે શું આ છે અમૃતકાળ? ગુજરાતમાં પાછળના ત્રણ વર્ષમાં ૪૯૫ વિધાર્થીઓ સહીત ૨૫,૪૭૮ વ્યક્તિઓએ આત્મહત્યા કરી. ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર: દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર 25 મીનીટે એક ગૃહિણી આત્મહત્યા કરે છે.
Apr 3,2024, 20:23 PM IST
committed
આખો દેશ જોતો રહેશે તેવો મારો સંસદીય વિસ્તાર બનાવવા માટે હું પ્રતિબદ્ધ છું: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર શહેર અને ગુડાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એક જ દિવસમા એક સાથે રૂપિયા 279 કરોડથી વધુના વિકાસ કામોની ગાંધીનગરને કેન્દ્રીય ગૃહમંત્રી અને સાંસદ અમિત શાહે ભેટ આપી હતી. સરકાર અને સમાજનું સામંજસ્ય જ આદર્શ લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ હોવાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું. શહેરીકરણ, આપત્તિ-ચેલેન્જ નહી અવસર-તક બનાવવાની સિદ્ધિ ગુજરાતેપ્રધાનમંત્રી-ગૃહમંત્રીના દિશાદર્શનમાં મેળવી છે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
Jun 12,2022, 19:59 PM IST
Dedication
ગુજરાતમાં એકસાથે 31 ડાયાલિસિસ સેન્ટરોનું લોકાર્પણ, નાગરિકોની સમસ્યા નિવારવા સરકાર કટ
ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના ૩૧ જેટલા “આધુનિક ડાયાલીસીસ સેન્ટરનું” વર્ચ્યુઅલી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા નર્મદા જિલ્લાને આકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કરાયો છે, ત્યારે જિલ્લાના પ્રજાજનોને ઘર આંગણે જ શ્રેષ્ઠતમ સુવિધાઓ મળી રહે તે હેતુસર મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં દાહોદના દેવગઢ બારીયા ખાતેથી ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના ૩૧ જેટલા “આધુનિક ડાયાલીસીસ સેન્ટરનું” વર્ચ્યુઅલી ઇ-લોકાર્પણ તેમજ રાજપીપલાની જનરલ હોસ્પિટલના હિમો ડાયાલીસીસ વિભાગની તકતીનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, તબીબી સ્ટાફ, આરોગ્યકર્મીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
Mar 1,2022, 17:07 PM IST
panchmahal
PANCHMAHAL માં વગર વરસાદે વીજળી થઈ ગઈ ગુલ, ખેડૂતોએ એવા કાંડ કર્યો કે...
કાલોલની એમજીવીસીએલ કચેરીને ખેડૂતોએ બાનમાં લેતા કચેરીને તળાબંધી કરી સમગ્ર દિવસ દરમ્યાન કાલોલ તાલુકા અને ઇન્ડસ્ટ્રીઝનો વીજ પુરવઠો બંધ કરાવી કચેરીના પટાંગણમાં રામધૂન અને એમજીવીસીએલ હાય હાયના નારા સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસું સિઝન દરમિયાન એમજીવીસીએલ તંત્રની બેદરકારીને કારણે છાસવારે સર્જાતા વીજ ધાંધિયાઓથી પરેશાન ગામલોકો અને ખેડૂતોએ આજે સવારે એમજીવીસીએલ કચેરી ખાતે જન આક્રોશ સાથે આંદોલન સ્વરૂપે એમજીવીસીએલ કચેરીની તાલાબંધી કરી રામધૂન કરી વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત એમજીવીસીએલ કચેરી દ્વારા સપ્લાય કરવામાં આવતા કાલોલ જીઆઇડીસી અને કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના તમામ ફીડરોનો વીજ પુરવઠો ખેડૂતોએ બંધ કરાવી દેતા એમજીવીસીએલ સહિત સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.
Sep 13,2021, 22:40 PM IST
surat
SURAT: રાજ્યનું આંતરિક માળખું મજબૂત કરવા સરકાર પ્રતિબદ્ધ, 1360 લાખનાં કામો થશે
રાજયમાં આંતર માળખાકીય સુવિધાઓના સૂગ્રથિત વિકાસ થકી નાગરિકોની સુખાકારીમા વધારો કરવા રાજય સરકારનો મકકમ નિર્ધાર કર્યો છે. સુરત જિલ્લા આયોજન મંડળ બેઠકની ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા કૌશીક પટેલે સમીક્ષા કરી. સુરત જિલ્લામા જિલ્લા આયોજન મંડળ હેઠળ વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે રૂપિયા ૧૩૬૦.૦૦ લાખના ૬૯૪ કામો મંજૂર કર્યા. વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં રૂ. ૯૮૩.૨૦ લાખના ૫૯૩ કામો પૂર્ણ થઇ ચુક્યાં છે. સુરત ખાતે સાંસદઓ, ધારાસભ્યઓ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ સહભાગી થઈ વિચાર વિમર્શ કર્યો હતો.
Jun 14,2021, 16:46 PM IST
Government
મ્યુકોરમાઇકોસીસ માટે રામબાણ ઇન્જેક્શનોની યોગ્ય વ્યવસ્થા કરવા સરકાર કટિબદ્ધ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ પણે જણાવ્યુ છે કે, રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ થાય, લોકોનું આરોગ્ય જળવાઈ રહે માટે સતત પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું કે દેશમાં હાલ Mucormycosis નો રોગચાળો વ્યાપક થયો છે. ગુજરાતમાં પણ આ રોગના કેસો જોવા મળ્યા છે.
May 23,2021, 21:59 PM IST
Government
લોકડાઉનમાં આર્થિક પાયમાલ થયેલા વેપારીઓને સવાયા બેઠા કરવા માટે સરકાર પ્રતિબદ્ધ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના ૬૫ માં જન્મદિવસને નાના ધંધા-રોજગાર વ્યવસાયકારોના આર્થિક પુનરોત્થાન માટે સમર્પિત કરતા આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ અન્વયે 100 કરોડ રૂપિયાના ધિરાણ-સહાય ચેકનું વર્ચ્યુઅલ વિતરણ ગાંધીનગરથી કર્યું હતું. મુખ્યમંત્રીએ રાજકોટ નાગરિક સહકારી બેંકના ઉપક્રમે આયોજિત આ લોન સહાય વિતરણમાં વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતા લોકડાઉનમાં આર્થિક નુકસાન સહન કરનારા નાના વેપારી ધંધા-રોજગાર કરનારાઓને આ સહાયથી પહેલા કરતાં સવાયા બેઠા કરવાની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
Aug 2,2020, 23:38 PM IST
gujarat police
લોકો ઘરમાં રહીને જ દિવા પ્રગટાવે, બહાર કે ધાબે ગયા તો ગુનો નોંધીને કડક કાર્યવાહી થશે
રાજ્યનાં પોલીસ વડાએ પત્રકાર પરિષદ સંબોધિત કરતા જણાવ્યું કે, રાજ્યમાં લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે પોલીસ તમામ શક્ય પગલા ઉઠાવી રહી છે. ટેક્નોલોજીની પણ શક્ય તેટલી મદદ લેવાઇ રહી છે. આજે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી અપીલના અનુસંધાને ડીજીએ જણાવ્યું કે, દરેક વ્યક્તિએ પોતાનાં ઘરમાં રહીને જ દીવા પ્રગટાવવાનાં છે. કોઇએ બહાર નિકળવાનું નથી. અગાઉના કિસ્સામાં જે પ્રકારે ખાડીયામાં ટોળા થયા હતા લોકો તેવી મુર્ખામી ના કરે તેનું ખાસ ધ્યાન રાખવું.
Apr 5,2020, 17:08 PM IST
gujarat police
લોકડાઉનનાં કડક પાલન માટે પોલીસ પ્રતિબદ્ધ, સામ,દામ, દંડ ભેદથી નાગરિકોની સુરક્ષા
રાજ્યનાં પોલીસ વડાએ પત્રકાર પરિષદ સંબોધિત કરતા જણાવ્યું કે, રાજ્યમાં લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે પોલીસ તમામ શક્ય પગલા ઉઠાવી રહી છે. ટેક્નોલોજીની પણ શક્ય તેટલી મદદ લેવાઇ રહી છે. વાહનોની નંબર પ્લેટનાં આધારે રસ્તા પર વારંવાર ફરતા દેખાતા નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના માટે ઓટોમેટિક નંબરપ્લેટ રિકગ્નાઇઝેશન સોફ્ટવેરની મદદ લેવામાં આવી રહી છે. જેના આધારે રસ્તા પરનાં વિવિધ ફુટેજનાં આધારે વારંવાર ફરતા દેખાયેલા વાહનની ઓળખ કરશે. આ તમામ વિરુદ્ધ ગુના દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
Apr 4,2020, 20:00 PM IST
Ahmadabad
PSI દેવેન્દ્રસિંહના આજે અંતિમ સંસ્કાર કરાયા
Ahmedabad Kin set to take out Antim Yatra of PSI who committed suicide following DySP s torture
Jan 4,2019, 16:00 PM IST
Trending news
extramarital affair
જો પત્નીમાં આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પારકા પુરુષ સાથે ચાલે છે લફરું!
gujarat
તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકરો નથી મારો છે, પતિ-પ્રેમી વચ્ચે લોહિયાળ જંગ
Weather Forecast
બાપ રે! ભર શિયાળે ચક્રવાતી તોફાનની દસ્તક, 12 રાજ્યોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ
Ahmedabad
કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ ટ્રેન દોડાવાશે!
february 2025
February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
liver Damage symptoms
હાથ-પગના નખના આકાર અને રંગમાં થયેલો આ ફેરફાર લીવર સડતું હોવાની નિશાની, તુરંત ચેક કરો
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત