हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dahod district
Dahod district News
smart city
સ્માર્ટ સિટી અંતર્ગત ગુજરાતના આ શહેરની થઈ રહી છે કાયાપલટ, બની રહ્યું છે આધુનિક
DSCDL દ્વારા ₹120.87 કરોડના ખર્ચે છાબ તળાવનું પુનરુત્થાન ₹121 કરોડના ખર્ચે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું.
Nov 18,2024, 17:18 PM IST
Rescue of 6 people
પાનમ નદીમાં જીવન-મૃત્યુ વચ્ચે ફસાયેલા 6 લોકોનું દિલધડક રેસ્ક્યુ, દાહોદમાં આકાશી આફત
પાનમ નદીમાં જીવન-મૃત્યુ વચ્ચે ફસાયેલા 6 લોકોનું દિલધડક રેસ્ક્યુ, દાહોદના કંજેટામાં વરસી આકાશી આફત...
Aug 24,2024, 9:29 AM IST
unseasonal rain
દાહોદ જિલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ, હજુ 3 દિવસ માવઠાની આગાહી
Unseasonal rain with hail in Dahod district
Apr 11,2024, 18:30 PM IST
gujarat
દાહોદ બન્યું રક્ત રંજીત; સતત ચોથા દિવસે 5મી હત્યાથી ખળભળાટ, દંપતી સાથે મોટી દુર્ઘટના
દાહોદ જિલ્લામાં આજે સતત ચોથા દિવસે પાંચમી હત્યાનો કિસ્સો સામે આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. પોલીસથી બેખોફ બની ગુનાખોરીના કિસ્સા વધતાં જોવા મળી રહ્યા છે.
Jun 4,2023, 15:38 PM IST
gujarat news
દાહોદની રામપુરા શાળાનો ગેટ તૂટી પડતાં વિદ્યાર્થિનીનું મોત, આચાર્યને સસ્પેન્ડ કરાયા
સમગ્ર ઘટનાને પગલે તાલુકા પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ઘટનાને પગલે તાત્કાલિક ધોરણે આચાર્યને ઘરભેગા કર્યાં છે. જિલ્લા શિક્ષણ વિભાગે આ ઘટનાને પગલે શાળાના આચાર્યને ફરજ પર બેદરકારી દાખવવા બદલ આચાર્યને સસ્પેન્ડ કર્યા છે.
Dec 26,2022, 13:04 PM IST
gujarat Assembly Elections 2022
રાજ્યમાં જ્યાં પડે છે સૂર્યનું પહેલું કિરણ શું ત્યાં કમળ ખિલશે? જાણો ગરબાડાની ગરબડ
Gujarat Assembly Elections 2022: ગરબાડામાં રાજ્યમાં સૌથી પહેલું સૂર્યનું કિરણ પડે છે, અહીં ખીલશે કમળ કે હાથને મળશે સાથ કે પછી ઝાડું કરશે સફાયો? જાણો વિધાનસભાની વાત
Nov 8,2022, 14:26 PM IST
gujarat
ગુજરાતમાં અહીં ઉજવાય છે અનોખો મેળો; ગોળ ખાવા ગધેડાની જેમ ખાવી પડે છે સોટીઓ
અનેક આદિવાસી યુવકો હાથમાં ઢોલ લઈને ગામની વચ્ચોવચ્ચ એક સીમળાનાં ઝાડનું થડ રોપેલું હોય છે. જેને લીસ્સું કરવા માટે તેની છાલ કાઢી નાખવામાં આવે છે, અને તેની ટોચ પર એક ગોળ ભરેલી પોટલી લટકાડવામાં આવે છે.
Mar 23,2022, 17:31 PM IST
gujarat
GUJARAT નું અફઘાનિસ્તાન બની રહ્યો છે આ જિલ્લો, અનાજ-શાકભાજીના બદલે ગાંજાના છોડ લહેરા
નશાનો કારોબાર દેવગઢ બારીયાના તાલુકાના સાલીયા ગામ માં વાવેતર કરેલો 1.14 કરોડનો ગાંજો ઝડપાયો હતો. બે ખેતરોમા વાવણી કરેલા 1870 છોડ પોલીસે કબ્જે કર્યા હતા. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના સાલીયા ગામેથી દાહોદ SOG પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડયો હતો. જેમા ત્રણ ખેતરોમાંથી ઉગાડેલા લીલા ગાંજાના છોડ નંગ 1875 કિંમત રૂ 1 કરોડ 14 લાખ 3 હજાર 400ના જથ્થા સાથે બે ખેતર માલિકોને ઝડપી પાડ્યાં હતા. એકાદ બે માસ અગાઉ જિલ્લાના અન્ય તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી કરોડોની કિંમતના ગાંજાના છોડના વાવેતર ઝડપી પાડવામાં આવ્યું હતુ. ત્યારે ફરીવાર ગાંજાના ખેતી ઝડપાતાં દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
Dec 5,2021, 18:45 PM IST
Dahod district
દોહાદમાં પતિ તથા છ બાળકો હયાત હોવા છતાં મહિલા બાળ પ્રેમીને દિલ દઈ બેઠી!
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં આંધળો વ્યક્તિ સાચુ-ખોટું સારૂ ખરાબ દરેક વસ્તુ ભુલી જાય છે. આવાજ પ્રેમનો એક અજીબ મામલો દાહોદના ફતેપુરા તાલુકામાં સામે આવ્યો છે.
Nov 29,2021, 12:31 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી