हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dang district
Dang district News
Giradhodh
ડાંગનો ગીરાધોધ તોફાની બન્યો, ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે પાણીનો પ્રચંડ પ્રવાહ
ડાંગનો ગીરાધોધ તોફાની બન્યો, ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે પાણીનો પ્રચંડ પ્રવાહ
Jul 26,2024, 16:22 PM IST
Rain in Waghai
લાંબા સમય બાદ ડાંગના વઘઇમાં વરસાદ વરસ્યો, વાતાવરણમાં ઠંડક સાથે લોકોને ગરમીથી રાહત...
Rain in Waghai area of Dang district
Jun 14,2024, 19:20 PM IST
forecast
શરૂઆત થઈ ગઈ! ગુજરાતમા આ જિલ્લામાં બપોર બાદ ચોમાસા જેવો માહોલ, માર્ગો ભીના થયા
Dang Heavy Rain: ગુજરાતમાં આ વખતનો માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. આમ તો આવતીકાલથી રાજ્યમાં વરસાદી માહોલ છવાશે એવા સમાચાર મળી રહ્યા છે, પરંતુ તેના પહેલા જ ડાંગ જિલ્લા પર મેઘાએ પોતાની દ્રષ્ટિ પાડી દીધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ બનવાની આગાહી હતી. ત્યારે બપોર બાદ ડાંગ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
Feb 29,2024, 19:00 PM IST
gujarat
ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો: બપોર બાદ ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રસ્તાઓ પર વહેવા લાગી નદીઓ
Unseasonal rainfall in Dang district's rural areas due to Climate change
Feb 29,2024, 17:35 PM IST
Dang district
ડાંગની 3 નદીઓનું રૌદ્ર સ્વરૂપ, સહેલાણીઓને સ્થાનિક તંત્રની અપીલ
ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે.
Jul 27,2023, 19:48 PM IST
gujarat
ગુજરાતના આ ગામડાને મળ્યું મોડેલ ઊર્જા કાર્યક્ષમ ગામ તરીકેનું સન્માન,LEDથી થશે જગમગાટ
ડાંગ અને તાપી જિલ્લાની સરહદે રૂપગઢ અને સોનગઢના ઐતિહાસિક કિલ્લાઓની વચ્ચે આવેલું ખુબસુરત કોશિમદા ગામ, સાત ફળિયાઓમાં વહેંચાયેલું છે. ગામના ચારસો થી વધુ ઘરોને આ યોજના અંતર્ગત ૮૪૭ જેટલી LED ટ્યુબ લાઈટનું વિતરણ કરવામાં આવ્યું છે.
Mar 23,2023, 20:25 PM IST
dire situation
ડાંગ જિલ્લામાં માવઠાને કારણે ખેડૂતોની વિકટ સ્થિતી, ખેડૂતો માટે મુશ્કેલ પરિસ્થિતી
જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના પગલે જિલ્લાનાં અનેક તાલુકાઓમાં વરસાદની શક્યતાઓ જોવાઇ રહી છે. આહવા તાલુકાના પૂર્વ પટ્ટાના ચિંચલી અને ડોન હીલ વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું. આ ઉપરાંત સાપુતારાને અડીને આવેલા મહારાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે. જેના કારણે શિયાળું પાને ભારે નુકસાન પહોંચ્યું છે.
Mar 22,2021, 22:40 PM IST
former
ડાંગ જિલ્લા BJP પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરીએ ચિકન સેન્ટરના સંચાલક સાથે કરી મારામારી
અત્યારે ડાંગ વિધાનસભાની બેઠક પર કાલે મતદાન થવા જઇ રહ્યું છે. લોકોમાં ચૂંટણીના કારણે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે આ સ્થિતીમાં હાલ ડાંગમાં એક વીડિયો વાયરલ તઇ રહ્યો છે. જેમાં ડાંગ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુક રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોનનો મારામારીનો વીડિયો વાયરલ થયો છે. મારા મારીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના ભજાપ પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી આહવા ખાતે ચિકન સેન્ટર પર ગયો હતો. જ્યાં કોઇ કારણસર ચિકન સેન્ટરનાં સંચાલક સાથે તેને માથાકુટ થઇ હતી.
Nov 2,2020, 22:45 PM IST
Trending news
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર