हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Delta
Delta News
Coronavirus
ગુજરાતમાં ચોથી લહેરની એન્ટ્રી? આ 7 રાજ્યમાં જોવા મળ્યો નવો વેરિયન્ટ! જાણો લક્ષણ
Corona 4th wave: કોરોના વાયરસે છેલ્લા કેટલાક સમયથી દુનિયાભરમાં તબાહી મચાવી છે. તેનો નવો વેરિયન્ટ આવવાથી આગામી લહેરની સંભાવના વધી ગઈ છે. આ લિસ્ટમાં ઓમિક્રોન અને ડેલ્ટા સાથે જોડાયેલો કોરોનાના નવો વેરિયન્ટ ડેલ્ટોક્રોન સામે આવ્યો છે. જેની ઓળખ ભારતમાં પણ થઈ ચૂકી છે.
Mar 25,2022, 18:30 PM IST
Deltacron
ઓમિક્રોન અને ડેલ્ટા સાથે મળીને બન્યો નવો વાયરસ, જાણો કેટલો ખતરનાક અને શું છે લક્ષણ
ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડા સાથે જ કોવિડ 19ના એક નવા વેરિએન્ટે એન્ટ્રી મારી છે અને આ પહેલાંથી વધુ સંક્રમક ગણવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસના નવો વેરિએન્ટ ડેલ્ટા અને ઓમિક્રોન વેરિએન્ટને મળીને બન્યો છે અને તેનાથી ડેલ્ટાક્રોન નામ આપવામાં આવ્યું છે.
Mar 25,2022, 9:30 AM IST
Omicron
ઓમિક્રોન અને ડેલ્ટા મળીને બન્યો નવો વાયરસ, WHO એ કહ્યું- 'પહેલાથી ડર હતો...'
મીડિયા રિપોર્ટ્સના મતે, ફ્રાંસમાં જાન્યુઆરી 2022માં આ વાયરસના ફેલાવવાની શરૂઆત થઈ ચૂકી છે. અગાઉ પણ ઘણા વૈજ્ઞાનિકો જણાવી ચૂક્યા છે કે કોરોના વાયરસના ઘણા વેરિયન્ટ હજુ સામે આવશે.
Mar 12,2022, 9:25 AM IST
Omicron
ઓ બાપરે! દેશમાં એક સાથે બે મહામારી ચાલી રહી છે? આ વૈજ્ઞાનિકે કર્યો મોટો દાવો
ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR)ના 'સેન્ટર ઓફ એડવાન્સ્ડ રિસર્ચ ઈન વાયરોલોજી' ના પૂર્વ ડાઈરેક્ટર જ્હોને કહ્યું કે 'મારા મતે તે અજ્ઞાત વંશનો એક પ્રકાર છે.
Jan 17,2022, 9:20 AM IST
Omicron
ડેલ્ટા કરતા ઓછો ખતરનાક છે Omicron, સામે આવ્યા પાંચ મોટા કારણ
Omicron Is Less Dangerous Than Delta: કોરોના વાયરસનો નવો વેરિએન્ટ આપણા ફેફસા પર ડેલ્ટાના મુકાબલે 10 ગણી ઓછી અસર કરે છે. ઓમિક્રોન ખુદને શ્વાસનળીમાં વિકસિત કરે છે.
Jan 3,2022, 16:42 PM IST
Omicron
Delta ના મુકાબલે નબળો છો Omicron? AIIMS ડાયરેક્ટરે કહી કામની વાત
નવું વર્ષ (New Year) શરૂ થઈ ગયું છે અને નવા વર્ષમાં કોરોના વાયરસ (Coronavirus) ને કારણે ગભરાવાના બદલે સાવચેત રહેવાની જરૂર છે. ઓમિક્રોન (Omicron) ચોક્કસપણે ઝડપથી ફેલાઈ રહ્યો છે પરંતુ તે ગંભીર નથી. એમ એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા (Randeep Guleria) નું કહેવું છે.
Jan 1,2022, 14:08 PM IST
omicron variant
ઓમિક્રોનથી બચાવશે રસી? WHO ના મુખ્ય વૈજ્ઞાનિકે આપ્યો જવાબ, જાણો શું કહ્યું?
કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દહેશત વધી રહી છે. દુનિયાના અનેક દેશોમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના અનેક કેસ સામે આવ્યા છે.
Dec 30,2021, 12:19 PM IST
Omicron
ઓમિક્રોનના ડરામણા સમાચારો વચ્ચે WHO એ આશા જગાવી, પહેલીવાર જણાવી રાહતભરી વાત
અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની સામે આવ્યા બાદ ડેલ્ટા (Delta Variant) વિરુદ્ધ અપનાવવામાં આવેલા ઉપાયો આ મહામારીમાં કારગત નીવડશે.
Dec 3,2021, 22:02 PM IST
Omicron
Omicron: ડેલ્ટાથી પણ વધુ ખતરનાક છે નવો વેરિએન્ટ 'ઓમિક્રોન', જાણો તેના વિશે
Omicron: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) પણ સ્વીકાર્યું કે નવો વેરિએન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાય શકે છે. તે ખુબ ખતરનાક છે અને રસીના બે ડોઝ લઈ ચુકેલા લોકોમાં પણ સંક્રમણનો ખતરો છે.
Nov 27,2021, 16:18 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 31 કોરોનાના કેસ, 49 સાજા થયા, એક પણ દર્દીનું મોત નહી
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 31 નવા કેસ આવ્યા હતા. જ્યારે 49 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,14,356 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 98.74 ટકાએ પહોંચી છે. તો બીજી તરફ સરકાર રસીકરણનાં મોરચે પણ મજબુતીથી લડી રહી છે. આજે કુલ 1,75,971 લોકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે.
Jul 26,2021, 19:42 PM IST
Delta
Delta, Delta+ બાદ હવે કપ્પા વેરીયન્ટનો ગુજરાતમાં પગપેસારો, મળી આવ્યા આટલા કેસ
કોરોના વાયરસ (Coronavirus) ના ડેલ્ટ વેરિએન્ટ (Delta Variant) પ્રથમ કેસ ભારતમાંથી જ મળી આવ્યો હતો. તે જ પ્રમાણે કપ્પા વેરિએન્ટના કેસ પણ અહીં જ મળી આવ્યા છે.
Jul 24,2021, 10:05 AM IST
Herpes Simplex Virus
કોરોના બાદ દેશમાં નવા વાયરસની એન્ટ્રી, આ જગ્યાએ નોંધાયો પ્રથમ કેસ
ગાઝિયાબાદ (Coronavirus) માં કોરોનાથી સાજા થઈ ચુકેલા એક દર્દીમાં (Herpes Simplex Virus) ના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે.
Jun 10,2021, 17:06 PM IST
Covid variant
ભારતમાં પહેલા મળેલા કોરોના વેરિએન્ટને WHOએ આપ્યું 'ડેલ્ટા' નામ
ડબલ મ્યૂટેટ કે ડેલ્ટા વેરિએન્ટ B.1.617 ને ભારતમાં સંક્રમણની બીજી લહેર માટે જવાબદાર માનવામાં આવે છે. વાયરસનું આ સ્વરૂપ મૂળ વાયરસથી વધુ સંક્રામક જોવા મળ્યું છે.
Jun 1,2021, 6:26 AM IST
Trending news
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?