हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Diksha Mahotsav
Diksha mahotsav News
Jain Community
કરોડપતિ પરિવારની વહુ બની ગયા સાધ્વી, જીગીશા શાહ આજથી બન્યા સાધ્વી જીનદૃષ્ટિશ્રીજી
Vadodara News : બંને પુત્રો બાદ માતા સંયમના માર્ગે નીકળ્યા. વડોદરાના ઉદ્યોગપતિની દીકરીએ વૈભવી જીવનનો ત્યાગ કરી અમદાવાદમાં દીક્ષા લીધી. જીગીશા શાહ હવે સાધ્વી જીનદૃષ્ટિશ્રીજી મહારાજ બની ગયા છે. અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે દીક્ષા ગ્રહણ કરી છે.
Dec 4,2024, 14:46 PM IST
Jain Community
સુખી સંપન્ન હીરા ઉદ્યોગપતિની બંને દીકરીઓ લેશે દીક્ષા, કરોડોની સંપત્તિ ત્યજી દેશે
Jain Samaj Diksha : સુરતના હીરા ઉદ્યોગપતિ પરિવારની બે દીકરી દીક્ષા લેશે... વૈભવી જીવન અને કરોડોની સંપત્તિ ત્યજીને બંને બહેનો સંયમના માર્ગે નીકળી પડશે, 9 અને 18 વર્ષની બહેનો આધ્યાત્મિક માર્ગ પર જશે
Oct 6,2024, 9:16 AM IST
Jain Community
હસતા મોઢે 35 મુમુક્ષુઓએ સાંસારિક ધર્મનો ત્યાગ કર્યો, હવે સંયમી નામથી ઓળખાશે
Jain Samaj Diksha : અમદાવાદમાં એકસાથે 35 મુમુક્ષુએ દીક્ષા લીધી, 10 મુમુક્ષુ તો 18 વર્ષની નીચેના, અમદાવાદમાં જ તમામ દીક્ષાર્થીની વડી દીક્ષા સમારોહ 9 જૂને યોજાશે
Apr 22,2024, 16:48 PM IST
Jain Community
200 કરોડની સંપત્તિ દાન કરીને ચર્ચામાં આવ્યા આ ગુજરાતી ઉદ્યોગપતિ, દેશભરમાં થયા વખાણ
Jain Samaj Diksha : હાલ દેશભરમાં ગુજરાતના ઉદ્યોગપતિએ દાન કરેલા 200 કરોડને કારણે ચર્ચામાં આવ્યા છે. 22 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાનારા જૈન સમાજના ભવ્ય દીક્ષા સમારોહમાં એકસાથે 36 લોકો દીક્ષા લેશે, જેમા સાબરકાંઠાનો કરોડપતિ ભંડારી પરિવાર પણ દીક્ષા લેશે, આ દંપતીએ દીક્ષા લેતા પહેલા 200 કરોડ દાન કર્યાં છે
Apr 16,2024, 12:18 PM IST
Jain Community
અમદાવાદ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે, પહેલીવાર 35 મુમુક્ષ એકસાથે દીક્ષા લેશે
Jain Samaj Diksha : 22 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાનારા જૈન સમાજના ભવ્ય દીક્ષા સમારોહમાં એકસાથે 35 લોકો દીક્ષા લેશે, દીક્ષા લેનારાઓમાં 11 વર્ષની ઉંમરનાં બાળકથી લઈને 56 વર્ષના પ્રૌઢ સામેલ છે
Apr 16,2024, 11:26 AM IST
Jain Community
સુરતના ડાયમંડ ઉદ્યોગપતિનો આખો પરિવાર દીક્ષા લેશે, પરિવારના પાંચ સંતાનો સંયમના માર્ગે
Jain Samaj Diksha : 22 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાનારા જૈન સમાજના ભવ્ય દીક્ષા સમારોહમાં એકસાથે 36 લોકો દીક્ષા લેશે, જેમા સાબરકાંઠાનો કરોડપતિ ભંડારી પરિવાર પણ દીક્ષા લેશે
Apr 15,2024, 10:20 AM IST
Jain Community
ગુજરાતી પરિવાર 200 કરોડની સંપત્તિ દાન કરી સંન્યાસી બન્યો, ધન-દૌલત બધુ ત્યજી દીધું
Jain Samaj Diksha : 22 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાનારા જૈન સમાજના ભવ્ય દીક્ષા સમારોહમાં એકસાથે 36 લોકો દીક્ષા લેશે, જેમા સાબરકાંઠાનો કરોડપતિ ભંડારી પરિવાર પણ દીક્ષા લેશે
Apr 15,2024, 12:14 PM IST
Jain Community
ગુજરાતનો કરોડપતિ પરિવાર સંયમના માર્ગે, દીકરા-દીકરી બાદ હવે માતા-પિતા દીક્ષા લેશે
Jain Samaj Diksha : 22 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાનારા જૈન સમાજના ભવ્ય દીક્ષા સમારોહમાં એકસાથે 36 લોકો દીક્ષા લેશે, જેમા સાબરકાંઠાનો કરોડપતિ ભંડારી પરિવાર પણ દીક્ષા લેશે
Apr 12,2024, 9:41 AM IST
Jain Community
જામનગરના સુખી સંપન્ન પરિવારની ત્રણ પેઢીએ એકસાથે દીક્ષા લીધી, ગુજરાતનો પહેલો પ્રસંગ
Jain Samaj Diksha : જૈન ધર્મમાં દીક્ષાનું અનેરું મહત્વ હોય છે. ત્યારે જુનાગઢ ખાતે જૈન ધર્મશાળામાં એક અનોખો દીક્ષા સમારોહ યોજાયો હતો. જામનગરના સમૃદ્ધ પરિવારની ત્રણ પેઢીએ એક સાથે સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. દાદા, પિતા અને પુત્ર એકસાથે સંયમના માર્ગે નીકળી પડ્યા છે.
Mar 18,2024, 10:09 AM IST
Jain Community
જેમને દીક્ષાર્થીનો દ પણ નહોતી ખબર, પિત્ઝા ખાઈને મોટા થયેલા NRI ભાઈ-બહેન લેશે દીક્ષા
NRI Brother And Sister Jain Samaj Diksha : વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા પરિવારના દીકરા અને દીકરીએ દીક્ષા લઈને સંયમનો માર્ગ અપનાવ્યો
Jan 18,2024, 9:46 AM IST
Jain Community
સુરતમાં કરોડપતિ હીરા વેપારીની દીકરી લેશે દીક્ષા, વર્ષીદાન વરઘોડામાં દુલ્હનની જેમ સજી
Jain Samaj Diksha : સુરતની સીમોની મહેતા દીક્ષા લેશે, તે પહેલા આજે સીમોનીની વર્ષીદાન યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં પરિવાર અને સમાજના લોકો જોડાયા હતા. અનેક આકર્ષણો સાથે સીમોનીનો વરઘોડો નીકળ્યો
Dec 5,2023, 11:52 AM IST
Jain Community
સુરતના શાહ પરિવારની લાડલી પ્રિશા દીક્ષા લેશે, 12 વર્ષની દીકરી સંયમના માર્ગે જશે
Jain Samaj Diksha : સુરતમાં બિઝનેસમેન પરિવારની દીકરીએ દીક્ષા લેવાનું નક્કી કર્યું... 12 વર્ષની પ્રિશા આજે ઔડી કારમાં સવાર થઈને મુહૂર્ત લેવા નીકળી હતી
Sep 12,2023, 17:01 PM IST
Jain Community
સાંસારિક મોહને ત્યજી સુરતના મોટાગજાના હીરા વેપારી અને તેમની પત્ની દીક્ષા લેશે
Couple Take Jain Samaj Diksha : સુરતમાં હીરા ઉદ્યોગપતિ અને તેમના પત્નીએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો.... તેમની એક દીકરી અને દીકરો પણ અગાઉ દીક્ષા લઈ ચૂક્યા છે
Aug 18,2023, 9:56 AM IST
Jain Community
આકરું તપ : સુરતના 15 વર્ષના વૈરાગકુમારે સાંસારિક મોહમાયા છોડી દીક્ષા લીધી
15 Year Boy Take Jain Samaj Diksha : સુરતમાં પાલ ખાતે 15 વર્ષના વૈરાગકુમારે દીક્ષા ગ્રહણ કરી,,, આચાર્ય વિજય કુળચંદ્ર સુરીશ્વરના સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરવામાં આવી,,, વૈરાગકુમાર હવે મુનિરાજ દૌલત વલ્લભવિજયનું નામ ગ્રહણ કર્યું,,,
Mar 10,2023, 9:59 AM IST
Bhuj Jain Community
કરોડોનો વૈભવ ત્યજી દીધો, અને સંયમના માર્ગે નીકળ્યો કચ્છનો આખો પરિવાર
Kutch Family Take Diksha : ભુજમાં કાપડનું હોલસેલ બિઝનેસ ચલાવતા પિયુષભાઈ, તેમના પત્ની, પુત્ર અને ભાણેજે પોતાની કરોડોની સંપત્તિ વર્શિદાન કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું
Feb 8,2023, 16:18 PM IST
9 એનઆરઆઈ
રાજકોટમાં 9 NRIએ લીધી દિક્ષા, બોલીવુડના અભિનેતા પણ પહોંચ્યા મહોત્સવમાં
રાજકોટ દિક્ષા મહોત્સવમાં 35 નવયુવાનોએ દિક્ષા ગ્રહણ કરી હતી. જેમાં 9 NRI યુવકોએ દિક્ષા ગ્રહણ કરી હતી. દિક્ષા મહોત્સવ કાર્યક્રમમાં જાણીતા અભિનેતા ટીકુ તલસાણીયા પણ હાજર રહ્યા હતા.
Dec 13,2018, 18:56 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય