हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
due to coronavirus
Due to coronavirus News
lockdown
યુપીમાં 55 કલાકનું Lockdown શરૂ, ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે
ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસ (Coronavirus) ના સતત વધી રહેલા કેસને ધ્યાને રાખીને સરકારે આજે રાત્રે 10 વાગ્યાથી 13 જુલાઇ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં ત્રણ દિવસનાં પુર્ણ લોકડાઉન દરમિયાન જરૂરી સામાનની દુકાનો પુરવઠ્ઠો યથાવત્ત રહેશે. મળતી માહિતી અનુસાર 10-12 જુલાઇ સુધીમાં રાજ્યમાં સ્વચ્છતા અને સૈનિટાઇઝેશનનાં અભિયાન ચલાવવામાં આવશે. શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી 13 જુલાઇની સવારે પાંચ વાગ્યા સુધીમાં તમામ કાર્યાલય, બજાર, કારખાનાઓ બંધ રાખવાનાં આદેશ મુખ્ય સચિવ આર.કે તિવારીએ આપ્યો છે.
Jul 10,2020, 23:15 PM IST
jet fuel price
કોરોનાનો ફાયદો? વિમાનમાં વપરાતું પેટ્રોલ પાણી કરતા પણ સસ્તું થયું
કોરોના વાયરસના કારણે હવાઇ સેવાઓ અટકી ચુકી છે, જેના કારણે વિમાન ઇંધણનું વેચાણ સંપુર્ણ અટકી ગયુ છે. જેના કારણે તેલ કંપનીઓ વિમાન ઇંધણ એવિએશન ટર્બાઇન ફ્યૂલ (ATF) ની કિંતમાં 23 ટકા જેટલો મોટો ઘટાડો કરી દીધો છે. આ ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં થયેલા ઘટાડાને કારણે થયો છે. નવા ઘટાડા બાદ એટીએફનાં ખર્ચમાં પેટ્રોલ અને ડિઝલની તુલનામાં એક તૃતિયાંશ એટલે કે 33 ટકા થઇ ગઇ છે. જો કે બીજી તરફ રવિવારે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં કોઇ પરિવર્તન આવ્યું નહોતું.
May 4,2020, 0:31 AM IST
Trending news
controversy
આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે, અંગપ્રદર્શન થાય છે... સ્વામીનારાયણ સ્વામીનુ નિવેદન
Gang rape
પૂણેમાં મિત્ર સાથે રાતે ફરવા ગયેલી ગુજરાતી યુવતી સાથે ગેંગરેપ, ભોગ બનનાર મૂળ સુરતની
rekha
69 વર્ષની ઉંમરે આ વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહે છે બોલીવુડ અભિનેત્રી રેખા?
Stress
Stress અને Anxiety થી બચવું હોય તો ફોલો કરો સવારની આ સારી આદતો
Ahmedabad
લોકોની નજર સામે રેલવે કર્મચારી ટ્રેનની આગળ સૂઈ ગયો, 5 સેકન્ડમાં જીવન પૂરું
Diabetes
Diabetes: દૂધમાં આ વસ્તુ ઉમેરીને રોજ પીવા લાગો, દવા વિના શુગર રહેશે કંટ્રોલમાં
Gold rate
ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં લેટેસ્ટ રેટ
Lemon
Lemon And Honey: આ 4 બીમારી હોય તેણે ન પીવું લીંબુ-મધવાળું ગરમ પાણી, તબીયત થાશે ખરાબ
Viral Video
આ જોઈને કેનેડાનો મોહ ભંગ થઈ જશે, ભારતીયની ઈજ્જતની પથારી ફેરવી ઘરમાંથી કાઢી મૂક્યો
Belief
ખોડીયાર માતાજીની મૂર્તિ દૂધ પીએ છે... વાયુવેગે વાત ફેલાઈ તો ભક્તો મંદિરે ઉમટી પડ્યા