हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
election commission
Election commission 0 News
Gujarat VidhanSabha By Election 2019
આવતીકાલે ગુજરાતમાં પેટાચૂંટણી, તમામ 6 બેઠકો પર તૈયારીઓનો ધમધમાટ શરૂ
આવતીકાલે ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠકની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) યોજાવાની છે. ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. તો ચૂંટણી અધિકારીઓ EVM સેન્ટરની મુલાકાતે પહોંચ્યા છે. ચૂંટણી અધિકારીઓએ EVMની ચકાસણી હાથ ધરી છે. બપોર સુધીમાં તમામ મતદાન મથકો પર EVM મોકલી દેવાશે. તો બીજી તરફ, ઉમેદવારો પોતાના મત વિસ્તારના મતદારોને રિઝવવામાં વ્યસ્ત બન્યાં છે. ઉમેદવારો દ્વારા હાલ ડોર ટુ ડોર પ્રચાર કરાઈ રહ્યો છે. ત્યારે જોઈએ 6 બેઠકો પર હાલ કેવી છે સ્થિતિ....
Oct 20,2019, 13:31 PM IST
Gujarat VidhanSabha By Election 2019
બળદેવજી ઠાકોરના અલ્પેશ ઠાકોર માટે તીણા વેણ, ‘મારા વેવાઈના દીકરાને મારાથી વ
વિધાનસભા પેટાચૂંટણી પહેલા ખરાખરીનો જંગ જામ્યો છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં છે. આવતીકાલે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ત્યારે રાધનપુર પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ઘના એક બાદ એક વાયરલ થયેલા વીડિયોએ રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. હાલ અલ્પેશ ઠાકોર વિરુદ્ધનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કોંગ્રેસના પ્રદેશ નેતા બળદેવજી ઠાકોરે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ શાબ્દિક પ્રહાર કર્યા હતા.
Oct 18,2019, 13:22 PM IST
Gujarat VidhanSabha By Election 2019
વિધાનસભાની પેટા ચૂંટણી માટે કુલ 42 ઉમેદવારો મેદાને, 17 ફોર્મ થયા રદ્દ
રાજ્યની ખાલી પડેલી 6 વિધાનાસભાની બેઠકો પર પેટા ચૂંટણીની તારીખો નક્કી થઇ ગઇ છે. ભાજપ કોંગ્રેસ દ્વારા તમામ બેઠકો પરના ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યા છે. ત્યારે ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યા છે. રાજ્યની 6 બેઠકો પર કુલ 42 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ થશે. અત્યાર સુધીમાં 6 બેઠકો પર કુલ 72 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 17 ફોર્મ રદ્દ થયા હતા જ્યારે 13 ફોર્મ પાછા ખેચવામાં આવ્યા હતા.
Oct 3,2019, 21:37 PM IST
Gujarat VidhanSabha By Election 2019
વિધાનસભા પેટાચૂંટણી : વિજય મુહૂર્તમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યું, કોઈ ઉંટ પર આ
ગુજરાતમાં 21 ઓક્ટોબરે યોજાઈ રહેલી 6 બેઠકોની પેટાચૂંટણી 21 ઓક્ટોબરે યોજાવાની છે. જેનુ ફોર્મ ભરવાની આજે અંતિમ તારીખ હતી. ત્યારે ભાજપ, કોંગ્રેસ તથા એનસીપીના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. અલ્પેશ ઠાકોરે રાધનપુર બેઠક પરથી ફોર્મ ભર્યું હતું. મોટાભાગના ઉમેદવારોએ ફોર્મ ભરતા સમયે વિજય મુહૂર્ત જાળવ્યું હતું. ફોર્મ ભરતા સમયે મીડિયા સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, કોંગ્રેસનો હાથ પકડ્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી.
Sep 30,2019, 14:57 PM IST
Gujarat VidhanSabha By Election 2019
કોંગ્રેસે રાધનપુર-ખેરાલુ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી, જુઓ અહીં કોણ લડશ
કોંગ્રેસે ગઈકાલે વિધાનસભા પેટાચૂંટણીની ચાર બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરાઈ હતી. તો આજે બાકી રહેલી અન્ય 2 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. રાધનપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ તો ખેરાલુ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોરને પક્ષ દ્વારા ટિકીટ અપાઈ છે. આમ, રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર સામે રઘુ દેસાઈની સીધી ટક્કર થશે. ત્યારે રઘુ દેસાઈ બપોરે 12.39 કલાકે વિજય મુર્હૂતમાં પોતાની દાવેદારી નોંધાવશે.
Sep 30,2019, 11:36 AM IST
Gujarat VidhanSabha By Election 2019
કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના ભાજપ પર પ્રહાર, ‘આખા દેશમાં મંદી, દૂર દૂર સુ
રાજ્યમાં 21 ઓક્ટોબરના રોજ યોજનારી 9 વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ના ઉમેદવાર સ્થાનિક કાર્યકરોની પસંદગીને ધ્યાને લઈને કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા આયોજિત ગાંધી સંદેશ યાત્રા (Gandhi Sandesh Yatra) માં ભાગ લેવા માટે આવેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે (Rajiv Satav) નિવેદન આપતા કહ્યું કે, 6 વિધાનસભાની ચુટંણી માટે ગુજરાત કોંગ્રેસ (Congress) તૈયાર છે. આજે આખા દેશમાં આર્થિક મંદી છે. ઉદ્યોગ યુનિટ બંધ થઇ રહ્યાં છે. યુવાનો બેરોજગાર છે. દૂર દૂર સુધી ક્યાંય વિકાસ દેખાતો નથી. ગુજરાતમાં જે કામ થવા જોઈએ, એ આ સરકાર દ્વારા થતા નથી. તેની સામે જે કાર્યક્રમ કરવાના છે તે અંગે ચર્ચા થશે. તમામ મુદ્દાઓ અમે પ્રજા વચ્ચે લઈ જઈશું.
Sep 26,2019, 14:16 PM IST
Gujarat VidhanSabha By Election 2019
પેટાચૂંટણીના ઉમેદવારોના ફાઈનલ નામ પર અમિત શાહ મારશે મહોર, શ્રાદ્ધ પક્ષ બાદ
ગુજરાતમાં પેટાચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ગુજરાતમાં આગામી 21 ઓક્ટોબરે 6 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે હાલ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ઉમેદવારોના નામ પર ચર્ચાવિચારણા કરી રહ્યું છે. ત્યારે પેટા ચૂંટણીઓના ઉમેદવારોને લઈને અમિત શાહે બેઠક યોજી હતી. જેમાં પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડે મોકલેલા નામો પર ચર્ચા થઈ હતી. જોકે, હાલ ઉમેદવારોના નામની જાહેરાત હમણાં નહિ થાય. ત્યારે જાણવા મળ્યું છે કે, ભાજપના ઉમેદવારો 30 સપ્ટેમ્બરે ઉમેદવારી કરશે.
Sep 25,2019, 15:53 PM IST
રાધનપુર
રાધનપુરમાં ખેલાશે ત્રિપાંખિયો જંગ, કોંગ્રેસના ફરસુભાઈ ગોકલાણી હવે NCPમાંથી
રાજ્યમાં 6 બેઠકોની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ના બંને પક્ષોના ઉમેદવાર જાહેરા થાય તે પહેલા જ અતિ મહત્વની એવી રાધનપુર (Radhanpur) બેઠક પરથી મોટા બ્રેકિંગ સામે આવ્યા છે. રાધનપુર વિધાનસભા (Radhanpur VidhanSabha) ની પેટાચૂંટણીમાં નવો ગરમાવો આવ્યો છે. હવે રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે. કારણ કે, કોંગ્રેસ (Congress) ના જૂના નેતા અને પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી દાવેદારી માં અગ્રેસર એવા ફરસુભાઈ ગોકલાણી NCP પક્ષમાં જોડાયા છે. ફરસુભાઈ ગોકલાણીને NCP તરફથી મેન્ડેટ આપવામાં આવ્યું છે.
Sep 25,2019, 14:25 PM IST
Trending news
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર